ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મહિલા સાથે આડા સંબંધની શંકામાં યુવકની હત્યા| Murder In Illigal Relationship With Women

  આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશ દાટી ખેતરમાં, આ રીતે થયો ખુલાસો

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:09 AM IST

  સંબંધી મહિલા સાથે આડા સંબંધની શંકામાં એક યુવકે અન્ય યુવકની હત્યા કરી દીધી હતી
  • યુવકની લાશ ખેતરમાં દાટી દેવામાં આવી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવકની લાશ ખેતરમાં દાટી દેવામાં આવી હતી

   ચૌમું: સંબંધી મહિલા સાછથે આડા સંબંધની શંકામાં એક યુવકે તેના ગામના અન્ય એક યુવકની હત્યા કરી દીધી છે. ત્યારપછી તેણે ખેતરમાં ખાડો ખોદીને તેની લાશ દાટી દીધી હતી. છેલ્લા 11 દિવસથી પોલીસ અને પરિવારજનો તેને ગુમ થયેલો માનીને તેની શોધખોળ કરતા હતા. પોલીસને જ્યારે આરોપી પર શંકા થતા તેણે આરોપીની કડક રીતે પૂછપરછ કરી હતી ત્યારે હત્યા કરીને લાશ જમીનમાં દાટી હોવાનું રહસ્ય ખોલ્યું હતું. ત્યારપછી જયપુર ગ્રામીણ જિલ્લામાં ગોવિંદગઢ પોલીસે આરોપીએ જણાવેલી જગ્યાએ ખોદકામ કરીને મૃતદેહ જમીનની બહાર કાઢ્યો હતો.

   આડા સંબંધોની શંકા હોવાથી કરી હત્યા

   - ગોવિંદગઢ પોલીસ સ્ટેશનના ચીફ આઈજી દીપક શર્માના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા આરોપી સીતારામ ગોવિંદગઢમાં રહે છે. આરોપી સીતારામને શંકા હતી કે તેના પિરાવની મહિલાના તે જ ગામમાં રહેતા 35 વર્ષના રાજેન્દ્ર શર્મા સાથે આડા સંબંધો છે.
   - રાજેન્દ્ર મજૂરી કામ કરતો હતો. તે એકલો જ ઘરમાં કમાણી કરતો હતો. આડા સંબંધોની શંકામાં સીતારામે રાજેન્દ્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 27 એપ્રિલે સીતારામ રાજેન્દ્રને ચારો નાખવાના બહાને આલીસર બસ સ્ટેન્ડની પાછળ બાબા ભૂધરદાસ મંદિરની પાછળ તેના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સળિયાથી રાજેન્દ્ર ઉપર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી.

   આ રીતે લાશને ઠેકાણે પાડી, કપડાં પણ સળગાવી દીધા

   - ત્યારપછી સીતારામે ખાડો ખોદીને રાજેન્દ્રની લાશને એક કોથળામાં નાખીને તેને ખાડામાં દાટી દીધી હતી. ત્યારપછી તેણે માટી ભરીને ખાડો ભરી દીધો હતો. કોઈને શંકા ન થાય તે માટે સીતારામે તેના ઉપર પાણી નાખીને તેના ઉપર ઝાડના ડાળખાં નાખી દીધા હતા.
   - આ સીવાય ઘટના સ્થળથી એક કિમી દૂર જઈને તેણે અન્ય એક ખેતરમાં રાજેન્દ્ર શર્માના કપડાં સળગાવી દીધા હતા. ત્યારપછી તે ઘરે આવી ગયો હતો. રાજેન્દ્ર ગુમ થયો હોવાથી તેની માતા તારામણીએ 1મેના રોજ ગોવિંદગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

   ગતિવિધિ જોઈને પોલીસને થઈ શંકા, આરોપી પકડાતા મળી ગઈ લાશ

   - આજુ બાજુના લોકો સાથે પોલીસે વાત કરતા તેમને રાજેન્દ્રના પ્રેમ પ્રસંગની વાત કરી હતી. તે ઉપરાંત રાજેન્દ્રને સીતારામ સાથે સંબંધો સારા નહતા અને તેમને છેલ્લે એક સાથે જોયા હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. ત્યારપછી પોલીસને સીતારામ શંકા થતા તેમણે સીતારામની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું.
   - અંતે પોલીસે સીતારામની ધરપકડ કરીને તેની કડક રીતે પૂછપરછ કરી હતી ત્યારે તેણે હત્યાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપછી પોલીસે મંગળવારે લાશનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન ગામના દરેક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • 11 દિવસ પછી મળી લાશ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   11 દિવસ પછી મળી લાશ

  • મૃતક રાજેન્દ્ર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક રાજેન્દ્ર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલા સાથે આડા સંબંધની શંકામાં યુવકની હત્યા| Murder In Illigal Relationship With Women
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top