ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Foreigners moving Mumbai reported average annual earnings of 217,165 dollars

  US-UKથી પણ આગળ મુંબઇ, તગડા પગાર માટે વિદેશીઓની પહેલી પસંદ

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 03:35 PM IST

  આ પહેલાં એક્સપાટ્સ સેલેરી મામલે સ્વિત્ઝર્લેન્ડ આ રેન્કિંગમાં ટોપ પર હતું.
  • સર્વેમાં ટોપ 10 એક્સપાટ્સ શહેરોમાં શાંઘાઇ, જકાર્તા અને હોન્ગકોંગ જેવા અન્ય એશિયન દેશો સામેલ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સર્વેમાં ટોપ 10 એક્સપાટ્સ શહેરોમાં શાંઘાઇ, જકાર્તા અને હોન્ગકોંગ જેવા અન્ય એશિયન દેશો સામેલ છે. (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ મુંબઇ એક એવું શહેર જ્યાં દરેક વ્યક્તિ પોતાના સપનાં લઇને આવે છે અને તેને પુરાં કરવાની કોશિશ કરે છે. મુંબઇમાં જ્યાં દેશના ખૂણે-ખૂણાથી લોકો કમાવા આવે છે, તે હવે તગડાં પગાર માટે વિદેશીઓની પહેલી પસંદ બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર, મુંબઇ વિદેશીઓને મળતી સેલેરીના મામલે ટોપ પર છે.

   વિદેશીઓની વાર્ષિક કમાણી છે 2.17 લાખ ડોલર

   - હાલમાં જ એચએસબીસી બેન્ક ઇન્ટરનેશનલના એક સર્વે અનુસાર મુંબઇમાં કામ કરતા વિદેશીઓની વાર્ષિક કમાણી 2.17 લાખ ડોલર (1.40 કરોડ રૂપિયા) છે. આ કમાણીનો આંકડો ગ્લોબલ એક્સપેટ એવરેજથી બેગણો છે.
   - સર્વેમાં ટોપ 10 એક્સપાટ્સ શહેરોમાં શાંઘાઇ, જકાર્તા અને હોન્ગકોંગ જેવા અન્ય એશિયન દેશો સામેલ છે.
   - આ રિપોર્ટ અનુસાર, એશિયામાં કામ કરતાં વિદેશીઓને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવામાં આવે છે, જેમાં મુંબઇ સામેલ છે.
   - એચએસબીસી રિપોર્ટ અનુસાર, 1.8 કરોડથી વધુ જનસંખ્યાવાળા શહેર મુંબઇમાં રોજગારના અવસર અમેરિકા અને યુકેના અનેક શહેરો જેમ કે, લંડન, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્કથી ઓછા છે.

   અમેરિકા અને યુકે ટેક હબ્સમાં પહેલી પંસદ

   - એચએસબીસી એક્સપાટ્સના હેડે જણાવ્યું કે, લોકો માટે અમેરિકા અને યુકેના ફાઇનાન્શિયલ અને ટેક હબ્સ જોબ માટે પહેલી પસંદ છે.
   - યુરોપનું ડબલિન ટેક સેન્ટર ડબલિન એક્સપાટ્ માટે રોજગારના અવસરોના મામલે ટોપ 5માં સામેલ છે.
   - પરંતુ એક્સપાટની અંશતઃ સેલેરીના મામલે તે ગ્લોબલ અંશતઃથી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક્સપાટ્સ સેલેરી મામલે સ્વિત્ઝર્લેન્ડ આ રેન્કિંગમાં ટોપ પર હતું.

  • એશિયામાં કામ કરતાં વિદેશીઓને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવામાં આવે છે, જેમાં મુંબઇ સામેલ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એશિયામાં કામ કરતાં વિદેશીઓને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવામાં આવે છે, જેમાં મુંબઇ સામેલ છે. (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ મુંબઇ એક એવું શહેર જ્યાં દરેક વ્યક્તિ પોતાના સપનાં લઇને આવે છે અને તેને પુરાં કરવાની કોશિશ કરે છે. મુંબઇમાં જ્યાં દેશના ખૂણે-ખૂણાથી લોકો કમાવા આવે છે, તે હવે તગડાં પગાર માટે વિદેશીઓની પહેલી પસંદ બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર, મુંબઇ વિદેશીઓને મળતી સેલેરીના મામલે ટોપ પર છે.

   વિદેશીઓની વાર્ષિક કમાણી છે 2.17 લાખ ડોલર

   - હાલમાં જ એચએસબીસી બેન્ક ઇન્ટરનેશનલના એક સર્વે અનુસાર મુંબઇમાં કામ કરતા વિદેશીઓની વાર્ષિક કમાણી 2.17 લાખ ડોલર (1.40 કરોડ રૂપિયા) છે. આ કમાણીનો આંકડો ગ્લોબલ એક્સપેટ એવરેજથી બેગણો છે.
   - સર્વેમાં ટોપ 10 એક્સપાટ્સ શહેરોમાં શાંઘાઇ, જકાર્તા અને હોન્ગકોંગ જેવા અન્ય એશિયન દેશો સામેલ છે.
   - આ રિપોર્ટ અનુસાર, એશિયામાં કામ કરતાં વિદેશીઓને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવામાં આવે છે, જેમાં મુંબઇ સામેલ છે.
   - એચએસબીસી રિપોર્ટ અનુસાર, 1.8 કરોડથી વધુ જનસંખ્યાવાળા શહેર મુંબઇમાં રોજગારના અવસર અમેરિકા અને યુકેના અનેક શહેરો જેમ કે, લંડન, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્કથી ઓછા છે.

   અમેરિકા અને યુકે ટેક હબ્સમાં પહેલી પંસદ

   - એચએસબીસી એક્સપાટ્સના હેડે જણાવ્યું કે, લોકો માટે અમેરિકા અને યુકેના ફાઇનાન્શિયલ અને ટેક હબ્સ જોબ માટે પહેલી પસંદ છે.
   - યુરોપનું ડબલિન ટેક સેન્ટર ડબલિન એક્સપાટ્ માટે રોજગારના અવસરોના મામલે ટોપ 5માં સામેલ છે.
   - પરંતુ એક્સપાટની અંશતઃ સેલેરીના મામલે તે ગ્લોબલ અંશતઃથી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક્સપાટ્સ સેલેરી મામલે સ્વિત્ઝર્લેન્ડ આ રેન્કિંગમાં ટોપ પર હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Foreigners moving Mumbai reported average annual earnings of 217,165 dollars
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `