Home » National News » Latest News » National » Mumbai Munciapl school admitted to hospital due to medicine infection

મુંબઈની સરકારી સ્કૂલમાં મિડ-ડે મીલ બાદ આયરનની ગોળી ખાવાથી 2 બાળકોનાં મોત, 100 બીમાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:46 PM

મુંબઈના ગોવંડીની એક સરકારી સ્કૂલમાં શુક્રવારે આર્યનની દવા ખાવાથી બે બાળકોના મોત નિપજ્યાં છે.

  • Mumbai Munciapl school admitted to hospital due to medicine infection

    મુંબઈઃ મુંબઈના ગોવંડીની એક સરકારી સ્કૂલમાં શુક્રવારે આયરનની દવા ખાવાથી બે બાળકોના મોત નિપજ્યાં છે. જેમાંથી એક વિદ્યાર્થી છે. તો 100થી વધુ બાળકો બીમાર થયઈ ગયા છે. ત્યારે મૃતકનો આંકડો વધી શકે છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચ બાળકોની હાલત નાજુક છે. બાળકોની ઉંમર 8થી 10 વર્ષની છે.

    સ્કૂલમાં મિડ-ડે મીલ પછી આયરનની ગોળીઓ ખવડાવવામાં આવી હતી. ગોળી ખાધા પછી થોડાં સમય પછી બાળકોને ઉલ્ટી અને પેટ દર્દની ફરિયાદ થઈ હતી. જે બાદ તમામ બાળકોને મુંબઈની રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ