ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Gwalior: Groom gifted audi car by his father in Madhya Pradesh

  દીકરાને ક્યારેય એક ચોકલેટ નહોતી અપાવી, લગ્નમાં ગિફ્ટ કરી ઓડી કાર

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 04:24 PM IST

  વરરાજાએ માંગી હતી 25 લાખ રૂપિયાની કાર, પિતાએ અપાવી 50 લાખની કાર
  • હેલિકોપ્ટર દ્વારા જાન લઈને જતો વરરાજા અને તેનો પરિવાર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલિકોપ્ટર દ્વારા જાન લઈને જતો વરરાજા અને તેનો પરિવાર

   ગ્વાલિયરઃ એક પિતાએ પોતાના દીકરાને અત્યાર સુધી એક ચોકલેટ પણ નહોતી ખરીદીને આપ અને તેના લગ્નમાં ઓડી કાર ગિફ્ટ કરી દીધી. રિસોલ ગામના રહેવાસી મોહર સિંહ ફાગુનાના એકમાત્ર દીકરા વિનોદ સિંહના લગ્ન ઝાંસીના સ્વ. રાજબહાદુર સિંહ માવઈની દીકરી પૂજા સાથે થયા. વિનોદની જાન હેલિકોપ્ટરતી રવાના થઈ હતી. વરરાજાએ જણાવ્યું કે લગ્નમાં મને એટલી બધી ગિફ્ટ મળી, કે જણાવી નથી શકતો. તેઓએ મને ઓડી આપી, મેં 25 લાખ રૂપિયાની કાર માંગી તેમણે 50 લાખ રૂપિયાની અપાવી. મેં એક હેલિકોપ્ટર માગ્યું, તેઓએ જાને લઈ જવા માટે મને બે હેલિકોપ્ટર આપ્યા.

   મોંઘી કારની કાફલો પણ જોડાયો જાનમાં

   - વરરાજાએ કહ્યું કે, હું મારા પિતાને ખૂબ જ પ્રેમ કરું છું. દરેક જન્મમાં મને આજ પિતા મળે.
   - વરરાજાની સાથે હેલિકોપ્ટરમાં દાદા તથા બે કાકાઓ સવાર હતા.
   - હેલિકોપ્ટર રોબિંસન આર-44એ ઉડાણ ભરી ત્યારબાદ વરરાજાએ હેલિકોપ્ટર એએસ 350 બી 30એ ઝાંસી માટે ઉડાણ ભરી.
   - વરરાજાના પિતા મોહર સિંહ સહિત અન્ય જાનૈયા કાર દ્વારા રવાના થયા.

   પહેલીવાર બેઠા હેલિકોપ્ટરમાં

   - વરરાજાના નાનાની ઈચ્છા હતી કે તેમના દોહિત્રની જાન હેલિકોપ્ટરમાં લઈને જઈએ અને તેમાં જ કન્યાની વિદાય કરાવવામાં આવે.
   - તેમની ઈચ્છા આવે પૂરી થઈ ગઈ. નાના અને દોહિત્ર પહેલીવાર હેલિકોપ્ટરમાં બેઠા અને બંનેના ચહેરા પર રોનક હતી.
   - સમગ્ર ગામ આ નજારાને જોવા માટે એકત્ર થયું હતું. વરરાજાના કાકાના દીકરાએ જણાવ્યું કે 24 લાખ રૂપિયામાં બે હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા.
   - અહીંથી ઝાંસી જાન જઈ રહી છે. બુધવારે સવારે 9 વાગ્યે કન્યાને હેલિકોપ્ટરમાં જ લઈને આવીશું.

   હેલિકોપ્ટરમાં ગઈ જાન, તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • વરરાજા અને તેનો પરિવાર પહેલીવાર બેઠા હેલિકોપ્ટરમાં
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજા અને તેનો પરિવાર પહેલીવાર બેઠા હેલિકોપ્ટરમાં

  • વરરાજા અને તેના દાદા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજા અને તેના દાદા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gwalior: Groom gifted audi car by his father in Madhya Pradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `