ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉમેદવારોની છાતી પર લખ્યું SC-ST, રાહુલે બીજેપી પર કર્યા પ્રહાર| MP caste tags pasted on candidates appearing for police exam

  MP: ઉમેદવારોની છાતી પર લખ્યું SC-ST, રાહુલે બીજેપી પર કર્યા પ્રહાર

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 03:46 PM IST

  કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તેને SC-ST વર્ગનું અપમાન ગણાવ્યું છે
  • પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટ દરમિયાન તેમની છાતી પર SC-ST લખી દીધું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટ દરમિયાન તેમની છાતી પર SC-ST લખી દીધું

   ભોપાલ: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટ દરમિયાન તેમની છાતી પર SC-ST લખી દીધું હતું. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આ ઘટના વિશે અફસોસ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ SC-STનું અપમાન છે. બીજી બાજુ પોલીસે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ સોમવારે આ ઘટના વિશે ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભાજપ સરકારના આ જાતિવાદી વલણે દેશની છાતીમાં ખંજર માર્યું છે. MPમાં યુવાનોની છાતી પર એસસી-એસટી લખીને દેશના બંધારણ પર હુમલો કરવામાં આવ્યો છે. આ બીજેપી અને સંઘની વિચારસરણી છે. અમે આ વિચારસરણીને હરાવીશું.

   તપાસનો આદેશ, જેથી જવાબદાર અધિકારીની ઓળખ થઈ શકે

   - ધાર એસપી બિજેન્દ્ર સિંહે કહ્યું કે, ઉમેદવારોની ચેસ્ટ પર તેમની કાસ્ટ લખવામાં આવે તે ખૂબ દુખદ વાત છે. અમે આની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. મે આ વિશે તપાસનો આદેશ આપ્યો છે. જેથી ઘટનાના જવાબદાર વ્યક્તિની ઓળખ કરી શકાય.
   - બીજી બાજુ ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. આરસી પનિકાનું કહેવું છે કે, આ ખૂબ ગંભીર વાત છે. અમે તેની તપાસ કરીશું.

   મુખ્યમંત્રીને કરીશું લેખિતમાં ફરિયાદ

   - કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ ઘટનાને એસસી-એસટીનું અપમાન ગણાવ્યું છે.
   - તેમણે કહ્યું છે કે, અમે આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને લેટર લખીને ફરિયાદ કરીશું.
   - કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ મામલે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

   પિતાને મળવા આવેલા બાળકોના ચહેરા પર લગાવ્યો હતો થપ્પો

   - મધ્ય પ્રદેશમાં આ પ્રમાણેનો આ પહેલાં કિસ્સો નથી. ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે બે બાળકો પરિવારજનો સાથે ભોપાલ જેલમાં બંધ તેમના પિતાને મળવા આવ્યા હતા. ત્યાં ઓળખ માટે જેલકર્મીઓએ તેમના ગાલ પર સીલ લગાવી દીધો હતો.
   - સામાન્ય રીતે આ સીલ તમના હાથ ઉપર લગાવવામાં આવતો હોય છે. આવું એટલા માટે હોય છે કારણકે કોઈ ભીડનો ફાયદો ઉઠાવીને ભાગી ન શકે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી પર કર્યો પ્રહાર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી પર કર્યો પ્રહાર

  • આ પહેલાં પણ આ પ્રમાણેની ઘટના બની છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલાં પણ આ પ્રમાણેની ઘટના બની છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉમેદવારોની છાતી પર લખ્યું SC-ST, રાહુલે બીજેપી પર કર્યા પ્રહાર| MP caste tags pasted on candidates appearing for police exam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top