ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ગોવામાં એક માએ પોતાના બાળકને 2 લાખ રૂપિયામાં વેચ્યું | Mother tried to sell her own child for 2 lakhs rupees now arrested in Goa

  રૂ.2 લાખમાં દૂધપીતા બાળકનો સોદો કરવાનો માએ કર્યો પ્રયત્ન, થઇ ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 03:57 PM IST

  પોલીસે એ સમયે મહિલાની ધરપકડ કરી જ્યારે તે પોતાના 11 મહિનાના દીકરાને 2 લાખ રૂપિયામાં વેચી રહી હતી
  • પતિને અંધારામાં રાખી બાળકને વેચી રહી હતી કારણ કે તેને પૈસાની જરૂરત હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિને અંધારામાં રાખી બાળકને વેચી રહી હતી કારણ કે તેને પૈસાની જરૂરત હતી. (પ્રતીકાત્મક તસવીર)

   નેશનલ ડેસ્કઃ પૈસાની તંગીને કારણે એક માતા પોતાની બાળકી કે તેને ક્યાંક બાળમજૂરી કરાવવાના અહેવાલ તો તમે વાંચ્યા જ હશે. પરંતુ પોતાના જીગરના ટુકડા દીકરાને વેચવાની ખબર ક્યારેય નહીં સાંભળી હોય. ગોવામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોવા પોલીસે આ મામલે 32 વર્ષીય મહિલાને ઝડપી લીધી છે. પોલીસે એ સમયે મહિલાની ધરપકડ કરી જ્યારે તે પોતાના 11 મહિનાના દીકરાને 2 લાખ રૂપિયામાં વેચી રહી હતી.

   11 મહિનાના દીકરાને 2 લાખમાં વેચવાની હતી માતા

   - મહિલાનું નામ શૈલા પાટિલ છે, જે 11 મહિનાના દીકરાની માતા છે.

   - બાળકને 32 વર્ષીય કથિત ખરીદદાર અમર મોરજે સાથે ડિલને ફાઇનલ કરવામાં મહિલાની મદદ કરનારો દોસ્ત યોગેશ ગોસ્વામી (42) અને અનંત દામાજી (34)ને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.

   પતિને અંધારામાં રાખી કરતી હતી દીકરાનો સોદો

   - આ ધરપકડ મહિલાના પતિની ફરિયાદના આધારે કરવામાં આવી છે.

   - મામલાની તપાસ કરી રહેલા પોંડા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર હરીશ મદકેકરે જણાવ્યું કે, શૈલા પોતાના પતિને અંધારામાં રાખી બાળકને વેચી રહી હતી કારણ કે તેને પૈસાની જરૂરત હતી.
   - તમામ આરોપી પેરનમ તાલુકાના રહેવાસી છે અને મૂળે પુનાના વતની છે.

   કથિત ખરીદનારને નહોતું સંતાન, સોદો કર્યો મંજૂર

   - શૈલાએ પોતાના મિત્રો ગોસ્વામી અને દામાજી પાસે દીકરાને વેચવા માટે મદદ માંગી હતી.
   - તેનું કહેવું હતું કે તેને બે લાખ રૂપિયાની સખત જરૂર હતી.
   - ત્યારબાદ ગોસ્વામી અને દામાજીએ મોરજેનો સંપર્ક કર્યો.
   - મોરજે પરિણીત હતો પરંતુ તેને કોઈ બાળક નહોતું. આ કારણે તેણે બાળકને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, પતિ ઘરે આવ્યો તો બાળક હતું ગુમ

  • શૈલાએ પોતાના મિત્રો ગોસ્વામી અને દામાજી પાસે દીકરાને વેચવા માટે મદદ માંગી હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શૈલાએ પોતાના મિત્રો ગોસ્વામી અને દામાજી પાસે દીકરાને વેચવા માટે મદદ માંગી હતી. (પ્રતીકાત્મક તસવીર)

   નેશનલ ડેસ્કઃ પૈસાની તંગીને કારણે એક માતા પોતાની બાળકી કે તેને ક્યાંક બાળમજૂરી કરાવવાના અહેવાલ તો તમે વાંચ્યા જ હશે. પરંતુ પોતાના જીગરના ટુકડા દીકરાને વેચવાની ખબર ક્યારેય નહીં સાંભળી હોય. ગોવામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોવા પોલીસે આ મામલે 32 વર્ષીય મહિલાને ઝડપી લીધી છે. પોલીસે એ સમયે મહિલાની ધરપકડ કરી જ્યારે તે પોતાના 11 મહિનાના દીકરાને 2 લાખ રૂપિયામાં વેચી રહી હતી.

   11 મહિનાના દીકરાને 2 લાખમાં વેચવાની હતી માતા

   - મહિલાનું નામ શૈલા પાટિલ છે, જે 11 મહિનાના દીકરાની માતા છે.

   - બાળકને 32 વર્ષીય કથિત ખરીદદાર અમર મોરજે સાથે ડિલને ફાઇનલ કરવામાં મહિલાની મદદ કરનારો દોસ્ત યોગેશ ગોસ્વામી (42) અને અનંત દામાજી (34)ને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.

   પતિને અંધારામાં રાખી કરતી હતી દીકરાનો સોદો

   - આ ધરપકડ મહિલાના પતિની ફરિયાદના આધારે કરવામાં આવી છે.

   - મામલાની તપાસ કરી રહેલા પોંડા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર હરીશ મદકેકરે જણાવ્યું કે, શૈલા પોતાના પતિને અંધારામાં રાખી બાળકને વેચી રહી હતી કારણ કે તેને પૈસાની જરૂરત હતી.
   - તમામ આરોપી પેરનમ તાલુકાના રહેવાસી છે અને મૂળે પુનાના વતની છે.

   કથિત ખરીદનારને નહોતું સંતાન, સોદો કર્યો મંજૂર

   - શૈલાએ પોતાના મિત્રો ગોસ્વામી અને દામાજી પાસે દીકરાને વેચવા માટે મદદ માંગી હતી.
   - તેનું કહેવું હતું કે તેને બે લાખ રૂપિયાની સખત જરૂર હતી.
   - ત્યારબાદ ગોસ્વામી અને દામાજીએ મોરજેનો સંપર્ક કર્યો.
   - મોરજે પરિણીત હતો પરંતુ તેને કોઈ બાળક નહોતું. આ કારણે તેણે બાળકને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, પતિ ઘરે આવ્યો તો બાળક હતું ગુમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગોવામાં એક માએ પોતાના બાળકને 2 લાખ રૂપિયામાં વેચ્યું | Mother tried to sell her own child for 2 lakhs rupees now arrested in Goa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top