ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પતિ, સાસુ-સસરાએ ટોર્ટર કરતા દીકરીનું મોત| Mother Tortured To Death By Husband For Dowry

  દીકરી ખુશ રહે તે માટે પિતાએ લગ્નમાં લૂંટાવ્યા 40 લાખ, અંતે પિયર આવી તેની લાશ

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 04:45 PM IST

  પ્રેગ્નેન્સીમાં પણ પતિ સાસુ-સસરા સાથે મળીને કરતો હતો ટોર્ચર, સુસાઈડ નોટમાં લખી 1-1 ડિટેલ
  • એપ્રિલ 2016માં થયા હતા લગ્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   એપ્રિલ 2016માં થયા હતા લગ્ન

   શાહજહાંપુર: દીકરીના લગ્ન ધામધૂમથી કરવા દરેક પિતાનું સપનું હોય છે. યુપીના શાહજહાંપુરમાં રહેતા એક પિતાએ તેમની દીકરી મિતાલીના લગ્ન બેન્ક ઓફ બરોડાના સ્થાનિક બ્રાન્ચ મેનેજર અભિષેક મિશ્રા સાથે નક્કી કર્યા હતા. સાસરીવાળાને ખુશ કરવા માટે પિતાએ લગ્નમાં રૂ. 40 લાખ લૂંટાવ્યા પરંતુ 22 મહિના પછી જ દીકરીની લાશ તેમના ઘરે પહોંચી હતી.

   દહેજમાં ગિફ્ટ કરી હતી 15 લાખની કાર, ખર્ચ્યા હતા રૂ. 40 લાખ

   - શાહજહાંપુરમાં રહેતા પૃથ્વી નાથની દીકરી મિતાલી ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેણે માઈક્રોબાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
   - 26 એપ્રિલ 2016ના રોજ મિતાલીના લગ્ન અભિષેક સાથે કરવામાં આવ્યા હતા. પૃથ્વી નાથે જણાવ્યું કે, છોકરાવાળાઓએ કારની ડિમાન્ડ પણ કરી હતી. મેં મારી લાયકાત પ્રમાણે રૂ. 15 લાખની કાર ખરીદી હતી. ગોલ્ડ જ્વેલરી અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ થઈને દીકરીના લગ્નમાં કુલ રૂ. 40 લાખનો ખર્ચ કર્યો હતો. મેં ક્યાંય કોઈ કસર નહતી રાખી પરંતુ મિતાલીના સાસરીવાળા વધારે લાલચુ હતા.
   - લગ્ન પછી સાસરીવાળા અમારી પાસે ડસ્ટર કારની માગણી કરતા હતા. આ વાતના કારણે તેઓ દીકરી સાથે મારઝૂડ પણ કરતા હતા. દીકરીએ ઘણી વાર કહ્યું તું કે, મારે અહીં નથી રહેવું, પરંતુ મેં એને સમજાવીને સંબંધ નિભાવવામાં જ વધારે સમજદારી છે. આ મારી સૌથી મોટી ભૂલ હતી.

   પ્રેગનન્સીમાં પણ દીકરીને કરતા ટોર્ચર

   - મિતાલીની ડેડબોડી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં તેણે તેની સાથે થયેલા ખરાબ વર્તનની દરેક ડિટેલ લખી હતી.
   - લેટરમાં મિતાલીએ લખ્યું હતું કે, લગ્નના બે મહિના પછી જ ઘરના દરેક સભ્યોનું વર્તન બદલાઈ ગયું હતું. એ લોકો મને શારીરિક અને માનસિક ટોર્ચર કરતા હતા. હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે મને જમવાનું આપવાનું બંધ કરી દીધું હતું. કોઈ ટેસ્ટથી ખબર પડી કે મારા ગર્ભમાં દીકરી છે. ત્યારપછી તેઓ મારુ અબોર્શન કરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાસુએ મને એક વાર સીડીઓ ઉપરથી ધક્કો પણ માર્યો હતો. 4 મહિનાની પ્રેગનન્સીમાં મને એક વાર ઘરની બહાર પણ કાઢી મૂકી હતી.

   મૃતદેહ પર હતા ઈજાના નિશાન, પીએમ રિપોર્ટ આવ્યો ચોંકાવનારો

   - મિતાલીની ડેડબોડિ પર ઘણાં ઈજાના નિશાન હતા. તેની કમર મારઝૂડના કારણે લાલ થઈ ગઈ હતી.
   - જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ઈજા નહીં પરંતુ સામાન્ય ગણાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મિતાલીને ટીબી હતો અને તેના કારણે તેના ફેફસા ખરાબ થઈ ગયા હતા.
   - સીઓ સિટી સુમિત શુક્લાએ જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં કોઈ પણ ઈજાના નિશાન નથી. છોકરીના પરિવારજનો દ્વારા હત્યાનો આરોપ લગાવાવમાં આવ્યો છે પરંતુ તેવા કોઈ પુરાવા મળ્યા નથી. આ કારણથી આ કેસને બંધ કરી દેવામાં આવ્યો છે.
   - મિતાલીના પિતાના જણાવ્યા પ્રમાણે સાસરીવાળાઓએ પીએમ રિપોર્ટ બદલાવી દીધો છે. તેઓ આજે પણ તેમની દીકરીને ન્યાય માટે તરસી રહ્યા છે.

   નાના-નાનીના ઘરે રહે છે નાની મિતાલી

   - મિતાલીની એક સાત મહિનાની બાળકી પણ છે. તે હાલ તેના નાના-નાનીના ઘરે રહે છે. તેના પિતા તેની સાથે કોઈ સંબંધ રાખતા નથી.

   આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં બે છોકરીઓના ડ્રામા, કહ્યું- મેરેજ કરવા છે, સિક્યોરિટી આપો

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • દીકરીની લાશમાં કમર પર જોવા મળ્યા ઈજાના નિશાન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીની લાશમાં કમર પર જોવા મળ્યા ઈજાના નિશાન

  • સાત મહિનાની બાળકી મૃતકના ભાઈ સાથે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત મહિનાની બાળકી મૃતકના ભાઈ સાથે

  • લગ્ન સમયની તસવીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન સમયની તસવીર

  • સાત મહિનાની બાળકી નાના-નાનીના ઘરે રહે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત મહિનાની બાળકી નાના-નાનીના ઘરે રહે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પતિ, સાસુ-સસરાએ ટોર્ટર કરતા દીકરીનું મોત| Mother Tortured To Death By Husband For Dowry
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `