ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નવજાત બાળકીને માએ કારમાંથી ફેંકી દીધી| Mother Throws Her Newborn Baby By Car in UP

  નવજાત બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી મા, CCTVમાં કેપ્ચર થઈ શર્મનાક ઘટના

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 02:57 PM IST

  ચીફ મેડિકલ ઓફિસર પીએમ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, બાળકીને હોસ્પિટલની નર્સરીમાં રાખવામાં આવી છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવજાત બાળકીને કારમાંથી આ રીતેફેંકીને જતી રહી મહિલા

   મુઝફ્ફરનગર: કારમાં આવેલી એક મહિલા તેની નવજાત બાળકીને કોઈના દરવાજા પાસે મુકીની જતી રહી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાળકીએ જ્યારે રડવાનું શરૂ કર્યું ત્યારે મોહલ્લાના લોકોને આ ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. બાળકીને હાલ હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી છે.

   - કોતવાલી વિસ્તારની મુસ્તફા ગલીમાં બુધવારે કારમાં આવેલી એક મહિલાએ કારની વિન્ડોમાંથી બાળકીને કોઈના દરવાજાની સીડી પર મુકીને આગળ જતી રહી હતી. આ દરમિયાન મહિલાનું મોઢું ઢંકાયેલુ હતું. માનવામા આવે છે કે, આ મહિલા બાળકીની માતા જ હતી. જ્યારે બાળકીનો રડવાનો અવાજ આવ્યો ત્યારે લોકો તેમના ઘરની બહાર નીકળ્યા હતા. મોહલ્લાવાળાએ તુરંત આ વિશે પોલીસને જાણ કરી છે. જ્યાં સુધી પોલીસ ઘટના સ્થળે ન પહોંચી ત્યારે લોકો લાડ-પ્રેમથી બાળકીને રમાડતા હતા.
   - મોહલ્લામાં રહેતા મોહમ્મદ સુજાઈલાહીએ જણાવ્યું કે, બાળકી ખૂબ ખાબ રીતે રડી રહી હતી. તેથી અમે તુરંત પોલીસને જાણ કરી હતી.
   - CCTVમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સેન્ટ્રો કાર એક ઘરની સામે રોકાઈ હતી. વિન્ડોમાંથી એક મહિલાએ કપડાં વીંટાળીને 2-3 દિવસની બાળકીને એક ઘરની બહાર સીડી પર મુકી દીધી હતી અને ત્યારપછી ગાડી આગળ વધી ગઈ હતી.
   - ચીફ મેડિકલ ઓફિસર પીએમ મિશ્રાએ જણાવ્યું કે, બાળકીને હોસ્પિટલની નર્સરીમાં રાખવામાં આવી છે. બાળકીને દત્તક લેવા માટે ઘણાં લોકોએ તેમની ઈચ્છા જાહેર કરી છે. અમે આ વિશે તેમને કાયદાકીય પ્રોસેસ ફોલો કરવાનું કહ્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

  • બાળકીના રડવાથી મહોલ્લા વાળા ભેગા થઈ ગયા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકીના રડવાથી મહોલ્લા વાળા ભેગા થઈ ગયા હતા

  • 2-3 દિવસની જ છે બાળકી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   2-3 દિવસની જ છે બાળકી

  • કારમાં આવેલી મહિલા તેની મા હોવાની શંકા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારમાં આવેલી મહિલા તેની મા હોવાની શંકા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નવજાત બાળકીને માએ કારમાંથી ફેંકી દીધી| Mother Throws Her Newborn Baby By Car in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `