ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mother scolded son for not studying he was hurt so committed suicide at Jharkhand

  માતાએ ભણવા માટે આપ્યો ઠપકો, ખોટું લાગ્યું તો એકમાત્ર લાડલાએ લગાવી ફાંસી

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 01:03 PM IST

  રૂમમાં બંધ થઇને તેણે રવિવારની રાતે બારીના આધારે ફાંસી લગાવી લીધી
  • દીકરાની લાશ પર રડી રહેલી માતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરાની લાશ પર રડી રહેલી માતા.

   જમશેદપુર (ઝારખંડ): માએ ભણવા માટે ઠપકો આપ્યો તો સાતમા ધોરણના અમૃત આનંદે(13 વર્ષ) ફાંસી લગાવી લીધી. રૂમમાં બંધ થઇને તેણે રવિવારની રાતે બારીના આધારે ફાંસી લગાવી લીધી. અમૃતની માતા પૂનમ સિંહ તે જ સ્કૂલની લાયબ્રેરી અટેન્ડર છે, જેમાં દીકરો ભણતો હતો. તેઓ જમશેદપુરના ઉલિયાન વિદ્યાસાગર માર્ગ પર આવેલા નટરાજ ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહે છે. બે વર્ષ પહેલા એન્જિનિયર પતિ મનોજ સિંહનું બીમારીમાં અવસાન થઇ ગયું હતું. અમૃત તેમનો એકમાત્ર દીકરો હતો અને તેમને એક દીકરી ચિત્રા છે.

   આ હતો આખો મામલો

   - ઘટનાની જાણકારી, સોમવારે સવારે લગભગ 9 વાગે થઇ, જ્યારે ચિત્રા તેને નાસ્તા માટે બોલાવવા ગઇ. માએ ઠપકો આપ્યા પછી અમૃતે રવિવારે રાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો.

   - ચિત્રાએ બૂમ પાડી, પણ અંદરથી જવાબ ન મળ્યો. પરેશાન થઇને તે દરવાજાને જોર-જોરથી ખખડાવવા લાગી, જેનાથી અંદરની કૂંડી તૂટી ગઇ.
   - તે રૂમમાં ગઇ તો ભાઈને ફાંસી પર ઝૂલતો જોઇને બેભાન થઇ ગઇ. હોશમાં આવતા તે ચીસો પાડવા લાગી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ફ્લેટમાં પહોંચ્યા, તે સમયે પૂનમ સ્કૂલમાં હતી.
   - પાડોશીઓએ ફોન કરીને તેને જલ્દી ઘરે આવવા માટે કહ્યું. પૂનમ ઘરે પહોંચી તો આઘાતથી તેના હોશ ઉડી ગયા.
   - કદમા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનોદ પાસવાન ટીમ સાથે પૂનમના ઘરે પહોંચ્યા અને શબને નીચે ઉતારવામાં આવ્યું.
   - અમૃતના રૂમમાં પલંગ પર પુસ્તકો ખુલ્લા પડ્યા હતા. કદાચ રાતે તેણે ભણ્યા પછી ફાંસી લગાવી. ફાંસી પર ઝૂલ્યા પછી તે છટપટાયો હતો, જેના કારણે તેને ઘૂંટણ તેમજ પગમાં ઘણી જગ્યાએ ઇજાના નિશાન પણ હતા.

   'મેં ભણતર માટે ઠપકો આપ્યો, એમ વિચારીને કે પિતાની જેમ સારો માણસ બનશે'

   - એકમાત્ર દીકરાના મોતથી આઘાતમાં આવેલી પૂનમે કહ્યું કે બે વર્ષ પહેલા પતિએ સાથ છોડી દીધો. વિચાર્યું હતું કે બાળકોના સહારે જિંદગી જીવાઇ જશે. જીકરો આધાર બનશે પરંતુ તે પણ સાથ છોડીને જતો રહ્યો. હવે જિંદગી બોજ બની ગઈ છે.

   - મારો દીકરો અમૃત જીદ્દી સ્વભાવનો હતો. રવિવારે રાતે મેં તેને ભણવા માટે કહ્યું તો તે ભાગવા લાગ્યો. પછી પોતાના રૂમમાં જતો રહ્યો.
   - મેં ગુસ્સામાં અમૃતના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો. કદાચ મારી જ ભૂલ હતી. થોડીવાર પછી કૂંડી ખોલી પરંતુ અમૃતે પણ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
   - 9 દિવસોમાં શહેરના ત્રણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. આશરે દર ત્રીજા દિવસે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે, અને તેનું કારણ છે ભણતરનું પ્રેશર.

  • સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અમૃત આનંદ.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અમૃત આનંદ.

  • મૃતકની બહેનને સંભાળી રહેલા લોકો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકની બહેનને સંભાળી રહેલા લોકો.

  • ઘર પર રડતા પરિવારજનો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘર પર રડતા પરિવારજનો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother scolded son for not studying he was hurt so committed suicide at Jharkhand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `