ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Mother saved daughter from committing suicide she said a boy made her dirty video at MP

    ફાંસો ખાવા જઇ રહેલી દીકરીને માએ બચાવી, કારણ પૂછતા બોલી- તેણે મારો અશ્લીલ વીડિયો બનાવ્યો

    divyabhaskar.com | Last Modified - May 01, 2018, 03:56 PM IST

    કોહેફિઝા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય એક વિદ્યાર્થિનીએ શનિવારે ઘરમાં ફાંસી લગાવવાનો પ્રયત્ન કરવા લાગી
    • 19 વર્ષીય એક વિદ્યાર્થિની શનિવારે ઘરમાં ફાંસી લગાવવાનો પ્રયત્ન કરવા લાગી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      19 વર્ષીય એક વિદ્યાર્થિની શનિવારે ઘરમાં ફાંસી લગાવવાનો પ્રયત્ન કરવા લાગી.

      ભોપાલ: કોહેફિઝા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય એક વિદ્યાર્થિનીએ શનિવારે ઘરમાં ફાંસી લગાવવાનો પ્રયત્ન કરવા લાગી. આ જોઇને માએ તેને બચાવી અને ફાંસીના ગાળિયેથી નીચે ઉતારી તો તે રડવા લાગી. માના સમજાવવા પર વિદ્યાર્થિનીએ હિંમત કરીને તેને જણાવ્યું કે મા, મારો અશ્લીલ વીડિયો બનાવીને તે મારી સાથે જબરદસ્તી કરી રહ્યો છે. તે છોકરો પહેલા વિદ્યાર્થિની સાથે જ ભણતો હતો. આરોપી લગભગ 3 વર્ષથી તેની સાથે જબરદસ્તી કરી રહ્યો હતો.

      શું છે મામલો

      - વિદ્યાર્થિનીએ આ જ વર્ષે દસમા ધોરણની પ્રાઇવેટ પરીક્ષા આપી છે. શનિવારે તેને ફાંસી લગાવતી માએ જોઇ લીધી. માએ તેને બચાવી લીધી અને નીચે ઉતારી. તે પછી વિદ્યાર્થિની રડવા લાગી. તેણે જણાવ્યું કે કબીટપુરા નિવાસી અનુજ લોહટ તેની સાથે પહેલા ભણતો હતો.

      - તે જ દરમિયાન તેમની દોસ્તી થઇ ગઇ હતી. ઓગસ્ટ 2015માં તે તેની સાથે મનુઆભાન ટેકરી ફરવા ગઇ હતી. આરોપીએ ફાયદો ઉઠાવીને તેની સાથે જબરદસ્તી કરી અને અશ્લીલ વીડિયો બનાવી લીધો.
      - ત્યારબાદ તે આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે જબરદસ્તી કરતો રહ્યો. અન્ય કોઇ રસ્તો ન હોવાને કારણે તે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી.
      - મામલાની તપાસ કરી રહેલા એસઆઇ લાલજી ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે તેઓ આરોપીની શોધ કરી રહ્યા છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Mother saved daughter from committing suicide she said a boy made her dirty video at MP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top