-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 02:56 PM IST
જમશેદપુર: પ્રેમીના લગ્ન નક્કી થવાની ખબર સાંભળીને આઘાતમાં આવી ગયેલી બે બાળકોની માએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મહિલા અને તેનો પ્રેમી સાકચીમાં આવેલા સિટી સ્ટાઇલ શૉરૂમમાં સાથે કામ કરતા હતા. પ્રેમીને પોલીસે અટકાયતમાં લીધો છે. તેની સગાઇ પણ તૂટી ગઇ. પોલીસે ગુરુવારે શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.
છ મહિનાથી ચાલતો હતો પ્રેમસંબંધ
- કદમા પોલીસ-સ્ટેશનના શાસ્ત્રીનગર બ્લોક-4માં કોમલ દેવી (24) ભાડા પર રહેતી હતી. તેનું પિયર રામગઢમાં છે.
- કોમલના બે બાળકો આશિષ અને અભિનવ છે. પતિ સોનૂ વર્મા કલિંગાનગર (ઓડિશા)માં કામ કરે છે.
- સિટી સ્ટાઇલના સહકર્મી અરવિંદ કુમાર અને કોમલની વચ્ચે છ મહિનાથી પ્રેમસંબંધ ચાલતો હતો. બંને લગ્ન કરવા માંગતા હતા.
- માનગો નિવાસી અરવિંદનું કહેવું હતું કે તે પતિને છૂટાછેડા આપી દે તો તે લગ્ન કરી લેશે.
કોમલની સુસાઇડ નોટ- પ્રેમી કહેતો હતો પતિને છોડી દે
- કોમલે તેની સુસાઇડ નોટમાં લખ્યું- મારી સાથે બહુ ખરાબ થયું છે, એટલે હવે જીવવાનો હક નથી.
- અરવિંદ બહુ પ્રેમ કરતો હતો, પરંતુ તેણે ફક્ત મારો યુઝ કર્યો. તેણે મને દગો આપ્યો.
- અરવિંગે કહ્યું હતું કે તારે તારા પતિને છોડવો પડશે. મારા પતિ સોનુ વર્મા મને બહુ પ્રેમ કરે છે.
- તેમણે મને સમજાવી હતી કે તુ અરવિંદ સાથે વાત નહીં કરે, પરંતુ તે પછી પણ અરવિંદ સાથે વાત કરતી હતી.
છોકરીના ભાઈને કોમલે ફોન કરીને સગાઇ તોડવા માટે કહ્યું હતું
- જે છોકરી સાથે અરવિંદની સગાઇ નક્કી થઇ હતી, તેના ભાઈ મંટુને થોડાક દિવસ પહેલા કોમલે ફોન કર્યો હતો.
- ફોન કરનાર વ્યક્તિ કોઇ પુરુષ હતો, જેણે ફોન કોન્ફરન્સમાં લઇને કોમલની વાત મંટુ સાથે કરાવી હતી.
- કોમલ અને ફોન કરાવાનાર વ્યક્તિએ અરવિંદ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી હતી.
પોલીસે શું કહ્યું?
આત્મહત્યા મામલે પ્રાથમિક રીતે પ્રેમી અરવિંદ જ દોષી લાગી રહ્યો છે. મૃતકાએ સુસાઇડ નોટમાં પોતાની મોતનો જવાબદાર અરવિંદને ગણાવ્યો છે. એક ઓડિયો ક્લિપ મળી છે, જેમાં કોમલ અને એક અન્ય વ્યક્તિનો અવાજ છે. અવાજ કોનો છે, અનુસંધાન કરવામાં આવશે. હાલ અરવિંદની પૂછપરછ કરવામાં આવી રહી છે. - વિનોદ પાસવાન, કદમા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ