ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mother killed own son with help of her 2 lovers in Gajipur of Bihar

  2 પ્રેમીઓ સાથે માએ પહેલા દીકરાનું ગળું દબાવ્યું, પછી બેટ મારીને આપ્યું મોત

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 10:12 AM IST

  પ્રેમીની સાથે આપત્તિજનક હાલતમાં છતી થઈ જતા માતાએ પોતાના દીકરાની જ હત્યા કરી દીધી
  • મા-દીકરાના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભો કરનારો મામલો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મા-દીકરાના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભો કરનારો મામલો.

   ગાજીપુર (બિહાર): મા-દીકરાના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભો કરનારો મામલો સામે આવ્યો છે. પ્રેમીની સાથે આપત્તિજનક હાલતમાં છતી થઈ જતા માતાએ પોતાના દીકરાની જ હત્યા કરી દીધી. હત્યાની આ કંપાવનારી ઘટનામાં માતાએ પોતાના બે પ્રેમીઓની મદદ લીધી. પોલીસે માતા સહિત તેના બંને સાથીઓની ધરપકડ કરી લીધી છે.

   શું છે મામલો

   - ઘટના ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના ગહમર પોલીસ સ્ટેશનની હદમાં ગયા શુક્રવારે થઈ.

   - શનિવારે જ ઘટનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. મામલાનો ખુલાસો પોલીસે રવિવારે કર્યો.
   - પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બક્સરની રહેવાસી મહિલા સંતરા દેવીના લગ્ન ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં સુભાષ યાદવ સાથે થયા હતા. સુભાષ ટ્રક ડ્રાઇવર છે જે અંબાલામાં રહે છે.

   24 કલાકમાં હત્યાકાંડનો થયો ખુલાસો

   - ગાજીપુરના એસપી સોમેન વર્માએ આ મર્ડરનો ખુલાસો 24 કલાકમાં કરી દીધો. તેઓએ જણાવ્યું કે, આપત્તિજનક સ્થિતિમાં મળી આવતા ત્રણેય આરોપીઓએ પહેલા પ્રવિણનું ગળું દબાવ્યું. ત્યારબાદ બેટથી તેના અનેક વાર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. ગત 10 મેની મોડી રાત્રે પ્રવીણ પોતાની માતાની સાથે ઊંઘી ગયો હતો. દાદા-દાદી મકાનથી 50 મીટર દૂર સૂઈ રહ્યા હતા. મહિલાના બે પ્રેમી તેના ઘરે મળવા પહોંચ્યા.

   - થોડીવારમાં પ્રવીણની ઊંઘ તૂટી ગઈ અને બે પ્રેમીઓની સાથે માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો. આ વાત સમાજ અને પરિવાર સુધી ન પહોંચે તે માટે ત્રણેયે મળી પહેલા તો દીકરાનું ગળું દબાવ્યું, પરંતુ શ્વાસ ચાલતો હોવાથી લાકડાના બેટથી અનેક વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો.

   પોતાની સાસુ અને દિયરને કહી હત્યાની જૂઠી કહાણી

   - એકમાત્ર દીકરાની હત્યા કર્યા બાદ સંતરાએ પ્રેમીઓને પાછા મોકલી દીધા. ત્યારબાદ બાજુના મકાનમાં સૂઈ રહેલા દિયર સુનીલ અને સાસુને જગાડ્યા.

   - ખોટી વાર્તા કહેતા દિયર અને સાસુને કહ્યું કે મોં પર કપડું બાંધેલા બે લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને બળજબરી કરવા લાગ્યા હતા. વિરોધ કરતા બંનેએ પ્રવીણને મારી નાખ્યો. ઘટનાની સૂચના પરિવાર દ્વારા પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબનો કબજો લીધો અને મામલાની તપાસ શરૂ કરી.

   ભાગવાની ફિરાકમાં તા કાતિલ ત્યારે જ પોલીસે ઝડપી પાડ્યા

   - હત્યાના ગુનામાં માતા સંતરા દેવીને કસ્ટડીમાં લેવામાં આવી. ત્યારબાદ બરમેંદ્ર અને જીતેન્દ્રની તલાશ શરૂ થઈ.

   - ગહમર પોલીસ સ્ટેશનના ચીફ બાલમુકુંદ મિશ્રએ આરોપી મહિલા તથા તેના બે પ્રેમીઓ બરમેંદ્ર કુમાર યાદવ અને જીતેન્દ્ર કુમાર યાદવને અરેસ્ટ કરી લીધા.

  • માતાએ લાકડાના બેટથી અનેક વાર વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતાએ લાકડાના બેટથી અનેક વાર વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો. (પ્રતીકાત્મક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother killed own son with help of her 2 lovers in Gajipur of Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top