બે નિર્દોષ બાળકોને ઝેર આપી માતાએ પણ ખાઘુ: દીકરાઓનું મોત, મહિલા ગંભીર

ઓલ્ડ ફરીદાબાદના ઈન્દિરા કોમ્પલેક્સની ઘટના, મહિલાને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 12:08 AM
બે બાળકોને માતાએ આપી દીધું ઝેર
બે બાળકોને માતાએ આપી દીધું ઝેર

અહીંના ઈન્દ્ર કોમ્પસેક્સમાં સોમવારે સવારે એક માતાએ કેના બે બાળકોને ઝેર આપીને મારી દીધા હતા. ત્યારપછી તે મહિલાએ પણ ઝેર ખઈ લીધું હતું. મહિલાની સ્થિતિ ગંભીર છે. તેને ફરીદાબાદથી દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે.

ફરીદાબાદ: અહીંના ઈન્દ્ર કોમ્પસેક્સમાં સોમવારે સવારે એક માતાએ કેના બે બાળકોને ઝેર આપીને મારી દીધા હતા. ત્યારપછી તે મહિલાએ પણ ઝેર ખઈ લીધું હતું. મહિલાની સ્થિતિ ગંભીર છે. તેને ફરીદાબાદથી દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. બાળકોનું પોસ્ટમોર્ટમ કરીને તેમને બાદશાહ ખાન હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યા છે.

- મળેલી માહિતી પ્રમાણે ઓલ્ડ ફરિદાબાદ નહરપારના ઈન્દિરા કોમ્પલેક્સમાં સોમવારે સવારે 6 વાગે 27 વર્ષની સીમાએ તેના બે દીકરા મની અને રોહિતને ઝેર આપી દીધું હતું.
- બાળકોના મૃત્યુ પછી તેણે પણ ઝેર ખઈ લીધુ હતું.
- મૃતક બાળકોમાં મની સિંહની ઉંમર લગભગ 7 વર્ષ અને રોહિતની ઉંમર 5 વર્ષ જણાવવામાં આવી છે.
- સીમાની તબિયત વધારે ખરાબ હોવાથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે.
- ડોક્ટર્સે ત્યાં તેની સ્થિતિ ગંભીર ગણાવી છે.
- ખેડી પોલીસ સ્ટેશનના એસએચઓ રાકેશ મલિકના જણાવ્યા પ્રમાણે તેઓ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. જોકે હજુ સુધી હત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

બાળકોને ઝેરઆપ્યા પછી મહિલાએ પણ ઝેર ખાધું, હાલત ગંભીર
બાળકોને ઝેરઆપ્યા પછી મહિલાએ પણ ઝેર ખાધું, હાલત ગંભીર
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
X
બે બાળકોને માતાએ આપી દીધું ઝેરબે બાળકોને માતાએ આપી દીધું ઝેર
બાળકોને ઝેરઆપ્યા પછી મહિલાએ પણ ઝેર ખાધું, હાલત ગંભીરબાળકોને ઝેરઆપ્યા પછી મહિલાએ પણ ઝેર ખાધું, હાલત ગંભીર
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છેપોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App