ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mother daughter in a worst physical condition wanting Euthanasia in Kanpur UP

  હવે જીવવા નથી માંગતી આ મા-દીકરી, જાણો કેમ ઇચ્છે છે યુથનેશિયા

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 10:35 AM IST

  કાનપુરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રાફીથી પીડિત મા-દીકરીને સુપ્રીમ કોર્ટેના ચુકાદાની જાણકારી મળી તો તેમના ચહેરા પર ખુશી આવી ગઇ
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી/કાનપુરઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈચ્છામૃત્યુ પર એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે, કોમામાં જઈ ચૂકેલા કે મોતની કગાર પર પહોંચેલા લોકો માટે Passive Euthanasia (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) અને ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલું વિલ (Living Will) કાયદાકીય રીતે માન્ય રહેશે. આ સંબંધમાં કોર્ટે ડિટેઇલ ગાઇડલાઇન જાહેર કરી છે. કોર્ટે આ મામલામાં 12 ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અંતિમ સુનાવણીમાં કેન્દ્રએ તેનો દુરપયોગ થવાની આશંકા વ્યક્ત કરી હતી.

   કાનપુરમાં પણ છે એક પરિવાર

   - કાનપુરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રાફીથી પીડિત મા-દીકરીને જ્યારે સુપ્રીમ કોર્ટેના ચુકાદાની જાણકારી મળી તો તેમના ચહેરા પર ખુશી આવી ગઇ. તેઓએ કહ્યું કે આ ખૂબ જ હકારાત્મક નિર્ણય છે. તેઓએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોહીથી પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

   - શહેરના શંકરાચાર્ય નગરના રહેવાસી શશિ મિશ્રના પતિનું મોત 15 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. શશિ મસ્ક્યુલર ડિસ્ટ્રાફી નામની બીમારીથી પીડિત છે, જેના કારણે હરવા-ફરવામાં અસમર્થ છે.

   - તે છેલ્લા 27 વર્ષથી બેડ પર છે. 6 વર્ષ પહેલા તેમની એકમાત્ર દીકરી અનામિકા મિશ્રા (33) પણ આ બીમારીના લપેટમાં આવીને લાચાર થઈ ગઈ. શશિ મુજબ દીકરીના ઈલાજમાં ઘરમાં બચાયેલી રકમ પણ ખતમ થઈ ગઈ. સંબંધીઓએ મદદ કરી, પરંતુ બાદમાં તેઓએ પણ અંતર કરી લીધું.

   આગળની સ્લાઇડમાં વાંચો પથારીમાંથી ઉઠવામાં પણ હવે પડે છે તકલીફ

  • મા-દીકરીએ ડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોહીથી પત્ર લખીને કરી હતી ઈચ્છામૃત્યુની માંગ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મા-દીકરીએ ડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોહીથી પત્ર લખીને કરી હતી ઈચ્છામૃત્યુની માંગ.

   નવી દિલ્હી/કાનપુરઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈચ્છામૃત્યુ પર એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે, કોમામાં જઈ ચૂકેલા કે મોતની કગાર પર પહોંચેલા લોકો માટે Passive Euthanasia (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) અને ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલું વિલ (Living Will) કાયદાકીય રીતે માન્ય રહેશે. આ સંબંધમાં કોર્ટે ડિટેઇલ ગાઇડલાઇન જાહેર કરી છે. કોર્ટે આ મામલામાં 12 ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અંતિમ સુનાવણીમાં કેન્દ્રએ તેનો દુરપયોગ થવાની આશંકા વ્યક્ત કરી હતી.

   કાનપુરમાં પણ છે એક પરિવાર

   - કાનપુરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રાફીથી પીડિત મા-દીકરીને જ્યારે સુપ્રીમ કોર્ટેના ચુકાદાની જાણકારી મળી તો તેમના ચહેરા પર ખુશી આવી ગઇ. તેઓએ કહ્યું કે આ ખૂબ જ હકારાત્મક નિર્ણય છે. તેઓએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોહીથી પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

   - શહેરના શંકરાચાર્ય નગરના રહેવાસી શશિ મિશ્રના પતિનું મોત 15 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. શશિ મસ્ક્યુલર ડિસ્ટ્રાફી નામની બીમારીથી પીડિત છે, જેના કારણે હરવા-ફરવામાં અસમર્થ છે.

   - તે છેલ્લા 27 વર્ષથી બેડ પર છે. 6 વર્ષ પહેલા તેમની એકમાત્ર દીકરી અનામિકા મિશ્રા (33) પણ આ બીમારીના લપેટમાં આવીને લાચાર થઈ ગઈ. શશિ મુજબ દીકરીના ઈલાજમાં ઘરમાં બચાયેલી રકમ પણ ખતમ થઈ ગઈ. સંબંધીઓએ મદદ કરી, પરંતુ બાદમાં તેઓએ પણ અંતર કરી લીધું.

   આગળની સ્લાઇડમાં વાંચો પથારીમાંથી ઉઠવામાં પણ હવે પડે છે તકલીફ

  • સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈચ્છામૃત્યુ પર એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. (પ્રતીકાત્મક તસવીર)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈચ્છામૃત્યુ પર એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. (પ્રતીકાત્મક તસવીર)

   નવી દિલ્હી/કાનપુરઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈચ્છામૃત્યુ પર એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે, કોમામાં જઈ ચૂકેલા કે મોતની કગાર પર પહોંચેલા લોકો માટે Passive Euthanasia (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) અને ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલું વિલ (Living Will) કાયદાકીય રીતે માન્ય રહેશે. આ સંબંધમાં કોર્ટે ડિટેઇલ ગાઇડલાઇન જાહેર કરી છે. કોર્ટે આ મામલામાં 12 ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અંતિમ સુનાવણીમાં કેન્દ્રએ તેનો દુરપયોગ થવાની આશંકા વ્યક્ત કરી હતી.

   કાનપુરમાં પણ છે એક પરિવાર

   - કાનપુરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રાફીથી પીડિત મા-દીકરીને જ્યારે સુપ્રીમ કોર્ટેના ચુકાદાની જાણકારી મળી તો તેમના ચહેરા પર ખુશી આવી ગઇ. તેઓએ કહ્યું કે આ ખૂબ જ હકારાત્મક નિર્ણય છે. તેઓએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોહીથી પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

   - શહેરના શંકરાચાર્ય નગરના રહેવાસી શશિ મિશ્રના પતિનું મોત 15 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. શશિ મસ્ક્યુલર ડિસ્ટ્રાફી નામની બીમારીથી પીડિત છે, જેના કારણે હરવા-ફરવામાં અસમર્થ છે.

   - તે છેલ્લા 27 વર્ષથી બેડ પર છે. 6 વર્ષ પહેલા તેમની એકમાત્ર દીકરી અનામિકા મિશ્રા (33) પણ આ બીમારીના લપેટમાં આવીને લાચાર થઈ ગઈ. શશિ મુજબ દીકરીના ઈલાજમાં ઘરમાં બચાયેલી રકમ પણ ખતમ થઈ ગઈ. સંબંધીઓએ મદદ કરી, પરંતુ બાદમાં તેઓએ પણ અંતર કરી લીધું.

   આગળની સ્લાઇડમાં વાંચો પથારીમાંથી ઉઠવામાં પણ હવે પડે છે તકલીફ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother daughter in a worst physical condition wanting Euthanasia in Kanpur UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `