ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» More than 10 thousand stones in Gall Bladder doctors took 8 days to count at Kota

  પિત્તાશયમાંથી નીકળ્યા 10 હજારથી વધુ સ્ટોન, ગણતરીમાં ડોક્ટર્સને લાગ્યા 8 દિવસ

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 01:36 PM IST

  પથરીના અત્યાર સુધીમાં થયેલા ઓપરેશન્સમાં આ દુનિયાનો ત્રીજો આવો કેસ છે
  • એમબીએસમાં દાખળ થયેલ દર્દી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એમબીએસમાં દાખળ થયેલ દર્દી.

   કોટા: એમબીએસ હોસ્પિટલના સર્જરી વિભાગમાં એક દુર્લભ કેસ સામે આવ્યો છે. એક દર્દીના પિત્તાશય (ગાલ બ્લેડર)માંથી 10 હજારથી વધુ સ્ટોન (પથરી) કાઢવામાં આવ્યા છે. પથરીના અત્યાર સુધીમાં થયેલા ઓપરેશન્સમાં આ દુનિયાનો ત્રીજો આવો કેસ છે. સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. નીરજ દેવંદાએ જણાવ્યું કે સુંદરલાલ (50)ને પેટના દુઃખાવા અને અપચાની ફરિયાદ રહેતી હતી. સોનોગ્રાફીમાં જાણ થઇ કે તેના ગાલ બ્લેડરમાં સ્ટોનના અનેક નાના ટુકડાઓ છે. 22મેના રોજ લેપ્રોસ્કોપી સર્જરી કરીને ગાલ બ્લેડર કાઢી લેવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે વોશ કરીને પથરા ગણવાનું શરૂ કર્યું તો ઘઊં અને રાઇના આકારના 10 હજારથી વધુ સ્ટોન નીકળ્યા.

   8 દિવસથી સ્ટોન ગણી રહી હતી ડોક્ટર્સની ટીમ

   - ડૉ. દેવંદાનું કહેવું છે કે અમારા ડોક્ટર્સની ટીમ છેલ્લા 8 દિવસોથી આ સ્ટોનને ગણી રહી હતી, ત્યારે છેક આ આંકડો મળી શક્યો. હજુપણ ઘણા એવા ઝીણા ટુકડાઓ છે, જે ગણતરીમાંથી છૂટી ગયા છે. તેમણે દાવો કર્યો કે દુનિયામાં સૌથી વધુ સ્ટોન્સનો કેસ પશ્ચિમ બંગાળમાં થયો હતો, જેમાં 11,950 સ્ટોન હતા. બીજો કેસ જયપુરના એસએમએસનો છે, જેમાં 11,800 સ્ટોન હતા.

   - મળેલા રેકોર્ડ મુજબ આ દુનિયાનો ત્રીજો એવો કેસ છે જેમાં 10 હજારથી વધુ સ્ટોન નીકળ્યા છે. હવે વિભાગ તરફથી અમે આ કેસને મેડિકલ જર્નલમાં રિપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે કોટામાં જ આ પહેલા લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. દિનેશ જિંદાલે એક દર્દીના ગાલ બ્લેડરમાંથી 5 હજારથી વધુ સ્ટોન કાઢ્યા હતા, જેમનો આકાર 3થી 6 mm હતો.

   પથરી કેમ થાય?- આનુવંશિક, મેદ, મહિલાઓમાં હોર્મોન પરિવર્તન, ડાયાબિટિસ અને ચરબીયુક્ત ખાનપાનને મુખ્ય કારણ માનવામાં આવે છે.

   કેવી રીતે બચાય?- ચરબીયુક્ત ભોજન ન કરો. ઝડપથી ડાયેટિંગ કે વેઇટલોસ ન કરો. અખરોટ, ડુંગળી ખાઓ.

  • દર્દીના ગાલ બ્લેડરમાંથી 10 હજારથી વધુ સ્ટોન્સ કાઢવામાં આવ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દર્દીના ગાલ બ્લેડરમાંથી 10 હજારથી વધુ સ્ટોન્સ કાઢવામાં આવ્યા.

  • 8 દિવસથી સ્ટોન ગણી રહી છે ડોક્ટર્સની ટીમ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 દિવસથી સ્ટોન ગણી રહી છે ડોક્ટર્સની ટીમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More than 10 thousand stones in Gall Bladder doctors took 8 days to count at Kota
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `