ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Child Welfare Committee get death threaten call from stranger

  'આ બાળકીના મા-બાપને શોધવાનું બંધ કરો નહીં તો મારી નાખીશું... '

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:35 PM IST

  ધમકી આપનારા અજ્ઞાત વ્યક્તિએ કહ્યું કે જો બાળકીના માં-બાપને શોધવાનું બંધ ન કર્યું તો હત્યા કરવામાં આવશે.
  • લગભગ 20 દિવસ પહેલાં કચરાના ઢગલામાંથી 6 માસની બાળકી મળી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગભગ 20 દિવસ પહેલાં કચરાના ઢગલામાંથી 6 માસની બાળકી મળી હતી

   મુરાદાબાદઃ લગભગ 20 દિવસ પહેલાં કચરાના ઢગલામાથી મળેલી 6 માસની બાળકીને તેના અસલી મા-બાપ સાથે મેળવવાનો પ્રયાસ કરી રહેલાં બાલ કલ્યાણ સમિતિની મહિલા સભ્ય નીતૂ સકસેનાને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારા અજ્ઞાત વ્યક્તિએ કહ્યું કે જો બાળકીના મા-બાપને શોધવાનું બંધ ન કર્યું તો હત્યા કરવામા આવશે. જે બાદ મહિલા સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમા અજ્ઞાત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ કરવામા આવી છે.

   કચરાના ઢગલામાથી મળી હતી બાળકી

   9 ફેબ્રુઆરીએ જિલ્લા કુલવાડા ગામમા રહેતી ઝાયદાને ઝાડીઓમાથી કોઈ બાળકને રડવાનો અવાજ આવ્યો હતો. જ્યારે ઝાયદા ત્યાં પહોંચી તો જોયું કે એક બાળકી ગુલાબ સ્વેટર અને લાલ પાયજામામા ઊંધી પડી હતી. બાળકીનો મખમલનો ટુવાલ પણ ત્યાં પડ્યો હતો.

   બાલ કલ્યાણ સમિતિને સોંપાઈ બાળકી

   ઝાયદાએ બાળકીને ઉઠાવી અને ઘરે લઈ ગઈ હતી. જે બાદ પોલીસને સુચના આપી હતી. પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યાં પછી બાળકીને બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓને સોંપ્યા હતા. જ્યાંથી બાળકીને રામપુર બાલ ગૃહ મોકલવામા આવી હતી.

   અજ્ઞાત વ્યક્તિએ આપી હતી ધમકી

   નીતૂ સકસેનાએ જણાવ્યું કે, "કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે તે બાળકીના મા-બાપને ઓળખે છે અને તેનો ફોન નંબર પણ આપ્યો. ફોન પર એક મહિલા સાથે વાત થયાં બાદ તેને પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો."

   આ પણ વાંચો, દીકરીને ગાદી પર બેસાડી તાંત્રિક કરતાં હતાં લોકોનો ઈલાજ, માતા-પિતાને કહ્યું- ભૂત છે

   અજાણી વ્યક્તિએ આપ્યો બીજો નંબર

   જે બાદ અજાણી વ્યક્તિએ તે મહિલાનો બીજો નંબર આપ્યો હતો. બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓએ SSP સાથે મળીને પરીના મા-બાપની તલાશની માગ કરી છે.

   આગળ વાંચો શું આપી ધમકી?

  • 9 ફેબ્રુઆરીએ જિલ્લા કુલવાડા ગામમાં રહેતી ઝાયદાને ઝાડીઓમાંથી કોઈ બાળકને રડવાનો અવાજ આવ્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   9 ફેબ્રુઆરીએ જિલ્લા કુલવાડા ગામમાં રહેતી ઝાયદાને ઝાડીઓમાંથી કોઈ બાળકને રડવાનો અવાજ આવ્યો હતો

   મુરાદાબાદઃ લગભગ 20 દિવસ પહેલાં કચરાના ઢગલામાથી મળેલી 6 માસની બાળકીને તેના અસલી મા-બાપ સાથે મેળવવાનો પ્રયાસ કરી રહેલાં બાલ કલ્યાણ સમિતિની મહિલા સભ્ય નીતૂ સકસેનાને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારા અજ્ઞાત વ્યક્તિએ કહ્યું કે જો બાળકીના મા-બાપને શોધવાનું બંધ ન કર્યું તો હત્યા કરવામા આવશે. જે બાદ મહિલા સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમા અજ્ઞાત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ કરવામા આવી છે.

   કચરાના ઢગલામાથી મળી હતી બાળકી

   9 ફેબ્રુઆરીએ જિલ્લા કુલવાડા ગામમા રહેતી ઝાયદાને ઝાડીઓમાથી કોઈ બાળકને રડવાનો અવાજ આવ્યો હતો. જ્યારે ઝાયદા ત્યાં પહોંચી તો જોયું કે એક બાળકી ગુલાબ સ્વેટર અને લાલ પાયજામામા ઊંધી પડી હતી. બાળકીનો મખમલનો ટુવાલ પણ ત્યાં પડ્યો હતો.

   બાલ કલ્યાણ સમિતિને સોંપાઈ બાળકી

   ઝાયદાએ બાળકીને ઉઠાવી અને ઘરે લઈ ગઈ હતી. જે બાદ પોલીસને સુચના આપી હતી. પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યાં પછી બાળકીને બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓને સોંપ્યા હતા. જ્યાંથી બાળકીને રામપુર બાલ ગૃહ મોકલવામા આવી હતી.

   અજ્ઞાત વ્યક્તિએ આપી હતી ધમકી

   નીતૂ સકસેનાએ જણાવ્યું કે, "કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે તે બાળકીના મા-બાપને ઓળખે છે અને તેનો ફોન નંબર પણ આપ્યો. ફોન પર એક મહિલા સાથે વાત થયાં બાદ તેને પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો."

   આ પણ વાંચો, દીકરીને ગાદી પર બેસાડી તાંત્રિક કરતાં હતાં લોકોનો ઈલાજ, માતા-પિતાને કહ્યું- ભૂત છે

   અજાણી વ્યક્તિએ આપ્યો બીજો નંબર

   જે બાદ અજાણી વ્યક્તિએ તે મહિલાનો બીજો નંબર આપ્યો હતો. બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓએ SSP સાથે મળીને પરીના મા-બાપની તલાશની માગ કરી છે.

   આગળ વાંચો શું આપી ધમકી?

  • બાળ કલ્યાણ સમિતિના સભ્ય નીતૂ સકસેનાએ ફોન પર કોઈ અજ્ઞાત વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળ કલ્યાણ સમિતિના સભ્ય નીતૂ સકસેનાએ ફોન પર કોઈ અજ્ઞાત વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી હતી

   મુરાદાબાદઃ લગભગ 20 દિવસ પહેલાં કચરાના ઢગલામાથી મળેલી 6 માસની બાળકીને તેના અસલી મા-બાપ સાથે મેળવવાનો પ્રયાસ કરી રહેલાં બાલ કલ્યાણ સમિતિની મહિલા સભ્ય નીતૂ સકસેનાને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારા અજ્ઞાત વ્યક્તિએ કહ્યું કે જો બાળકીના મા-બાપને શોધવાનું બંધ ન કર્યું તો હત્યા કરવામા આવશે. જે બાદ મહિલા સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમા અજ્ઞાત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ કરવામા આવી છે.

   કચરાના ઢગલામાથી મળી હતી બાળકી

   9 ફેબ્રુઆરીએ જિલ્લા કુલવાડા ગામમા રહેતી ઝાયદાને ઝાડીઓમાથી કોઈ બાળકને રડવાનો અવાજ આવ્યો હતો. જ્યારે ઝાયદા ત્યાં પહોંચી તો જોયું કે એક બાળકી ગુલાબ સ્વેટર અને લાલ પાયજામામા ઊંધી પડી હતી. બાળકીનો મખમલનો ટુવાલ પણ ત્યાં પડ્યો હતો.

   બાલ કલ્યાણ સમિતિને સોંપાઈ બાળકી

   ઝાયદાએ બાળકીને ઉઠાવી અને ઘરે લઈ ગઈ હતી. જે બાદ પોલીસને સુચના આપી હતી. પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યાં પછી બાળકીને બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓને સોંપ્યા હતા. જ્યાંથી બાળકીને રામપુર બાલ ગૃહ મોકલવામા આવી હતી.

   અજ્ઞાત વ્યક્તિએ આપી હતી ધમકી

   નીતૂ સકસેનાએ જણાવ્યું કે, "કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે તે બાળકીના મા-બાપને ઓળખે છે અને તેનો ફોન નંબર પણ આપ્યો. ફોન પર એક મહિલા સાથે વાત થયાં બાદ તેને પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો."

   આ પણ વાંચો, દીકરીને ગાદી પર બેસાડી તાંત્રિક કરતાં હતાં લોકોનો ઈલાજ, માતા-પિતાને કહ્યું- ભૂત છે

   અજાણી વ્યક્તિએ આપ્યો બીજો નંબર

   જે બાદ અજાણી વ્યક્તિએ તે મહિલાનો બીજો નંબર આપ્યો હતો. બાલ કલ્યાણ સમિતિના અધિકારીઓએ SSP સાથે મળીને પરીના મા-બાપની તલાશની માગ કરી છે.

   આગળ વાંચો શું આપી ધમકી?

  • આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે

  No Comment
  Add Your Comments
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Child Welfare Committee get death threaten call from stranger
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top