ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Monkeys snatched bag full of money Rs 2 lakhs from businessman in Agra

  વાંદરાઓ લૂંટી ગયા વેપારીનું રૂપિયા ભરેલું બેગ, અંદર હતા 2 લાખ રોકડા

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 11:01 AM IST

  આગ્રામાં એક બેંકમાં પૈસા જમા કરાવવા જઇ રહેલા શરાફી વેપારી પાસેથી વાંદરાઓના એક ઝુંડે નોટોભરેલું બેગ લૂંટી લીધું
  • વાંદરાઓએ બેગ છીનવ્યા પછી કેટલાક રૂપિયા ફાડી નાખ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાંદરાઓએ બેગ છીનવ્યા પછી કેટલાક રૂપિયા ફાડી નાખ્યા.

   આગ્રા: આગ્રામાં એક બેંકમાં પૈસા જમા કરાવવા જઇ રહેલા શરાફી વેપારી પાસેથી વાંદરાઓના એક ઝુંડે નોટોભરેલું બેગ લૂંટી લીધું. ઘણી મહેનત પછી વાંદરાઓએ ફક્ત 100-100ની નોટોના 6 બંડલો જ ફેંક્યા, જ્યારે બાકીના રૂપિયા લઇને નાસી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે બેગમાં બે લાખ રૂપિયા હતા. વેપારીને 60 હજાર રૂપિયા તો મળી ગયા પરંતુ 1.40 લાખ રૂપિયા હજુ સુધી મળ્યા નથી.

   વાંદરા પાછળ ભાગ્યા પણ તેઓ ચાર માળની બિલ્ડીંગ પર ચડી ગયા

   - નાઈકી મંડીના મહોલ્લા હલ્કા મદન નિવાસી વિજય બંસલ શરાફનું કામ કરે છે. તે પોતાની દીકરી નેન્સી સાથે ધાકરાન ચાર રસ્તા સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં મંગળવારે બે લાખ રૂપિયા જમા કરાવવા જઇ રહ્યા હતા. જ્યારે તે બેંકના ગેટ પર પહોંચ્યા તો તેમને ચાર વાંદરાઓએ ઘેરી લીધા અને દીકરીના હાથમાંથી નોટોનું બેગ છીનવી લીધું.

   - ઘટના પછી વિજય બંસલ પોતાની દીકરી સાથે વાંદરાઓની પાછળ-પાછળ ભાગ્યા પરંતુ વાંદરા ચાર માળની બિલ્ડીંગ પર ચડી ગયા. ઘણા પ્રયત્ન પછી વાંદરાઓએ નોટોના 6 બંડલ ફેંકી દીધા જ્યારે બાકીના 1 લાખ 40 હજાર રૂપિયાથી ભરેલું બેગ લઇને વાંદરા બીજી તરફ ચાલ્યા ગયા. શરાફી વેપારીઓ તેની જાણ પોલીસને કરી છે. પોલીસે પણ સ્થળ પર પહોંચીને પૂછપરચ કરી અને વાંદરાઓની શોધ શરૂ કરી દીધી છે.

   શું કહેવું છે વિજય બંસલનું

   - વિજય બંસલનું કહેવું છે કે આ પૈસા કોઇની ઉધારી ચૂકવવા માટે ભેગા કરવામાં આવ્યા હતા. ખૂબ મહેનત પછી આટલા રૂપિયા ભેગા કરી શક્યો હતો અને હવે ફરી દેવામાં જતો રહ્યો છું.

   - ઘટના પછી પોલીસના ચક્કર તો કાપી રહ્યો છું પરંતુ પોલીસ પણ મદદ કરવામાં લાચાર સાબિત થઇ રહી છે.
   - તેમણે કહ્યું કે મંગળવારે તે 2 લાખ રૂપિયા લઇને ઘરેથી નીકળ્યો અને બેંકના ગેટ પર પહોંચ્યો તો 4 વાંદરા આવી ગયા અને બેગ છીનવીને લઇ ગયા.

  • વાંદરાઓની શોધ કરી રહી છે પોલીસ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાંદરાઓની શોધ કરી રહી છે પોલીસ.

  • બે લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા જઇ રહ્યા હતા વેપારી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા જઇ રહ્યા હતા વેપારી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Monkeys snatched bag full of money Rs 2 lakhs from businessman in Agra
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `