ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Monkey took away 16 days old child sleeping besides father deadbody found in well

  પિતા સાથે સૂતા 16 દિવસના નવજાતને ઉઠાવી ગયો વાંદરો, 27 કલાકે કૂવામાં મળી લાશ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 02:26 PM IST

  અચાનક એક વાંદરો ઝડપથી આંગણામાં થઇને ઘરમાં ઘૂસ્યો અને પિતા સાથે સૂઇ ગયેલા 16 વર્ષના બાળકને ઉઠાવીને ભાગી ગયો
  • વાંદરો ઝડપથી આંગણામાં થઇને ઘરમાં ઘૂસ્યો અને પિતા સાથે સૂઇ ગયેલા 16 દિવસના બાળકને ઉઠાવીને ભાગી ગયો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાંદરો ઝડપથી આંગણામાં થઇને ઘરમાં ઘૂસ્યો અને પિતા સાથે સૂઇ ગયેલા 16 દિવસના બાળકને ઉઠાવીને ભાગી ગયો.

   ચાઇબાસા: પશ્ચિમી સિંહભૂમિ જિલ્લાના સીમાવર્તી ઓડિશાના ડોમપાડા પ્રખંડ અંતર્ગત આવેલા તાલબસ્તો ગામના પુટ્ટોસાહીમાં શનિવારે સવારે 6 વાગે પિતાની સાથે સૂતેલા 16 દિવસના એક બાળકને એક વાંદરો ઉઠાવીને લઇ ગયો. બાળકને ઘણું શોધવામાં આવ્યું, પરંતુ સાંજ સુધી તેની કોઇ ભાળ મળી નહીં. રવિવારે બાળકની લાશ કૂવામાંથી મળી.

   આ છે આખો મામલો

   બાળકની મા સરોજિની નાયક તેમજ પિતા રાધાકૃષ્ણ નાયક બાળકને લઇને સૂતા હતા. સવારે 6 વાગે જ્યારે મા સરોજિની ઉઠીને આંગણામાં મોં-હાથ ધોવા માટે નીકળી, ત્યારે અચાનક એક વાંદરો ઝડપથી આંગણામાં થઇને ઘરમાં ઘૂસ્યો અને પિતા સાથે સૂઇ ગયેલા 16 દિવસના બાળકને ઉઠાવીને ભાગી ગયો. આ જોઇને મા રડવા લાગી, પરંતુ વાંદરા પર તેની કોઇ અસર ન થઇ. જાણકારી મળતા જ ગામલોકોની સાથે જ વનવિભાગના કર્મચારીઓ પણ બાળકને શોધવામાં લાગી ગયા. ત્યારબાદ સ્થાનિક પોલીસ-સ્ટેશનની પોલીસ બાળકની શોધમાં લાગી પરંતુ સફળતા ન મળી.

   પાંચસો ગામલોકો, વનવિભાગના 50 કર્મીઓ તેમજ પોલીસકર્મીઓ શોધમાં લાગ્યા

   ઘટના પછી 500થી વધુ ગામલોકો, વનવિભાગના એસીએફ દિલીપ રાઉત, ડોમપાડાના રેન્જર સંગ્રામ કેસી મહંતી તેમજ ખોર્દાના રેન્જર ઉત્તમ ગણનાયકના નેતૃત્વમાં વનવિભાગની ટીમના 50 સભ્યો અનુમંડળ પોલીસ અધિકારી પૂર્ણચંદ્ર પ્રધાન તેમજ અધિકારી અધિક રાઉતના નેતૃત્વમાં 10 પોલીસ કર્મચારીઓ બાળકની શોધમાં જંગલો ફીંદતા રહ્યા, પરંતુ બાળકને શોધી શક્યા નહીં.

   આગળની સ્લાઇડમાં વાંચો, ટ્રેઇન્ડ કૂતરો લાવવાની તૈયારીમાં હતી પોલીસ, કૂવામાં મળ્યું શબ

  • બાળકના મોતથી તેના માતા-પિતાની હાલત ઘણી ખરાબ છે. માતા-પિતા ખૂબ તૂટી ગયા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકના મોતથી તેના માતા-પિતાની હાલત ઘણી ખરાબ છે. માતા-પિતા ખૂબ તૂટી ગયા છે.

   ચાઇબાસા: પશ્ચિમી સિંહભૂમિ જિલ્લાના સીમાવર્તી ઓડિશાના ડોમપાડા પ્રખંડ અંતર્ગત આવેલા તાલબસ્તો ગામના પુટ્ટોસાહીમાં શનિવારે સવારે 6 વાગે પિતાની સાથે સૂતેલા 16 દિવસના એક બાળકને એક વાંદરો ઉઠાવીને લઇ ગયો. બાળકને ઘણું શોધવામાં આવ્યું, પરંતુ સાંજ સુધી તેની કોઇ ભાળ મળી નહીં. રવિવારે બાળકની લાશ કૂવામાંથી મળી.

   આ છે આખો મામલો

   બાળકની મા સરોજિની નાયક તેમજ પિતા રાધાકૃષ્ણ નાયક બાળકને લઇને સૂતા હતા. સવારે 6 વાગે જ્યારે મા સરોજિની ઉઠીને આંગણામાં મોં-હાથ ધોવા માટે નીકળી, ત્યારે અચાનક એક વાંદરો ઝડપથી આંગણામાં થઇને ઘરમાં ઘૂસ્યો અને પિતા સાથે સૂઇ ગયેલા 16 દિવસના બાળકને ઉઠાવીને ભાગી ગયો. આ જોઇને મા રડવા લાગી, પરંતુ વાંદરા પર તેની કોઇ અસર ન થઇ. જાણકારી મળતા જ ગામલોકોની સાથે જ વનવિભાગના કર્મચારીઓ પણ બાળકને શોધવામાં લાગી ગયા. ત્યારબાદ સ્થાનિક પોલીસ-સ્ટેશનની પોલીસ બાળકની શોધમાં લાગી પરંતુ સફળતા ન મળી.

   પાંચસો ગામલોકો, વનવિભાગના 50 કર્મીઓ તેમજ પોલીસકર્મીઓ શોધમાં લાગ્યા

   ઘટના પછી 500થી વધુ ગામલોકો, વનવિભાગના એસીએફ દિલીપ રાઉત, ડોમપાડાના રેન્જર સંગ્રામ કેસી મહંતી તેમજ ખોર્દાના રેન્જર ઉત્તમ ગણનાયકના નેતૃત્વમાં વનવિભાગની ટીમના 50 સભ્યો અનુમંડળ પોલીસ અધિકારી પૂર્ણચંદ્ર પ્રધાન તેમજ અધિકારી અધિક રાઉતના નેતૃત્વમાં 10 પોલીસ કર્મચારીઓ બાળકની શોધમાં જંગલો ફીંદતા રહ્યા, પરંતુ બાળકને શોધી શક્યા નહીં.

   આગળની સ્લાઇડમાં વાંચો, ટ્રેઇન્ડ કૂતરો લાવવાની તૈયારીમાં હતી પોલીસ, કૂવામાં મળ્યું શબ

  • રવિવારે બાળકની લાશ કૂવામાંથી મળી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે બાળકની લાશ કૂવામાંથી મળી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Monkey took away 16 days old child sleeping besides father deadbody found in well
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top