• Home
  • National
  • molestration with girl in nalanda| ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

બદમાશો પંચાયતની મહિલા સભ્યને ખેંચી ગયા ઝાડીમાં, ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

molestration-with-girl-in-nalanda| ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

Divyabhaskar.co.in

Sep 15, 2018, 03:42 PM IST

બિહારના નાલંદાનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં ભોગ બનનાર મહિલા કોઈ સામાન્ય નહીં પણ પંચાયતની સભ્ય હતી.રસ્તો જામ હોવાથી તે મહિલા તેમના કોઈ પુરુષ પરિચિત સાથે ઝાડીઓવાળા માર્ગે જવા નીકળ્યાં હતાં. જ્યાં એકલતા જોઈને બે બદમાશોએ તેમને પકડ્યાં હતાં. આ બદમાશોએ તેમની સાથે કરેલ ગેંગરેપનો પ્રયાસ પણ રેકોર્ડ કર્યો હતો સાથે સાથે જ ધમકી પણ આપી હતી કે આ વીડિયો જ અમે વાઈરલ કરીશું. જો કે સદનસીબે આ મહિલા તેમના હાથેથી પીંખાતાં બચી ગઈ હતી. આ વીડિયો વાઈરલ થતાં જ પોલીસે બેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

X
molestration-with-girl-in-nalanda| ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી