ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Child was unable to walk after being brought to the hospital for treatment

    એક પિતાની સહનશક્તિની પરીક્ષા, રેપ પછી દીકરીને ઉપાડીને લઈ ગયા હોસ્પિટલ

    divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 12:11 AM IST

    પીડિત બાળકીના લોહીવાળા કપડાં પૂરાવા તરીકે પ્રિઝર્વ કરવામાં આવ્યા છે
    • 11 વર્ષની બાળકી સાથે કરાયું દુષ્કર્મ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      11 વર્ષની બાળકી સાથે કરાયું દુષ્કર્મ

      આરા. 11 વર્ષની ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બાલકી સાથે શુક્રવારે સવારે તેના જ ગામમાં રહેતા અને તેની જ સ્કૂલમાં ભણતાં એક સીનિયર વિદ્યાર્થીએ રેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેણે પાંચ રૂપિયા આપવાની લાલચ આપીને છોકરીને ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકી સાથે આવું દુષ્કર્મ કર્યું હતું. આ વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પીડિત બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી ખૂબ લોહી વહી રહ્યું અને તેને હોસ્પિટલ લઈ જવાય તે માટે તે ચાલવા પણ સક્ષમ નહતી. આ સંજોગોમાં એક પિતાની સહનશક્તિની પરીક્ષા ત્યારે થઈ જ્યારે તેમણે જ પોતાની દીકરીને ઉપાડીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી હતી.

      બાળકીના લોહિ વાળા કપડાં પ્રિઝર્વ કરાવ્યા

      - પીડિત બાળકીના લોહીવાળા કપડાં પૂરાવા તરીકે પ્રિઝર્વ કરવામાં આવ્યા છે.
      - આરા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પૂનમે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે તેનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યો હતો.
      - બાળકીનું કોર્ટમાં નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. બાળકીએ જણાવ્યું હતું કે તે સવારે 11 વાગતા ક્લાસમાંથી બાથરૂમ જવા નીકળી હતી.
      - આ દરમિયાન હાઈસ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતો અપ્પૂ તેને મળ્યો. તેણે બાળકીને પાંચ રૂપિયાની લાલચ આપીને ભોળવીને ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું.

      ઉપાડીને પિતા લઈ ગયા હોસ્પિટલ

      - પિતાએ જણાવ્યું કે, ખેતર તરફથી આવતા ગામના એક વ્યક્તિએ તેમને જણાવ્યું કે, તમારી દીકરી ત્યાં રડી રહી છે.
      - ત્યાં જઈને જોયુ તો દીકરીની હાલત ઘણી ખરાબ હતી અને હોસ્પિટલ લઈ જવા માટે તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહતી.
      - ત્યારપછી હું ઉપાડીને તેને હોસ્પિટલ તપાસ માટે લઈ આવ્યો.
      - મેડિકલ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે.
      - પોલિસ ઘટનાની તપાસ કરી રહી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    • પોલીસે તપાસ શરૂ કરી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસે તપાસ શરૂ કરી

    • પિતા ઉપાડીને હોસ્પિટલ માટે લઈને આવ્યા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પિતા ઉપાડીને હોસ્પિટલ માટે લઈને આવ્યા

    • કોર્ટમાં બાળકીનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોર્ટમાં બાળકીનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Child was unable to walk after being brought to the hospital for treatment
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `