ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Five people convicted in school student assault case Mohali

  સ્કૂલ સ્ટૂડન્ટ સાથે રેપ કેસમાં 5ને 25 વર્ષની સજા, બેભાન થયાં પરિવારના લોકો

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 01:36 PM IST

  2 વર્ષ પહેલા 12મા ધોરણમાં અભ્યાસ કરનારી સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરનારા પાંચ દોષિતોને 25-25 વર્ષની સજા.
  • 25-25 વર્ષની સજા સાંભળતા જ અનેક દોષિતોના ઘરથી આવેલી મહિલાઓ બેહોશ થઈ ગઈ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   25-25 વર્ષની સજા સાંભળતા જ અનેક દોષિતોના ઘરથી આવેલી મહિલાઓ બેહોશ થઈ ગઈ

   ચંદીગઢઃ 2 વર્ષ પહેલા 12મા ધોરણમાં અભ્યાસ કરનારી સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરનારા પાંચ દોષિતોને 25-25 વર્ષ જેલના સળિયા પાછળ પસાર કરવા પડશે. તમામની ઉંમર 21થી 35 વર્ષ વચ્ચેની છે. તમામને કોર્ટે આઈપીસીની કલમ 363, 366 (કિડનેપિંગ) અને 376D (ગેંગરેપ) હેઠળ સજા સંભળાવી છે. સોમવારે તેમને સજા સંભળાવી. પાંચેય દોષિતોને બે-બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

   સજા સાંભળી બેહોશ થયા દોષિતોના પરિવારજન

   કોર્ટેમાં મંગળવારે તમામ દોષિતોને સજા સંભળાવવામાં આવી. 25-25 વર્ષની સજા સાંભળતા જ અનેક દોષિતોના ઘરથી આવેલી મહિલાઓ બેહોશ થઈ ગઈ. સજા સાંભળતા જ દોષિતોના ઘરવાળાઓએ રોવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. સજા દરમિયાન કોર્ટરૂમમાં પરિવારના એક-એક સભ્યને દોષિતોને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

   11 સપ્ટેમ્બર 2015ના રોજ બની હતી ઘટના

   પીડિતાની ફરિયાદ મુજબ તે 11 સપ્ટેમ્બર 2015ની સાંજે 7 વાગ્યે ટ્યૂશનમાં ભણીને ઘરે જઈ રહી હતી. રસ્તામાં એક સફેદ રંગની કાર ધીમી ગતિથી તેની પાસે આવી અને તેમાં સવાર છોકરાઓએ તેના મોં પર હાથ દાબીને તેને કારમાં ખેંચી લીધી. કારમાં પાંચ છોકરા સવાર હતા. પાંચેયે પીડિતાના મોં પર કપડું બાંધી દીધું અને તેને રેલવે કોલોનીની પાસે આવેલા જંગલમાં લઈ ગયા. ત્યાં આ પાંચેયે તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યું અને તેને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે મોટી મુશ્કેલીથી રાત્રે પોતાના ઘરે પહોંચી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પીડિતાએ કોર્ટમાં પાંચની ઓળખી લીધા હતા.

   જજે લખ્યું- આ પ્રકારનો ગુનો માત્ર પીડિતા માટે નહીં પૂરી સોસાયટીની વિરૂદ્ધ

   એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પૂનમ આર. જોશીની કોર્ટે સજા સંભળાવતાં પોતાના ઓર્ડરમાં લખ્યું કે, "આવો ગુનો માત્ર પીડિતા નહીં, પૂરી સોસાયટીની વિરૂદ્ધ છે. જે લોકોએ ગર્લ ચાઈલ્ડને પ્રોટેક્ટ કરવા જોઈએ, તેઓએ જ આટલું ધૃણાજનક કામ કર્યું. જે ગુનો આ પાંચ લોકોએ કર્યો, તે એક ઈંચ પર દયાને પાત્ર નથી. આ લોકોના કારણે પીડિતાને આ દર્દ આજીવન સાથે લઈને ચાલવું પડશે. એટલે તેમની સાથે કોઈપણ પ્રકારની દયા ન કરી શકાય."

   આ પણ વાંચો, દુબઈથી આવી પત્નીને કોલ કરીને કહ્યું- તને મારવા આવી રહ્યો છું, સાળીનું મોત

   આ છે રેપિસ્ટ...

   ચંદ્રશેખર - 22 વર્ષ, ચંદીગઢ
   બંસી - 35 વર્ષ, મનીમાજરા
   સુરજીત સિંહ - 35 વર્ષ, ફૈદાં ગામ
   શેખર રાણા - 21 વર્ષ, ફૈદાં ગામ
   સાહિલ વર્મા - 22 વર્ષ, કુંભડા ગામ, મોહાલી

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • પીડિતાની ફરિયાદ મુજબ પાંચેયે તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યું અને તેને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાની ફરિયાદ મુજબ પાંચેયે તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યું અને તેને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા (સિમ્બોલિક ઈમેજ)

   ચંદીગઢઃ 2 વર્ષ પહેલા 12મા ધોરણમાં અભ્યાસ કરનારી સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરનારા પાંચ દોષિતોને 25-25 વર્ષ જેલના સળિયા પાછળ પસાર કરવા પડશે. તમામની ઉંમર 21થી 35 વર્ષ વચ્ચેની છે. તમામને કોર્ટે આઈપીસીની કલમ 363, 366 (કિડનેપિંગ) અને 376D (ગેંગરેપ) હેઠળ સજા સંભળાવી છે. સોમવારે તેમને સજા સંભળાવી. પાંચેય દોષિતોને બે-બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

   સજા સાંભળી બેહોશ થયા દોષિતોના પરિવારજન

   કોર્ટેમાં મંગળવારે તમામ દોષિતોને સજા સંભળાવવામાં આવી. 25-25 વર્ષની સજા સાંભળતા જ અનેક દોષિતોના ઘરથી આવેલી મહિલાઓ બેહોશ થઈ ગઈ. સજા સાંભળતા જ દોષિતોના ઘરવાળાઓએ રોવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. સજા દરમિયાન કોર્ટરૂમમાં પરિવારના એક-એક સભ્યને દોષિતોને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

   11 સપ્ટેમ્બર 2015ના રોજ બની હતી ઘટના

   પીડિતાની ફરિયાદ મુજબ તે 11 સપ્ટેમ્બર 2015ની સાંજે 7 વાગ્યે ટ્યૂશનમાં ભણીને ઘરે જઈ રહી હતી. રસ્તામાં એક સફેદ રંગની કાર ધીમી ગતિથી તેની પાસે આવી અને તેમાં સવાર છોકરાઓએ તેના મોં પર હાથ દાબીને તેને કારમાં ખેંચી લીધી. કારમાં પાંચ છોકરા સવાર હતા. પાંચેયે પીડિતાના મોં પર કપડું બાંધી દીધું અને તેને રેલવે કોલોનીની પાસે આવેલા જંગલમાં લઈ ગયા. ત્યાં આ પાંચેયે તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યું અને તેને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે મોટી મુશ્કેલીથી રાત્રે પોતાના ઘરે પહોંચી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પીડિતાએ કોર્ટમાં પાંચની ઓળખી લીધા હતા.

   જજે લખ્યું- આ પ્રકારનો ગુનો માત્ર પીડિતા માટે નહીં પૂરી સોસાયટીની વિરૂદ્ધ

   એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પૂનમ આર. જોશીની કોર્ટે સજા સંભળાવતાં પોતાના ઓર્ડરમાં લખ્યું કે, "આવો ગુનો માત્ર પીડિતા નહીં, પૂરી સોસાયટીની વિરૂદ્ધ છે. જે લોકોએ ગર્લ ચાઈલ્ડને પ્રોટેક્ટ કરવા જોઈએ, તેઓએ જ આટલું ધૃણાજનક કામ કર્યું. જે ગુનો આ પાંચ લોકોએ કર્યો, તે એક ઈંચ પર દયાને પાત્ર નથી. આ લોકોના કારણે પીડિતાને આ દર્દ આજીવન સાથે લઈને ચાલવું પડશે. એટલે તેમની સાથે કોઈપણ પ્રકારની દયા ન કરી શકાય."

   આ પણ વાંચો, દુબઈથી આવી પત્નીને કોલ કરીને કહ્યું- તને મારવા આવી રહ્યો છું, સાળીનું મોત

   આ છે રેપિસ્ટ...

   ચંદ્રશેખર - 22 વર્ષ, ચંદીગઢ
   બંસી - 35 વર્ષ, મનીમાજરા
   સુરજીત સિંહ - 35 વર્ષ, ફૈદાં ગામ
   શેખર રાણા - 21 વર્ષ, ફૈદાં ગામ
   સાહિલ વર્મા - 22 વર્ષ, કુંભડા ગામ, મોહાલી

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • આવો ગુનો માત્ર પીડિતા નહીં, પૂરી સોસાયટીની વિરૂદ્ધ છે- એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આવો ગુનો માત્ર પીડિતા નહીં, પૂરી સોસાયટીની વિરૂદ્ધ છે- એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (સિમ્બોલિક ઈમેજ)

   ચંદીગઢઃ 2 વર્ષ પહેલા 12મા ધોરણમાં અભ્યાસ કરનારી સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરનારા પાંચ દોષિતોને 25-25 વર્ષ જેલના સળિયા પાછળ પસાર કરવા પડશે. તમામની ઉંમર 21થી 35 વર્ષ વચ્ચેની છે. તમામને કોર્ટે આઈપીસીની કલમ 363, 366 (કિડનેપિંગ) અને 376D (ગેંગરેપ) હેઠળ સજા સંભળાવી છે. સોમવારે તેમને સજા સંભળાવી. પાંચેય દોષિતોને બે-બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

   સજા સાંભળી બેહોશ થયા દોષિતોના પરિવારજન

   કોર્ટેમાં મંગળવારે તમામ દોષિતોને સજા સંભળાવવામાં આવી. 25-25 વર્ષની સજા સાંભળતા જ અનેક દોષિતોના ઘરથી આવેલી મહિલાઓ બેહોશ થઈ ગઈ. સજા સાંભળતા જ દોષિતોના ઘરવાળાઓએ રોવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. સજા દરમિયાન કોર્ટરૂમમાં પરિવારના એક-એક સભ્યને દોષિતોને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

   11 સપ્ટેમ્બર 2015ના રોજ બની હતી ઘટના

   પીડિતાની ફરિયાદ મુજબ તે 11 સપ્ટેમ્બર 2015ની સાંજે 7 વાગ્યે ટ્યૂશનમાં ભણીને ઘરે જઈ રહી હતી. રસ્તામાં એક સફેદ રંગની કાર ધીમી ગતિથી તેની પાસે આવી અને તેમાં સવાર છોકરાઓએ તેના મોં પર હાથ દાબીને તેને કારમાં ખેંચી લીધી. કારમાં પાંચ છોકરા સવાર હતા. પાંચેયે પીડિતાના મોં પર કપડું બાંધી દીધું અને તેને રેલવે કોલોનીની પાસે આવેલા જંગલમાં લઈ ગયા. ત્યાં આ પાંચેયે તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યું અને તેને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે મોટી મુશ્કેલીથી રાત્રે પોતાના ઘરે પહોંચી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પીડિતાએ કોર્ટમાં પાંચની ઓળખી લીધા હતા.

   જજે લખ્યું- આ પ્રકારનો ગુનો માત્ર પીડિતા માટે નહીં પૂરી સોસાયટીની વિરૂદ્ધ

   એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પૂનમ આર. જોશીની કોર્ટે સજા સંભળાવતાં પોતાના ઓર્ડરમાં લખ્યું કે, "આવો ગુનો માત્ર પીડિતા નહીં, પૂરી સોસાયટીની વિરૂદ્ધ છે. જે લોકોએ ગર્લ ચાઈલ્ડને પ્રોટેક્ટ કરવા જોઈએ, તેઓએ જ આટલું ધૃણાજનક કામ કર્યું. જે ગુનો આ પાંચ લોકોએ કર્યો, તે એક ઈંચ પર દયાને પાત્ર નથી. આ લોકોના કારણે પીડિતાને આ દર્દ આજીવન સાથે લઈને ચાલવું પડશે. એટલે તેમની સાથે કોઈપણ પ્રકારની દયા ન કરી શકાય."

   આ પણ વાંચો, દુબઈથી આવી પત્નીને કોલ કરીને કહ્યું- તને મારવા આવી રહ્યો છું, સાળીનું મોત

   આ છે રેપિસ્ટ...

   ચંદ્રશેખર - 22 વર્ષ, ચંદીગઢ
   બંસી - 35 વર્ષ, મનીમાજરા
   સુરજીત સિંહ - 35 વર્ષ, ફૈદાં ગામ
   શેખર રાણા - 21 વર્ષ, ફૈદાં ગામ
   સાહિલ વર્મા - 22 વર્ષ, કુંભડા ગામ, મોહાલી

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Five people convicted in school student assault case Mohali
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `