લોકપ્રિયતા/ ઇન્સ્ટાગ્રામના 1.48 કરોડ ફોલોઅર્સથી મોદી વિશ્વમાં સૌથી પોપ્યુલર નેતા, તેઓ કોઇને ફોલો કરતા નથી

divyabhaskar.com

Dec 06, 2018, 04:22 PM IST
Modi is now the most popular leader on Instagram, Trump remains behind
ઈન્સ્ટાગ્રામ પર આ ફોટાને મોદીને સૌથી મળી વધુ લાઈક
ઈન્સ્ટાગ્રામ પર આ ફોટાને મોદીને સૌથી મળી વધુ લાઈક
દેવોસમાં ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા હતા તે તસવીરને સેકન્ડ હાઈએસ્ટ લાઈક્સ મળી છે
દેવોસમાં ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા હતા તે તસવીરને સેકન્ડ હાઈએસ્ટ લાઈક્સ મળી છે

-આંતર્રાષ્ટ્રીય પીઆર કંપની BCW Globalએ ‘Twiplomacy Study 2018’માં લિસ્ટ આપ્યું

- ઇન્સ્ટાગ્રામ પર મોદીએ 239 પોસ્ટ મુકી છે (6 ડિસેમ્બર 2018 સુધી)

નેશનલ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર મોદીની આ તસવીરને સૌથી વધુ લાઇક્સ મળ્યા છે. અત્યારે આ તસવીર પર 18,58,838 લાઈક અને 10.7 હજાર કમેન્ટ્સ છે. તે 20 ડિસેમ્બર 2017ના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થઇ હતી.


- વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કાર્યક્રમ વખતે સ્વીત્ઝર્લેન્ડના દેવોસમાં બરફવાળી તસવીર તેમની બીજી સૌથી પસંદગીની તસવીર બની છે. આ તસવીરને 16,35,978 લાઈક્સ અને 13,534 કમેન્ટ્સ મળી છે.

મોદીનો સોશિયલ સાઇટ ડેટા

- ફેસબુક પર 4 કરોડ 33 લાખ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેજ લાઈક કર્યું છે.
- લિંક્ડઈન પર વડાપ્રધાન મોદીના 27,54,000 ફોલોઅર્સ છે.
- વડાપ્રધાન મોદીના યૂ-ટ્યુબ ચેનલના સબ્સક્રાઈબરોની સંખ્યા 13 લાખ કરતા વધુ થઈ ગઈ છે.

- ટ્વિટર પર મોદીના ફોલોઅર્સ 44.6 મિલિયન છે.

રિપોર્ટ પ્રમાણે ટોપ 10 નેતા

નેતા ફોલોઅર્સ
નરેન્દ્ર મોદી 15,510,584
જોકો વિડોડો 12,258,141
ડોનાલ્ડ ટ્રમ્પ 10,088,028
પોપ ફ્રાન્સીસ 5,731,224
ક્વીન રાનીઆ 4,822,639
આર.ટી. એર્ડોગનન 4,351,238
ધી વ્હાઈટ હાઉસ 4,190,066
ધી રોયલ ફેમિલી 3,565,026
એચ.એચ.શેખ મોહમ્મદ 3,356,463
ડીમીટ્રી મેડવેડેવ 2,914,474

આગળ જુઓ મોદીના દેવોસ અને અનુષ્કાના લગ્ન વાળા ફોટા..

X
Modi is now the most popular leader on Instagram, Trump remains behind
ઈન્સ્ટાગ્રામ પર આ ફોટાને મોદીને સૌથી મળી વધુ લાઈકઈન્સ્ટાગ્રામ પર આ ફોટાને મોદીને સૌથી મળી વધુ લાઈક
દેવોસમાં ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા હતા તે તસવીરને સેકન્ડ હાઈએસ્ટ લાઈક્સ મળી છેદેવોસમાં ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા હતા તે તસવીરને સેકન્ડ હાઈએસ્ટ લાઈક્સ મળી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી