ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સ્મૃતિ ઇરાનીને માહિતી પ્રસારણમાંથી હટાવાયાં | Modi govts Cabinet reshuffle- Smriti Irani removed from I&B Ministry

  સ્મૃતિ ઇરાનીને માહિતી પ્રસારણમાંથી હટાવાયાં, રાષ્ટ્રપતિ-PMO હતા નારાજ

  New Delhi | Last Modified - May 15, 2018, 10:29 AM IST

  રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે
  • સ્મૃતિ ઇરાનીને માહિતી પ્રસારણમાંથી હટાવાયાં- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્મૃતિ ઇરાનીને માહિતી પ્રસારણમાંથી હટાવાયાં- ફાઈલ

   નવી દિલ્હી: માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે માત્ર કાપડ મંત્રાલય સંભાળશે. રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ અપાયો છે. નાણાપ્રધાન અરુણ જેટલી સંપૂર્ણ સ્વસ્થ્ય થાય ત્યાં સુધી રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે. જ્યારે એસ.એસ. આહલુવાલિયા ઇલેક્ટ્રોનિક વિભાગ સંભાળશે. સ્મૃતિ ઇરાની સાથે 3 મુખ્ય વિવાદ સંકળાયેલા છે.

   નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનો 70થી વધુ વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિના હાથે માત્ર 11ને એવોર્ડ અપાવાયા તેની સામે નારાજગી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટ કર્યું હતું કે ઘણા સમય પહેલાં મંત્રાલયને આ અંગે જાણ કરાઈ હતી કે રાષ્ટ્રપતિ માત્ર 1 કલાક રોકાશે. વિજેતાઓને છેલ્લી ઘડીએ આ જાણ કરાય આથી તેમને એવું લાગ્યું કે તેમને અંધારામાં રખાયા છે. રાષ્ટ્રપતિએ આ નારાજગી પીએમઓ સમક્ષ રજૂ કરી હતી. બીજો વિવાદ મીડિયા કંટ્રોલને લગતો છે.

   ફેક ન્યૂઝ અંગે પીઆઈબીની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કરાઈ હતી. પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો. ત્રીજો વિવાદ ચૂંટણી અગાઉ મોટી સંખ્યામાં ભારતીય માહિતી સેવાના અધિકારીઓની મોટાપાયે બદલીને લગતો છે. આથી અધિકારીઓમાં ઘણી નારાજગી હતી. આ અગાઉ જુલાઈ 2016માં યુનિવર્સિટીમાં તંગદિલીના વિવાદને કારણે સ્મૃતિ પાસેથી માનવ સંશાધન વિકાસ મંત્રાલય લઈ લેવાયું હતું. વેંકયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા આ મંત્રાલય જુલાઈ 2017માં સ્મૃતિને અપાયું હતું.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  • પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો- ફાઈલ

  • રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ - ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ - ફાઈલ

  • નાણાપ્રધાન અરુણ જેટલીનું સ્વસ્થ્ય ખરાબ- ફાઈળ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાણાપ્રધાન અરુણ જેટલીનું સ્વસ્થ્ય ખરાબ- ફાઈળ

  • રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે- ફાઈલ

   નવી દિલ્હી: માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે માત્ર કાપડ મંત્રાલય સંભાળશે. રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ અપાયો છે. નાણાપ્રધાન અરુણ જેટલી સંપૂર્ણ સ્વસ્થ્ય થાય ત્યાં સુધી રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે. જ્યારે એસ.એસ. આહલુવાલિયા ઇલેક્ટ્રોનિક વિભાગ સંભાળશે. સ્મૃતિ ઇરાની સાથે 3 મુખ્ય વિવાદ સંકળાયેલા છે.

   નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનો 70થી વધુ વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિના હાથે માત્ર 11ને એવોર્ડ અપાવાયા તેની સામે નારાજગી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટ કર્યું હતું કે ઘણા સમય પહેલાં મંત્રાલયને આ અંગે જાણ કરાઈ હતી કે રાષ્ટ્રપતિ માત્ર 1 કલાક રોકાશે. વિજેતાઓને છેલ્લી ઘડીએ આ જાણ કરાય આથી તેમને એવું લાગ્યું કે તેમને અંધારામાં રખાયા છે. રાષ્ટ્રપતિએ આ નારાજગી પીએમઓ સમક્ષ રજૂ કરી હતી. બીજો વિવાદ મીડિયા કંટ્રોલને લગતો છે.

   ફેક ન્યૂઝ અંગે પીઆઈબીની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કરાઈ હતી. પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો. ત્રીજો વિવાદ ચૂંટણી અગાઉ મોટી સંખ્યામાં ભારતીય માહિતી સેવાના અધિકારીઓની મોટાપાયે બદલીને લગતો છે. આથી અધિકારીઓમાં ઘણી નારાજગી હતી. આ અગાઉ જુલાઈ 2016માં યુનિવર્સિટીમાં તંગદિલીના વિવાદને કારણે સ્મૃતિ પાસેથી માનવ સંશાધન વિકાસ મંત્રાલય લઈ લેવાયું હતું. વેંકયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા આ મંત્રાલય જુલાઈ 2017માં સ્મૃતિને અપાયું હતું.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સ્મૃતિ ઇરાનીને માહિતી પ્રસારણમાંથી હટાવાયાં | Modi govts Cabinet reshuffle- Smriti Irani removed from I&B Ministry
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top