ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ચૂંટણી પહેલાં મોદી સરકાર લાવશે બીજી સૌથી મોટી યોજના | PM Modi new welfare scheme for 50 crore Indian before 2019

  ચૂંટણી પૂર્વે મોદીનો માસ્ટર સ્ટ્રોક, 50 કરોડ કામદારો માટે લાવશે નવી સ્કીમ

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 06:07 PM IST

  સરકાર 50 કરોડથી વધુ કામદારો માટે મોટી યોજના લાવવાની તૈયારીમાં છે.નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ પછીની બીજી સૌથી મોટી યોજના.
  • 2019માં ફરી સત્તા મેળવવા મોદી સરકાર પાસે હવે પોતાના ધાર્યાં કામોને પાર પાડવા એક વર્ષથી પણ ઓછો સમય છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   2019માં ફરી સત્તા મેળવવા મોદી સરકાર પાસે હવે પોતાના ધાર્યાં કામોને પાર પાડવા એક વર્ષથી પણ ઓછો સમય છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ લોકસભા ચૂંટણીને લઈને હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે મોદી સરકાર પાસે પોતાના કામ દેખાડવા માટે અંતિમ વર્ષ છે. ત્યારે સરકાર આ ચૂંટણી વર્ષની તૈયારીઓમાં લાગી ગઈ છે. મંત્રીઓ પણ પોતપોતાના મંત્રાલયોના કામ જનતા વચ્ચે લઈ જવા માટે કવાયત કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ માસ્ટર સ્ટ્રોક ખેલતાં 50 કરોડથી વધુ કામદારો માટે નવી યોજના લાવી રહ્યા છે. શરૂઆતમાં સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ત્રણ યોજનાઓ જેવી કે વૃદ્ધાવસ્થા પેન્શન, જીવન વીમા અને માતૃત્વ લાભની સુવિધા લાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ સંસદના મોનસૂન સત્રમાં સરકાર આ યોજના સાથે જોડાયેલો પ્રસ્તાવ ગૃહ સમક્ષ રજૂ કરી શકે છે.

   મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક

   - 2019માં ફરી સત્તા મેળવવા મોદી સરકાર પાસે હવે પોતાના ધાર્યાં કામોને પાર પાડવા એક વર્ષથી પણ ઓછો સમય છે.
   - ત્યારે PMOએ હાલમાં યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટીથી જોડાયેલાં શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
   - આ યોજના અંતર્ગત 50 કરોડથી વધુ કામદારોને સરકાર તરફથી પેન્શન, મેડકિલ કવર સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
   - આ યોજનામાં કૃષિ ક્ષેત્રે કામ કરતાં લોકોને પણ સામેલ કરવામાં આવશે.
   - બે લાખ કરોડ રૂપિયાની આ યોજના પર નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલય કામ કરી રહ્યા છે. ત્યારે તેઓ 2019 પહેલાં આ સ્કીમને લાગુ કરવા માગે છે.
   - આ યોજનાથી દેશમાં કુલ કામદારોના 40% ભાગ સામેલ થશે, જ્યારે બાકીના 60% લોકો આ સ્કીમમાં આંશિક રીતે જોડાય શકે છે.

   ગરીબ મજૂરોને સામાજિક સુરક્ષાની સુવિધા પહોંચાડવાની તૈયારી

   - દેશના 50 કરોડ નાગરિકોને હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા આપવા માટે તૈયાર મોદી કેરની જાહેરાત બાદ હવે મોદી સરકાર 10 કરોડ ગરીબ મજૂરો સુધી સામાજિક સુરક્ષાની સુવિધા પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
   - જે અંતર્ગત થોડાં દિવસ પહેલાં એક બેઠકમાં શ્રમ મંત્રાલયે યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી કોડ પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું.
   - આ સ્કીમ અંતર્ગત પેન્શન, મેટરનિટી કવરની સાથે સાથે મેડિકલ, બીમારી અને બેરોજગારી પણ કવર થશે.
   - આ સ્કીમ પર વર્ષે એક લાખ કરોડથી વધુના ખર્ચનો પ્રસ્તાવ છે. જેને લેબર કોડ ઓન સોશિયલ સિક્યોરિટી નામ આપી પૂરાં દેશમાં લાગુ કરવાની તૈયારી છે.

   વર્ષે 1 લાખ 20 હજાર કરોડનો થશે ખર્ચ

   - શ્રમ મંત્રાલયની આ નવી પોલિસી અંતર્ગત દરેક રાજ્યમાં સોશિયલ સિક્યોરિટી ફંડ બનશે.
   - આ સ્કીમથી પેન્શન, મેડિકલ સુવિધા, મેટરનિટી સુવિધા, બેરોજગારી ભથ્થું, સિકનેસ બેનિફિટ, ડિસેબલમેન્ટ બેનિફિટ, ઈનવેલેડિટી બેનિફિટ, ડિપેન્ડન્ટસ બેનિફિટ, પ્રોવિડન્ટ ફંડની સુવિધા અને ગ્રુપ ઈન્સ્યોરન્સ બેનિફિટ જેવી 10 બુનિયાદી સામાજિક સુરક્ષા સુવિધાઓની યોજના દરેક BPL મજૂર અને તેના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રસ્તાવ છે.
   - આ સ્કીમ અંતર્ગત એક ગ્રેચ્યુટી ફંડ પણ બનાવવામાં આવશે. આ નવી સામાજીક સુરક્ષા યોજનાનો ફાયદો 10 કરોડ ગરીબ મજૂર સુધી પહોંચાડવા પર દર વર્ષે 1 લાખ 20 હજાર કરોડ સુધીના ખર્ચનું અનુમાન છે.
   - સૌથી પહેલાં આ યોજના અંતર્ગત ગરીબોને કવર કરવાની યોજના છે.

   સરકારની બીજી સૌથી મોટી યોજના

   - નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ પછી સરકારની આ બીજી સૌથી મોટી યોજના છે.
   - આ પહેલાં સરકારે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમની જાહેરાત 10 કરોડ ગરીબ પરિવારો માટે કરી હતી. જે અંતર્ગત પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયાના હેલ્થ કવર આપવાની યોજના છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ નવી યોજના અંતર્ગત 50 કરોડથી વધુ કામદારોને સરકાર તરફથી પેન્શન, મેડકિલ કવર સહિતની સુવિધાઓ આપવામાં આવશે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ નવી યોજના અંતર્ગત 50 કરોડથી વધુ કામદારોને સરકાર તરફથી પેન્શન, મેડકિલ કવર સહિતની સુવિધાઓ આપવામાં આવશે (ફાઈલ)

  • આ યોજનાથી દેશમાં કુલ કામદારોના 40% ભાગ સામેલ થશે, જ્યારે બાકીના 60% લોકો આ સ્કીમમાં આંશિક રીતે જોડાય શકે છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ યોજનાથી દેશમાં કુલ કામદારોના 40% ભાગ સામેલ થશે, જ્યારે બાકીના 60% લોકો આ સ્કીમમાં આંશિક રીતે જોડાય શકે છે (ફાઈલ)

  • નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ પછી સરકારની આ બીજી સૌથી મોટી યોજના છે (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ પછી સરકારની આ બીજી સૌથી મોટી યોજના છે (સિમ્બોલિક ઈમેજ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચૂંટણી પહેલાં મોદી સરકાર લાવશે બીજી સૌથી મોટી યોજના | PM Modi new welfare scheme for 50 crore Indian before 2019
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `