ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Modi Government is most corrupted government

    મોદીરાજમાં ભ્રષ્ટાચાર વધ્યો, શ્રીમંતોની સંપત્તિ પણ વધી, વૈશ્વિક રિપોર્ટ

    Bhaskar News, New Delhi | Last Modified - Feb 23, 2018, 02:31 AM IST

    2015માં 76, 2016માં 79 અને 2017માં ભારત 81મા ક્રમે પહોંચ્યું : ટ્રાન્સપરન્સી ઇન્ટરનો રિપોર્ટ
    • સૌથી વધુ ભ્રષ્ટ સરકાર મોદીની
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સૌથી વધુ ભ્રષ્ટ સરકાર મોદીની

      નવી દિલ્હીઃ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 2017 માટે દુનિયાભરના દેશોનો કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો. ભ્રષ્ટાચારના મામલે 183 દેશોની યાદીમાં ભારતનું સ્થાન બે સ્ટેપ ઉતરીને 81 પર છે. 2016માં ભા રતનો ક્રમ 79મો હતો. 2015માં 76મો ક્રમ હતો. રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 0 (સૌથી વધારે ભ્રષ્ટ)થી 100 અંક (સૌથી ઓછો ભ્રષ્ટાચાર) માપદંડના આધારે 183 દેશોમાં સરકારી વિભાગો તથા કંપનીઓમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરી હતી. ભારતને આ વખતે પણ 40 પોઇન્ટ મળ્યા હતા.

      જે દેશનો સ્કોર જેટલો વધારે હોય ત્યાં એટલો ઓછો ભ્રષ્ટાચાર હોવાનું કહેવાય છે. બર્લિન સ્થિત ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશ્વબેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તથા અન્ય સંગઠનોના આંકડાઓના આધારે દુનિયાભરના સરકારી વિભોગોમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરે છે.

      રેન્ક વધુ

      ભ્રષ્ટાચાર વધુ આ ઇન્ડેક્સમાં બે બાબતો મુખ્ય હોય છે. એક રેન્ક અને બીજો સ્કોર. 100માંથી મળેલા સ્કોરના આધારે દેશનો રેન્ક નક્કી થાય છે. જેટલો વધારે સ્કોર એટલો ભ્રષ્ટાચાર ઓછો. એ જ રીતે રેન્ક જેટલો વધારે ભ્રષ્ટાચાર એટલો વધુ. પ્રથમ રેન્ક ધરાવતો દેશ સૌથી ઓછો ભ્રષ્ટ અને રેન્કમાં સૌથી છેલ્લે હોય એ દેશ સૌથી વધારે ભ્રષ્ટ. 89 સ્કોર ધરાવતો ન્યૂઝીલેન્ડ સૌથી ઓછો ભ્રષ્ટ, 183 રેન્ક ધરાવતો સોમાલિયા સૌથી વધુ ભ્રષ્ટ છે.

      સૌથી ઓછા ભ્રષ્ટ દેશ

      રેન્ક દેશ સ્કોર
      1 ન્યૂઝીલેન્ડ 89
      2 ડેન્માર્ક 88
      3 ફિનલેન્ડ 85
      4 નોર્વે 85
      5 સ્વિત્ઝર્લેન્ડ 85
      સૌથી વધુ ભ્રષ્ટ દેશ
      રેન્ક દેશ સ્કોર
      183 સોમાલિયા 9
      182 દ.સુદાન 12
      181 સીરિયા 14
      180 અફઘાનિસ્તાન 15
      ભારત અને પડોશી દેશોની સ્થિતિ વિશે જાણવા આગળ ક્લિક કરો...
    • ભારત અને પડોશી દેશોની સ્થિતિ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારત અને પડોશી દેશોની સ્થિતિ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Modi Government is most corrupted government
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `