Home » National News » Latest News » National » મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થતાં દિવ્ય ભાસ્કરનો સર્વે | Divyabhaskar survey of 4 years Modi Government

મોદી સરકારનાં 4 વર્ષ પૂરાં થવા પર દિવ્ય ભાસ્કરનો સૌથી મોટો સર્વે

Divyabhaskar.com | Updated - May 02, 2018, 12:50 PM

મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે ભાસ્કર ગ્રુપ સતત ચોથી વખત દેશનો સૌથી મોટો સરવે કરવા જઈ રહ્યું છે.

 • મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થતાં દિવ્ય ભાસ્કરનો સર્વે | Divyabhaskar survey of 4 years Modi Government
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  16 મે, 2018નાં રોજ મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થશે (ફાઈલ)
  ભાસ્કર સરવેઃ 16 મેનાં રોજ નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીતને ચાર વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. એટલે કે હવે સામાન્ય ચૂંટણીને માત્ર એક વર્ષ જ બાકી રહ્યો છે.

  આગામી લોકસભા ચૂંટણીમાં મોદી પ્રભાવશાળી સાબિત થશે કે તેનો પ્રભાવ ઘટશે?
  અને વિતેલા ચાર વર્ષમાં મોદીના કાર્યકાળના સારા-ખરાબ, નાના-મોટાં નિર્ણયોને દેશ કઈ રીતે જુએ છે?
  આ અંગે તમારા અભિપ્રાય જાણવા માટે ભાસ્કર સતત ચોથી વખત દેશનો સૌથી મોટો સરવે કરવા જઈ રહ્યું છે. તમારા અભિપ્રાય સૌથી વધારે કિંમતી છે, જેને જાણવા માટે અમને જોઈએ 12 સવાલોના જવાબ
  સવાલ બુધવારના અંકમાં પેજ નંબર 2 પર પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
  દેશ તમારાથી છે, અને તેથી તમે તમારા બહુમુલ્ય સમયમાંથી 5 મિનિટ કાઢીને આ ફોર્મને જરૂરથી ભરે. તમારો અભિપ્રાય તેમજ અન્ય જાણકારી સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.
  ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 8 મે, 2018 છે.
  1) શું નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 2014ની તુલનાએ વધી છે?
  a. ના, ઘટી છે.
  b. હજુ પણ એટલાં જ લોકપ્રિય છે.
  c. પહેલાંથી વધુ લોકપ્રિય થયાં છે.
  2) શું રાહુલ ગાંધી ગત ચૂંટણીની તુલનાએ હવે નરેન્દ્ર મોદીને વધુ સારી ટક્કર આપતાં જોવા મળે છે?
  a. હાં, તેઓ વધુ પરિપકવ લાગે છે. મોદીને ટક્કર આપી શકે છે.
  b. તેઓ પરિપકવ તો થયાં છે, પરંતુ મોદીને ટક્કર ન આપી શકે.
  c. ના, તેઓ જેવા હતા તેવાં જ છે, મોદી અને તેમનો કોઈ મુકાબલો જ નથી.
  3) શું વિપક્ષ 2019ની ચૂંટણીમાં એકજૂટ થઈને મોદીને હરાવી શકશે?
  a. ના, વિપક્ષ એકજુટ જ નહીં થઈ શકે.
  b. વિપક્ષ એકજુટ પણ થઈ ગયું તો જીતી નહીં શકે
  c. હાં, હરાવી શકે છે.
  4) 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી ફરી સરકાર બનાવશે?
  a. હાં, બીજી વખત સરકાર બનાવશે.
  b. ગઠબંધનથી સરકાર બનાવી લેશે, કારણ કે મોદીનો કોઈ વિકલ્પ નથી.
  c. સરકાર નહીં બનાવી શકે.
  5) શું મોદી મુસ્લિમોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છે?
  a. ના, સફળ નથી રહ્યાં.
  b. સફલ થયા, ત્રણ તલાક પૂર્ણ કરીને મહિલાઓનો વિશ્વાસ જીત્યો.
  c. ના તેઓ મુસ્લમાનનો ઉલ્લેખ કરે છે, ન ચિંતા કરે છે.
  6) મોદીએ સૌથી વધારે વિશ્વાસ કોનો તોડ્યો?
  a. મુસ્લિમોના દલિતોનો
  b. ખેડૂતોનો વેપારીઓનો
  c. ગરીબોનો સામાન્ય નાગરિકોનો.
  d. યુવાનોનો મહિલાઓનો
  7) મોદીએ સૌથી વધુ વિશ્વાસ કોનો જીત્યો?
  a. મુસ્લિમોનો દલિતોનો.
  b. ખેડૂતોનો વેપારીઓનો.
  c. ગરીબોનો સામાન્ય નાગરિકોનો
  d. યુવાનોનો મહિલાઓનો
  8) મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ તમે કોને માનો છો?
  a. દેશમાં સ્વચ્છતા પ્રત્યે સજાગતા વધી.
  b. મોદી મંત્રીમંડળમાં ભ્રષ્ટાચારનો એકપણ મામલો સામે ન આવ્યો.
  c. વિદેશોમાં દેશની સાખ વધી છે.
  9) મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા કઈ છે?
  a. ન મોંઘવારી ઘટી, ન રોજગાર વધ્યો.
  b. ખેડૂતોની આત્મહત્યા ન રોકાઈ.
  c. સાંપ્રદાયિકતા અને જાતિવાદ વધ્યો.
  10) મોદી સરકારની આ યોજનાઓને આપ કેવી માનો છો?
  (I) સ્વચ્છ ભારત
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  (II) મેક ઇન ઈન્ડિયા
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  (III) ડિજીટલ ઈન્ડિયા
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  (IV) ઉજ્જવલા
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  (V) સ્માર્ટ સિટી
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  (VI) મુદ્રા લોન
  ઘણી સારી છે. ઘણી ખરાબ છે. જાણતા નથી.
  11) મોદી સરકારના આ 4 વર્ષમાં સૌથી મોટા 7 પગલાંને તમે કઈ રીતે જુઓ છો?
  (I) નોટબંધી
  સફળ નિષ્ફળ
  (II) GST
  સફળ નિષ્ફળ
  (III) ગરીબો માટે પાંચ લાખ સુધીનો મેડિક્લેમ
  સફળ નિષ્ફળ
  (IV) ત્રણ તલાક પૂર્ણ
  સફળ નિષ્ફળ
  (V) સર્જિકલ સ્ટ્રાઈક
  સફળ નિષ્ફળ
  (VI) 12 વર્ષની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ પર ફાંસી
  સફળ નિષ્ફળ
  (VII) દરેક જગ્યાએ આધારને અનિવાર્ય બનાવવું
  સફળ નિષ્ફળ
  12) તમે મોદી સરકારના કાર્યકાળને 1થી 10ની સંખ્યામાં કેટલા નંબર આપશો?
  1નો અર્થ સૌથી ખરાબ અને 10નો અર્થ સૌથી સારું
  1
  2
  3
  4
  5
  6
  7
  8
  9
  10
  તમે આ 4 પ્રકારે પોતાનો અભિપ્રાય મોકલી શકો છો, જેમાં તમારા માત્ર 5 મિનિટ લાગશે.
  1. મિસ્ડ કોલથી
  ટોલ ફ્રી નંબર 1800-200-5600 પર મિસ કોલ આપીને. આ નંબર પર મિસ કોલ કરતાં જ તમને મેસેજથી એક લિંક મળશે, જેના પર ક્લિક કરતાં જ સરવે ફોર્મ મોબાઈલ પર ખુલી જશે. જેને ભરીને સબમિટ કરી આપો..
  2. મોબાઈલ ઈન્ટરનેટ બ્રાઉઝર
  બ્રાઉઝરમાં જઈને ટાઈપ કરો- https://goo.gl/UqnrGT અને સીધું જ ભાસ્કરનો સરવે ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો.
  3. વેબસાઈટ
  www.divyabhaskar.co.in પર જઈને પણ આપ સરવે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો.
  4. Faceboook દ્વારા
  ભાસ્કરના ફેસબુક પેજ www.facebook.com/divyabhaskar/પર જઈને સરવે ફોર્મ ભરી શકો છો.
 • મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થતાં દિવ્ય ભાસ્કરનો સર્વે | Divyabhaskar survey of 4 years Modi Government
  મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ