ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ| Mobile Phone Blasts After Severely Got Heated

  મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળ્યા પછી થયો બ્લાસ્ટ, માંડ બચ્યો આ અધિકારી

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 10:24 AM IST

  સેલફોનમાં બ્લાસ્ટનો કેસ કાનપુરની હૈલટ હોસ્પિટલનો છે
  • બ્લાસ્ટ પછી મોબાઈલની હાલત ( ઈનસેટમાં પીઆરઓ અતુલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લાસ્ટ પછી મોબાઈલની હાલત ( ઈનસેટમાં પીઆરઓ અતુલ)

   કાનપુર: ભીષણ ગરમીની અસર હવે સેલફોન ઉપર પણ જોવા મળી રહી છે. કાનપુરની એક હોસ્પિટલમાં ફોન પર વાત કરતી વખતે એક વ્યક્તિનો મોબાઈલ એટલો ગરમ થઈ ગયો કે તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ફોનમાંથી ધુમાડા નીકળવાની જાણ થતાં જ તે વ્યક્તિએ તેનો મોબાઈલ દૂર કરી દીધો હતો અને થોડી વારમાં જ તેમાં એક જોરદાર બ્લાસ્ટ થયો હતો.

   શું છે સમગ્ર ઘટના?

   - સેલફોનમાં બ્લાસ્ટની ઘટના કાનપુરની હૈલટ હોસ્પિટલની છે. મોબાઈલ અતુલ કટિયાર નામના વ્યક્તિનો હતો. તેઓ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં પીઆરઓ પદ પર તહેનાત છે.
   - કયિટાર પાસે MI Max Primeનો હેન્ડ સેટ હતો. રવિવારે ડ્યૂટીના સમયે કટિયાર કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યાર જ તેને મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ હોવાની શંકા થઈ હતી. તેણે તુરંત મોબાઈલ દૂર કર્યો અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જોકે અતુલને કોઈ ઈજા થઈ નથી.
   - અતુલે જણાવ્યું કે, વાત કરતી વખતે મોબાઈલ ખૂબ ગરમ થઈ ગયો હતો. તેની બેટરીમાંથી ધુમાડો નીકળતા તેણે તુરંત મોબાઈલ દૂર કરી દીધો હતો અને થોડી જ વારમાં તેમાં બ્લાસ્ટ થયો હતો.
   - મને આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. બ્લાસ્ટ ઘણો મોટો હતો. મોબાઈલના ફૂરચા ઉડી ગયા હતા. મને ખુશી એ વાતની છે કે મારો જીવ બચી ગયો. નહીં તો એ ક્ષણે ગમે તે થઈ શકત.

   કન્ઝ્યૂમર ફોરમ જશે કટિયાર

   - હોસ્પિટલમાં જેણે પણ આ ઘટના જોઈ તે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કટિયારે કહ્યું- મને હવે ખબર પડી કે મોબાઈલ કેટલો જોખમી હોઈ શકે છે.
   - આ ઘટના પછીથી કટિયાર હવે ક્ન્ઝ્યૂમર ફોરમ જશે. તેણે કહ્યું કે, હું આ ફોનની ફરિયાદ કન્ઝ્યૂમર ફોરમમાં કરીશ. કે જો વાત કરતી વખતે મોબાઈલમાં બ્લાસ્ટ થતો તો મારો હાથ અને ચહેરા ઉપર ઘણી ગંભીર ઈડા આવત. કોઈ પણ લેવલનું નુકસાન થઈ શક. આ સંજોગોમાં આ ઘટનાની જવાબદારી કોની થાય?

   મોબાઈલ ગરમ થવા લાગે તો શું કરવું?

   - બહું લાબાં સમય સુધી મોબાઈલ કવર લગાવેલું ન રાખવું. ચાર્જિંગ અને હેવી એપ્સનો ઉપયોગ કરતી વખતે મોબાઈલ કવર કાઢી દેવું જોઈએ.
   - વધારે પ્રોસેસિંગ પાવર વાળી એપ્સ ડિલીટ કરી દેવી જોઈએ. આવી એપ્સ બેટરી અને ડિવાઈસને વધારે ગરમ કરી દે છે. ફોનને બહુ લાંબા સમય સુધી ચાર્જ ન કરવો.
   - આખી રાત મોબાઈલને ચાર્જિંગ સાથે અટેચ ન રાખવો. આવું કરવાથી ઓવર હિટિંગ થઈ શકે છે.
   - મોબાઈલ વધારે સમય તડકામાં ન રાખવો. તેના કારણે પણ મોબાઈલ હિટ વધી જાય છે.
   - મોબાઈલ ચાર્જ કરતી વખતે ટેબલ પર રાખવો. સોફા કે પલંગ જેવી જગ્યાએ ન રાખવો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • મોબાઈલમાં ધુમાડા નીકળ્યા પછી થયો બ્લાસ્ટ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોબાઈલમાં ધુમાડા નીકળ્યા પછી થયો બ્લાસ્ટ

  • MIનો હેન્ડ સેટ હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   MIનો હેન્ડ સેટ હતો

  • ફોનમાં થયો હતો મોટો બ્લાસ્ટ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફોનમાં થયો હતો મોટો બ્લાસ્ટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ| Mobile Phone Blasts After Severely Got Heated
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `