ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mobile found during exam teacher said get out college girl committed suicide in Indore

  પરીક્ષા દરમિયાન ટીચરે કાઢી મૂકી બહાર, યુવતીએ તળાવમાં છલાંગ લગાવી કરી આત્મહત્યા

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:51 AM IST

  બીએસસી પહેલા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની પાસે મોબાઇલ મળવા પર શિક્ષકે તેને બહાર કાઢી મૂકી હતી
  • યુવતીની લાશના હાથ મસળી રહેલા માતા અને મોટી બહેન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીની લાશના હાથ મસળી રહેલા માતા અને મોટી બહેન.

   પીથમપુર (ઇંદોર): બીએસસી પહેલા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની પાસે મોબાઇલ મળવા પર શિક્ષકે તેને બહાર કાઢી મૂકી હતી. તેનાથી આઘાત પામેલી વિદ્યાર્થિનીએ પીથમપુરના સંજય તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. જોકે, તે પહેલા તેણે પોતાની બહેનપણીને ફોન પર મેસેજ કર્યો કે મારું બેગ અને મોબાઈલ તળાવના કિનારે રાખ્યા છે, તું ઘરે લઇ જજે. ઘટના ગુરુવારે બપોરે 2.30 વાગ્યા આસપાસની છે.

   આ હતો આખો મામલો

   - સેક્ટર એકમાં રહેતી અંબિકા રાજપૂત (17) આર્ટ એન્ડ કોમર્સ કોલેજ રાઉમાં બીએસસીની પરીક્ષા આપી રહી હતી. આ દરમિયાન તેની પાસેથી મોબાઈલ મળ્યો.

   - ટીચરે તેને ક્લાસની બહાર કાઢી મૂકી. તેના કારણે તે સંજય તળાવ પહોંચી. ત્યાં પોતાની બહેનપણી પાયલને તળાવ પાસે બેગ અને મોબાઈલ હોવાનો એસએમએસ કર્યો અને પછી છલાંગ લગાવી દીધી.
   - અંબિકાને છલાંગ લગાવતા સિંધી ભોંડિયામાં રહેતી યાસ્મીને જોઇ લીધી હતી પરંતુ તે કૂદ્યા પછી પાછી બહાર ન આવી.
   - તેણે ગામલોકોને યુવતીના ડૂબવાની જાણ કરી અને પછી ગામલોકોએ પોલીસને સૂચના આપી. લગભગ ત્રણ કલાકથી વધુ સમયના રેસ્ક્યુ ઓપરેશન પછી મોડી સાંજે યુવતીના શબને બહાર કાઢી શકાયું.
   - પોલીસ સ્ટેશન અધિકારી સંતોષ દૂધીનું કહેવું છે કે કોલેજે યુવતીને ફોનના કારણે બહાર કાઢી મૂકવાની ઘટનાથી તેણે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   કકળતી રહી મા, બોલી મારી દીકરી હજુ જીવે છે

   - સાંજના 6 વાગે જ્યારે યુવતીનું શરીર તળાવની બહાર કાઢવામાં આવ્યું, ત્યારે તેની માતા વિમલાદેવી અને મોટી બહેન નિધિ શબની પાસે પહોંચ્યા. માતાએ યુવતીની છાતીને દબાવી અને તેના હાથ મસળ્યા.

   - ત્યાં હાજર લોકોને તે કહેતી રહી કે મારી દીકરી જીવે છે. તેના શરીરમાંથી પાણી કાઢો અને તેને જલ્દી હોસ્પિટલ લઇ જઇએ. તે મને છોડીને ન જઇ શકે.

   દોસ્ત તળાવની આસપાસ શોધી રહ્યો હતો

   - મૃતકાના સાથી અંજુબ ઉપાધ્યાયે જણાવ્યું કે પાયલે તેને અંબિકા દ્વારા મોકલેલા મેસેજ વિશે જણાવ્યું હતું.

   - ત્યારબાદથી જ તે અંબિકાને તળાવની આસપાસ શોધી રહ્યો હતો. મોડી સાંજે પોલીસને સૂચના મળી કે એક યુવક કોઇ યુવતીને શોધી રહ્યો છે.
   - ત્યારબાદ પોલીસે અંજુબનો સંપર્ક કર્યો અને તેના દ્વારા યુવતીના પરિવારજનોને જાણકારી આપી.

  • લાશને મરજીવાઓએ પાણીમાંથી બહાર કાઢી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાશને મરજીવાઓએ પાણીમાંથી બહાર કાઢી.

  • લાશને કિનારા પર લાવતા લોકો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાશને કિનારા પર લાવતા લોકો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mobile found during exam teacher said get out college girl committed suicide in Indore
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top