ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» MLA Aditi Singh rejects the rumour of marriage with Congress president Rahul Gandhi

  રાહુલ ગાંધી સાથે લગ્નની અફવા પર લેડી MLAએ લગાવી બ્રેક, ઇચ્છે છે આવો દૂલ્હો

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 05:14 PM IST

  રાયબરેલીથી કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહ રાહુલ ગાંધીની સાથે લગ્ન નક્કી થવાની અફવાઓને લઇને પરેશાન છે
  • કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહ રાહુલ ગાંધીની સાથે લગ્ન નક્કી થવાની અફવાઓને લઇને પરેશાન છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહ રાહુલ ગાંધીની સાથે લગ્ન નક્કી થવાની અફવાઓને લઇને પરેશાન છે.
   લખનઉ: રાયબરેલીથી કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહ રાહુલ ગાંધીની સાથે લગ્ન નક્કી થવાની અફવાઓને લઇને પરેશાન છે. સોશિયલ મીડિયા પર આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે કે તેમના અને રાહુલ ગાંધીના લગ્ન આ જ વર્ષે મેમાં થશે. અફવાઓ પર બ્રેક લગાવીને અદિતિએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે, "છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર જે અફવા ફેલાવવામાં આવી રહી છે, તેનાથી આશ્ચર્યમાં છું. રાહુલજી અમારી પાર્ટીના અધ્યક્ષ હોવા ઉપરાંત મારા મોટા ભાઈ જેવા છે. હું તેમનું અતિશય સન્માન કરું છું. તમને સૌને નિવેદન છે કે લગ્ન સાથે સંબંધિત કોઇ અફવા પર ધ્યાન ન આપો." ગયા વર્ષે બીજેપીની લહેરની વચ્ચે કોંગ્રેસની ટિકિટ પર જીતેલી અદિતિએ divabhaskar.comની સાથે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. તેમણે પિતા અખિલેશ પ્રતાપ સિંહનો રાજનૈતિક વારસો સંભાળવા માટે ફેશન વર્લ્ડના કરિયરને ઠોકર મારી છે.

   રાહુલ ગાંધીને પસંદ આવ્યો હતો તેમનો આઇડિયા
   - અદિતિ કોંગ્રેસ નેતા છે અને રાહુલ ગાંધીના ટચમાં રહે છે. તેમણે જણાવ્યું, "મારી રાહુલજી સાથે ઘણીવાર મુલાકાત થઇ છે. એ જ સમજમાં આવ્યું છે કે તેઓ યુથને સપોર્ટ કરે છે. એકવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મને પૂછ્યું હતું- ઇલેક્શનની તૈયારીઓ થઇ રહી છે, આ ઉપરાંત બીજું શું કરવા માંગે છે? મેં તેમની સામે ગામોમાં સાયલન્ટ ચૌપાલ કરાવવાનો આઇડિયા શેર કર્યો, જે તેમને ઘણો પસંદ આવ્યો. તેમણે મને કેટલાક સજેશન્સ પણ આપ્યા."
   કેવો હશે અદિતિનો ડ્રીમ હસબન્ડ
   - અદિતિ 30 વર્ષની છે અને સિંગલ છે. લગ્નના પ્લાન્સ વિશે તેનું કહેવું છે કે, "હાલ હું માત્ર મારા ક્ષેત્રના કામ પર ધ્યાન આપવાનું જ પસંદ કરીશ. લગ્ન માટે જે મમ્મી-પપ્પા કહેશે, તે જ થશે. મારા પર ક્યારેય કોઇ વાતને લઇને રોક-ટોક નથી રહી, તેમછતાં હું તેમની મરજીથી જ લગ્ન કરીશ."
   - તેમનો ડ્રીમ હસબન્ડ કેવો હશે, તેના પર તેમણે કહ્યું, "તે સંસ્કારી હશે અને પોતાના ફ્યુચરને લઇને તેનું માઇન્ડ ક્લિયર હશે. તેની પોતાની ઓળખ હોવી પણ મહત્વનું હશે."
   6 વર્ષની ઉંમરમાં મમ્મી-પપ્પાએ મોકલી દીધી હતી બોર્ડિંગ સ્કૂલ
   - અદિતિ જણાવે છે, "મેં મસૂરી ઇન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાં સ્ટડી કર્યું છે. હું ત્યારે 6 વર્ષની હતી. મમ્મી-પપ્પા મને બોર્ડિંગ સ્કૂલ છોડીને આવ્યા. મને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ મં સ્કૂલમાં ક્યારેય તેને જાહેર ન થવા દીધું. હું બહુ સીધી અને શરમાળ છોકરી હતી, કોઇની સાથે કોઇ મતલબ રાખતી ન હતી. પરંતુ, જ્યારે પણ ઘરે આવતી હતી, ત્યારે મારો તમામ ગુસ્સો મારા કઝિન્સ પર કાઢતી હતી. આ જ કારણ છે કે પોતાના પરિવારમાં મારી ઇમેજ એક દબંગ છોકરી તરીકેની છે."
   - "સ્કૂલ બોર્ડિંગ હતી, મેં પણ નાનપણથી સેલ્ફ ડિપેન્ડન્ટ થવાનું શીખી લીધું. સવારે ઉઠીને તૈયાર થવું, જૂતા પોલિશ કરવા જેવું દરેક કામ જાતે જ કર્યું."
   - "પપ્પા દર ત્રીજે મહિને મળવા આવતા અને મમ્મી દર મહિને. તેમને જોઇને હું ખુશ થઇ જતી હતી. હું પપ્પાથી થોડું ડરતી હતી. ઘરે જવા માટે મમ્મીને ખૂબ ઇમોશનલ બ્લેકમેલ કરતી. તેમને કહેતી- મને આટલે દૂર કેમ મોકલી? કોઇ નાની બાળકીને આટલે દૂર મોકલતું હશે? મને લાગતું હતું કે તે મને ઘરે જ રોકી લેશે, પરંતુ એવું ક્યારેય થયું નહીં."
   ઐશ્વર્યા રાયે કહ્યું હતું- તું મારી નાની બહેન છે
   - અદિતિ જણાવે છે, "બોલિવુડમાં ઐશ્વર્યા રાય મારી ફેવરિટ છે. તેમની બ્યુટી સૌથી અલગ છે. એકવાર મુંબઈ વિઝિટ દરમિયાન મેં પપ્પાને કહ્યું કે મને ઐશ્વર્યાને મળવું છે. ત્યારે 'તાલ' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પપ્પાએ કોઇની સાથે વાત કરી અને અડધા કલાક પછી શૂટિંગ સ્પોટ પરથી ફોન આવ્યો- તમે અહીંયા આવી જાઓ."
   - "હું ઐશ્વર્યાને મળવા પહોંચી. તે ખરેખર ખૂબ જ સુંદર છે. મારી તેમની સાથે લગભગ 25 મિનિટ સુધી વાતો થઇ. મેં તેમને વખાણ કર્યા તો તેમણે કહ્યું- તું પણ મારી નાની બહેન છે, યુ આર સો બ્યુટિફુલ."
   - ઐશ્વર્યા ઉપરાંત અદિતિને રાજપાલ યાદવની એક્ટિંગ સૌથી અલગ લાગે છે. ડીડીએલજે, હમ આપકે હૈ કોન, ભૂલ-ભૂલૈયા, માલામાલ વીકલી, તાલ અને ડર ફિલ્મો અદિતિની ફેવરિટ છે.
  • MLA અદિતિ સિંહ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   MLA અદિતિ સિંહ

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: MLA Aditi Singh rejects the rumour of marriage with Congress president Rahul Gandhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top