તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: હત્યાની શંકામાં ટોળાંએ મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પોલીસ તમાશો જોતી રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરાઃ ભોજપુર જિલ્લાના બિહિયા શહેરમાં માનવતાને શરમિંદા કરતી ઘટના સામે આવી છે. અહીં એક યુવકનું રહસ્યમય રીતે મોત થઈ જતાં લોકો રોષેભરાયા હતા. રોષેભરાયેલા લોકોએ યુવકની હત્યાની શંકામાં એક મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી હતી. હિંસક બનેલા ટોળાંએ આગ ચાંપી, તોડફોડ પણ કરી હતી. આ ઘટના સમયે પોલીસ હાજર હતી પણ, હિંસક ટોળાંને જોઈ તે પણ કઈ કરી શકી નહીં. જોકે આ મામલે પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી છે. 
અન્ય સમાચારો પણ છે...