ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Minor girl says my own elder brother molests me at Kurukshetra Haryana

  સગીરાની આપવીતી: મારો સગો મોટો ભાઈ જબરદસ્તી મારી સાથે કરે છે ખોટું કામ

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 01:45 PM IST

  4મેથી ગાયબ થયેલી જે છોકરીને પોલીસ અને પરિવારજનો શોધી રહ્યા હતા, તે યુવતી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ
  • સગીરાએ વર્ણવી આપવીતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સગીરાએ વર્ણવી આપવીતી.

   કુરુક્ષેત્ર (હરિયાણા): બ્રહ્મસરોવરમાં 4મેથી ગાયબ થયેલી જે છોકરીને પોલીસ અને પરિવારજનો શોધી રહ્યા હતા, તે યુવતી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ. તેણે જે આપવીતી વર્ણવી, તે સાંભળીને પોલીસ પણ હેરાન થઇ ગઇ. 14 વર્ષીય છોકરીએ આરોપ લગાવ્યો કે તેનો પોતાનો સગો ભાઈ તેની સાથે ખોટું કામ કરતો હતો. તેનાથી કંટાળીને જ તે પાડોશમાં રહેતા છોકરા સાથે ચાલી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે યુવતીના પરિવારજનોએ પાડોશી દુકાનદારના દીકરા ઉપર યુવતીને ભગાડી જવાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હવે પોલીસે દુકાનદારની દીકરા અને યુવતીના ભાઈ વિરુદ્ધ કેસ નોંધીને બંનેની ધરપકડ કરી લીધી છે. મેજિસ્ટ્રેટની સામે નિવેદન કરાવીને બંનેને લાડવા બાળઆશ્રમ મોકલી દેવામાં આવ્યા.

   4મેથી ગાયબ હતી યુવતી

   - એક મહિલાએ કુરુક્ષેત્રના કેયુકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 4 મે, 2018ના રોજ તેની દીકરીને પાડોશીનો દીકરો પોતાની સાથે ભગાડીને લઇ ગયો છે.

   - પોલીસે શોધખોળ શરૂ કરી હતી. જણાવવામાં આવે છે કે ત્રણ દિવસ પહેલા યુવતી પોતે કેયુકે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ. તેણે પોતાના મોટા ભાઈ વિરુદ્ધ નિવેદન આપ્યું.
   - યુવતીએ જણાવ્યું કે તેનો મોટો ભાઈ જબરદસ્તી તેની સાથે સંબંધ બાંધે છે. જ્યારે તે વિરોધ કરે છે તો તેને ધમકાવવા લાગે છે. ડરના કારણે તેણે મા-બાપને પણ ફરિયાદ નથી કરી.
   - જ્યારે તેનો ભાઈ ન માન્યો તો કંટાળીને તે પાડોશીના દીકરા સાથે ચાલી ગઇ.

   બંનેની ધરપકડ કરીને મોકલ્યા જેલ: સતીશ કુમાર

   - કેયુકે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સતીશ કુમારે જણાવ્યું કે, યુવતીના નિવેદનના આધારે તેના ભાઈની પૂછપરછ કરી. જેમાં તેણે પોતાની બહેનની સાથે ખોટું કામ કરવાની વાત કબૂલી છે.

   - પરિણામે તેની વિરુદ્ધ કેસ નોંધીને તેની ધકરપકડ કરવામાં આવી. ઉપરાંત, જે યુવક સગીર છોકરીને પોતાની સાથે લઇ ગયો હતો, તેની પણ ધરપકડ કરી છે.
   - બંને વિરુદ્ધ પોક્સો ઍક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

   ભાઈ પર લગાવી રહી છે ખોટો આરોપ: પરિવારજન

   - છોકરીના મા-બાપનું કહેવું છે કે તે પોતાના ભાઈ પર ખોટો આરોપ લગાવી રહી છે. જે યુવક સાથે તે ગઇ હતી, તેની વાતોમાં આવીને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ લગાવ્યો છે.

  • છોકરીના પરિવારજનો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   છોકરીના પરિવારજનો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Minor girl says my own elder brother molests me at Kurukshetra Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `