ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Minor girl molested then burnt to death 14 people arrested in Chatara Jharkhand

  સગીરા સાથે ગેંગરેપ પછી તેને જીવતી સળગાવી, અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:54 PM IST

  ઝારખંડના ચતરા જિલ્લાના ઇટખોરી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજા કેંદુઆ ગામમાં ગેંગરેપ પછી સગીરાની સળગાવીને હત્યા કરી દીધી
  • ગામના સંમત રવિદાસ ઉર્ફ પિટ્ટોની સગીર દીકરી સાથે ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામના સંમત રવિદાસ ઉર્ફ પિટ્ટોની સગીર દીકરી સાથે ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો.

   ચતરા: ઝારખંડના ચતરા જિલ્લાના ઇટખોરી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજા કેંદુઆ ગામમાં ગેંગરેપ પછી સગીરાની સળગાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જિલ્લા અધિકારી જીતેન્દ્રસિંહે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, છ આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. આ કાંડમાં 20 લોકો વિરુદ્ધ નામસહિત અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મુખિયા અને પંચાયત સમિતિના સદસ્યને અટકાયતમાં લઇને પોલીસ પૂછપરછ કરી રહી છે.

   શું છે મામલો

   મળતી માહિતી પ્રમાણે, ગામના સંમત રવિદાસ ઉર્ફ પિટ્ટોની સગીર દીકરી સાથે ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો. તેના વિરોધમાં જ્યારે પંચાયત બોલાવવામાં આવી તો પોતાની જાતને અપમાનિત થયાની અનુભવીને તે બદમાશોએ ઘરમાં ઘૂસીને ધોળે દહાડે સગીર પીડિતાને સળગાવીને નિર્મમતાથી તેની હત્યા કરી નાખી. આટલેથી પણ તેઓ અટક્યા નહીં, પરંતુ સંમત રવિદાસ અને પીડિતાની માતા સાથે પણ ક્રૂરતાપૂર્વક મારપીટ કરી. ઘટનાની જાણ થતા ગામમાં પહોંચેલી પોલીસને સગીરાનું અર્ધબળેલું શરીર મળી આવ્યું હતું.

   ગામને ફેરવ્યું પોલીસ છાવણીમાં

   ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ હેડક્વાર્ટરના આદેશ પર રાજા કેંદુઆ ગામને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગામમાં એસપી અખિલેશ બી. વારિયર, એસડીઓ રાજીવ કુમાર, હેડક્વાર્ટરના ડીએસપી પીતામ્બર સિંહ ખૈરવાર તેમજ એસડીપીઓ સિમરિયા પ્રદીપ કચ્છપ સહિત અન્ય પોલીસ પદાધિકારી તેમજ એડમિનિસ્ટ્રેટિવ અધિકારી હાજર છે. પોલીસ અધિક્ષક અને અનુમંડલ અધિકારી ગામમાં દરેક શંકાસ્પદો પર પોતે નજર રાખી રહ્યા છે. અહીંયા ઘટના પછીથી તમામ આરોપી ગામ છોડીને ફરાર છે.

  • બદમાશોએ ઘરમાં ઘૂસીને ધોળે દહાડે સગીર પીડિતાને સળગાવીને નિર્મમતાથી તેની હત્યા કરી નાખી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બદમાશોએ ઘરમાં ઘૂસીને ધોળે દહાડે સગીર પીડિતાને સળગાવીને નિર્મમતાથી તેની હત્યા કરી નાખી.

   ચતરા: ઝારખંડના ચતરા જિલ્લાના ઇટખોરી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજા કેંદુઆ ગામમાં ગેંગરેપ પછી સગીરાની સળગાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જિલ્લા અધિકારી જીતેન્દ્રસિંહે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, છ આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. આ કાંડમાં 20 લોકો વિરુદ્ધ નામસહિત અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મુખિયા અને પંચાયત સમિતિના સદસ્યને અટકાયતમાં લઇને પોલીસ પૂછપરછ કરી રહી છે.

   શું છે મામલો

   મળતી માહિતી પ્રમાણે, ગામના સંમત રવિદાસ ઉર્ફ પિટ્ટોની સગીર દીકરી સાથે ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો. તેના વિરોધમાં જ્યારે પંચાયત બોલાવવામાં આવી તો પોતાની જાતને અપમાનિત થયાની અનુભવીને તે બદમાશોએ ઘરમાં ઘૂસીને ધોળે દહાડે સગીર પીડિતાને સળગાવીને નિર્મમતાથી તેની હત્યા કરી નાખી. આટલેથી પણ તેઓ અટક્યા નહીં, પરંતુ સંમત રવિદાસ અને પીડિતાની માતા સાથે પણ ક્રૂરતાપૂર્વક મારપીટ કરી. ઘટનાની જાણ થતા ગામમાં પહોંચેલી પોલીસને સગીરાનું અર્ધબળેલું શરીર મળી આવ્યું હતું.

   ગામને ફેરવ્યું પોલીસ છાવણીમાં

   ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ હેડક્વાર્ટરના આદેશ પર રાજા કેંદુઆ ગામને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગામમાં એસપી અખિલેશ બી. વારિયર, એસડીઓ રાજીવ કુમાર, હેડક્વાર્ટરના ડીએસપી પીતામ્બર સિંહ ખૈરવાર તેમજ એસડીપીઓ સિમરિયા પ્રદીપ કચ્છપ સહિત અન્ય પોલીસ પદાધિકારી તેમજ એડમિનિસ્ટ્રેટિવ અધિકારી હાજર છે. પોલીસ અધિક્ષક અને અનુમંડલ અધિકારી ગામમાં દરેક શંકાસ્પદો પર પોતે નજર રાખી રહ્યા છે. અહીંયા ઘટના પછીથી તમામ આરોપી ગામ છોડીને ફરાર છે.

  • આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Minor girl molested then burnt to death 14 people arrested in Chatara Jharkhand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top