ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Kathua case: the minor accused has hatered for Muslims Gujjar says investigators

  કઠુઆ ગેંગરેપ: મુસ્લિમ-ગુજ્જરોને નફરત કરતો હતો સગીર આરોપી

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 12:22 PM IST

  કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે તપાસકર્તાઓનું માનવું છે કે ધરપકડ કરાયેલ 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ
  • કઠુઆ ગેંગરેપ મામલે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપ મામલે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

   શ્રીનગર: કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે તપાસકર્તાઓનું માનવું છે કે ધરપકડ કરાયેલ 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો. તપાસકર્તાઓનું કહેવું છે કે વીતેલા કેટલાક સમયથી આરોપી સગીરના મનમાં મુસ્લિમ ગુજ્જર સમુદાય પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી. જોકે, સગીરની માતાનું કહેવું છે કે તેનો દીકરો નિર્દોષ છે અને તે મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની વાતને લઇને આમરણ અનશન પર બેઠી છે.

   સગીર આરોપીને લાગે છે અંધારાથી ડર

   - સગીર આરોપીના સંબંધીઓએ જણાવ્યું કે તે એક દૂબળો-પાતળો કમજોર છોકરો છે અને તેને અંધારાથી બહુ ડર લાગે છે. સગીર આરોપીને જુવેનાઇલ હોમ મોકલવામાં આવ્યો છે. તેના 62 વર્ષીય કાકા, જે મામલામાં મુખ્ય આરોપી છે અને 22 વર્ષીય પિતરાઇ ભાઈની પણ ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.

   - મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આરોપી સગીર આ પહેલા પણ મારપીટની ઘટનાઓમાં સામેલ થયો હતો અને તેના પરિવારવાળા તેનાથી પરેશાન રહેતા હતા.

   મુસ્લિમ ગુજ્જરો સાથે થઇ હતી સગીરની મારપીટ

   - મીડિયા રિપોર્ટ્સમાં આરોપીની માતાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કઠુઆ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ થયાના આશરે 3 મહિના પહેલા તેમના પુત્ર અને ગુજ્જર મુસ્લિમો વચ્ચે મારપીટ થઇ હતી.

   - સગીર આરોપીની માએ જણાવ્યું કે તેમનો દીકરો પોતાના દોસ્તો સાથે ગુજ્જરોના ઘરની પાસે 'ખાઈ-પી' રહ્યો હતો. ત્યારે ગુજ્જરોએ તેમની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, ત્યારબાદ ગુજ્જરોએ તેમના દીકરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
   - આરોપીની મા પણ ઇચ્છતી હતી કે પોલીસ તેના દીકરાને ઠપકો આપે જેથી તે સાચા રસ્તે પાછો વળે. એવું જ વિચારીને મા પોતાના દીકરાને લઇને પોલીસ સ્ટેશન પણ ગઇ હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે તે જ મારપીટ પછી આરોપી સગીરના મનમાં ગુજ્જરો પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી.
   - એટલે સુધી કે પોલીસ સ્ટેશન લઇ જવાને લઇને તેણે પોતાની મા સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. આરોપીના કાકાના દીકરા ભાઈએ જણાવ્યું કે તે ધૂમ્રપાન કરવા લાગ્યો હતો અને દારૂ પણ પીતો હતો.

   આગળની સ્લાઇડમાં વાંચો, સાથી વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહારને કારણે સ્કૂલમાંથી સસ્પેન્ડ

  • આ છે 8 વર્ષની બાળકી આસિફાનો રેપ કરનાર મુખ્ય આરોપી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ છે 8 વર્ષની બાળકી આસિફાનો રેપ કરનાર મુખ્ય આરોપી.

  • કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે તપાસકર્તાઓનું માનવું છે કે ધરપકડ કરાયેલ 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે તપાસકર્તાઓનું માનવું છે કે ધરપકડ કરાયેલ 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો.

   શ્રીનગર: કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે તપાસકર્તાઓનું માનવું છે કે ધરપકડ કરાયેલ 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો. તપાસકર્તાઓનું કહેવું છે કે વીતેલા કેટલાક સમયથી આરોપી સગીરના મનમાં મુસ્લિમ ગુજ્જર સમુદાય પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી. જોકે, સગીરની માતાનું કહેવું છે કે તેનો દીકરો નિર્દોષ છે અને તે મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની વાતને લઇને આમરણ અનશન પર બેઠી છે.

   સગીર આરોપીને લાગે છે અંધારાથી ડર

   - સગીર આરોપીના સંબંધીઓએ જણાવ્યું કે તે એક દૂબળો-પાતળો કમજોર છોકરો છે અને તેને અંધારાથી બહુ ડર લાગે છે. સગીર આરોપીને જુવેનાઇલ હોમ મોકલવામાં આવ્યો છે. તેના 62 વર્ષીય કાકા, જે મામલામાં મુખ્ય આરોપી છે અને 22 વર્ષીય પિતરાઇ ભાઈની પણ ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.

   - મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આરોપી સગીર આ પહેલા પણ મારપીટની ઘટનાઓમાં સામેલ થયો હતો અને તેના પરિવારવાળા તેનાથી પરેશાન રહેતા હતા.

   મુસ્લિમ ગુજ્જરો સાથે થઇ હતી સગીરની મારપીટ

   - મીડિયા રિપોર્ટ્સમાં આરોપીની માતાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કઠુઆ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ થયાના આશરે 3 મહિના પહેલા તેમના પુત્ર અને ગુજ્જર મુસ્લિમો વચ્ચે મારપીટ થઇ હતી.

   - સગીર આરોપીની માએ જણાવ્યું કે તેમનો દીકરો પોતાના દોસ્તો સાથે ગુજ્જરોના ઘરની પાસે 'ખાઈ-પી' રહ્યો હતો. ત્યારે ગુજ્જરોએ તેમની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, ત્યારબાદ ગુજ્જરોએ તેમના દીકરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
   - આરોપીની મા પણ ઇચ્છતી હતી કે પોલીસ તેના દીકરાને ઠપકો આપે જેથી તે સાચા રસ્તે પાછો વળે. એવું જ વિચારીને મા પોતાના દીકરાને લઇને પોલીસ સ્ટેશન પણ ગઇ હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે તે જ મારપીટ પછી આરોપી સગીરના મનમાં ગુજ્જરો પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી.
   - એટલે સુધી કે પોલીસ સ્ટેશન લઇ જવાને લઇને તેણે પોતાની મા સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. આરોપીના કાકાના દીકરા ભાઈએ જણાવ્યું કે તે ધૂમ્રપાન કરવા લાગ્યો હતો અને દારૂ પણ પીતો હતો.

   આગળની સ્લાઇડમાં વાંચો, સાથી વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહારને કારણે સ્કૂલમાંથી સસ્પેન્ડ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kathua case: the minor accused has hatered for Muslims Gujjar says investigators
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top