ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» એક્ટ્રેસની હત્યાના 2 આરોપીઓને મળી આજીવન કેદની સજા| Two Convicts Get Life Imprisonment in Minakshi Murder Case

  એક્ટ્રેસની હત્યાના 2 આરોપીઓને મળી આકરી સજા, ગળું કાપી 108 કિમી દૂર ફેંક્યુ'તુ માથું

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 09:27 AM IST

  બંને આરોપીઓએ એક્ટ્રેસનું ગળુ કાપીને તેના ઘડને અલાહાબાદના એક ટોયલેટમાં છુપાવી દીધુ હતું
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: નેપાળી મૂળની એક્ટ્રેસ મિનાક્ષી છાપાના અપહરણ અને હત્યા કેસમાં દોષિત અમિત જયસ્વાલ અને તેની ગર્લફ્રેન્ડ પ્રિતી સુરીનને મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે આજીવન કેદની સજા આપી છે. બંનેને બુધવારે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બંને આરોપીએ એક્ટ્રેસનું ગળુ કાપ્યા પછી તેનુ ધડ અલાહાબાદના એક ટોયલેટમાં છુપાવ્યું હતું અને તેનું ગળુ કાપીને માથું 108 કિમી દૂર ફેંક્યું હતું.

   એક્ટ્રેસનું અપહરણ કરીને માગ્યા હતા રૂ. 15 લાખની ખંડણી

   - અમિત, મિનાક્ષીને વર્શ 2012માં કથિત રીતે ફિલ્મમાં કામ અપાવવાનો વાયદો આપીને તેને મુંબઈથી પહેલાં ગોરખપુર અને પછી ત્યાંથી અલાહાબાદ લઈ જવામાં આવી હતી.
   - ત્યારપછી આરોપી અમિતે તેની ગર્લ ફ્રેન્ડ સાથે મળીને મિનાક્ષીનું અપહરણ કર્યું અને તેને છોડ્યા પછી તેના ઘરના લોકોએ રૂ. 15 લાખની ખંડણી માગી હતી. પરંતુ નેપાળી એક્સટ્રેસની માતા માત્ર રૂ. 60,000ની વ્યવસ્થા કરી શકી હતી.

   બોડિને ટોયલેટમાં છુપાવી

   - અપહરણ પછી અમિતે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને મિનાક્ષીનું ગળુ કાપી નાખ્યું હતું. ત્યારપછી તેમણે ધડને અલાહાબાદના ટોયલેટમાં દફનાવી દીધું હતું.
   - જ્યારે એક્ટ્રેસનું માથુ અલાહાબાદથી 108 કિમી દૂર ચાલતી બસમાંથી ફેંકી દીધું હતું. પોલીસે તપાસ શરૂ કરતા આ હત્યાકાંડમાં અમિત અને તેની ગર્લફ્રેન્ડ પ્રિતીનું નામ સામે આવ્યું હતું.

   ફિલ્મ હિરોઈનના સેટ પર થઈ હતી મુલાકાત
   - એક્ટ્રેસ મિનાક્ષી થાપાની મુલાકાત અમિત અને પ્રિતી સાથે મધુર ભંડારકરની ચર્ચિત ફિલ્મ 'હિરોઈન'ના સેટ ઉપર થઈ હતી.
   - આ ફિલ્મમાં કરીના કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હિરોઈનમાં મિનાક્ષીનો પણ સારો રોલ હતો. સેટ પર થયેલી મુલાકાત પછી ત્રણેયમાં મિત્રતા થઈ ગઈ હતી. આ દરમિયાન અમિતે પોતાની જાતને ફિલ્મનો પ્રોડ્યૂસર ગણાવ્યો હતો.

   આ કારણથી થયું મિનાક્ષીનું અપહરણ

   - પોલીસે તેમના તપાસ રિપોર્ટમાં જણાવ્યું કે, મિનાક્ષી પોતાની જાતને નેપાળના રાજપરિવારની સભ્ય ગણાવતી હતી. તેથી અમિતને લાગ્યું કે, તેના અપહરણથી મોટી રકમ મેળવી શકાશે. અપહરણ પછી જ્યારે તેની માતા પૈસા ભેગા કરવામાં અસફળ રહી ત્યારે અમિતે તેની હત્યા કરી દીધી હતી.

   એક્ટ્રેસ પહેલાં ડાન્સ ટીચર બતી મિનાક્ષી થાપા

   - નેપાળમાં રહેતી મિનાક્ષી થાપાના પિતા ઓએનજીસી દેહરાદૂનમાં પોસ્ટેડ હતા. તેનું સ્કૂલિંગ રિનાઉન્ડ દૂન સ્કૂલ (દેહરાદૂન)માંથી થયું હતું. મિનાક્ષીએ એવિયેશનમાં ડિપ્લોમા કર્યું હતું. પરંતુ તેને ડાન્સ ખૂબ પસંદ હતો. તેના જ કારણે તેણે સેંટ જોસેફ એકેડમીમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરી હતી.
   - તેના ભાઈ નવરાજ આર્મીમાં શ્રીનગરમાં પોસ્ટેડ હતા. મા કમલા દહેરાદૂનમાં રહેતી હતી. તેની માતા ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા. એક અન્ય ભાઈનું નામ વિક્કી થાપા છે. મોટી બહેન હેમુના લગ્ન અજય થાપા સાથે થયા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એક્ટ્રેસની હત્યાના 2 આરોપીઓને મળી આજીવન કેદની સજા| Two Convicts Get Life Imprisonment in Minakshi Murder Case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top