ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મહિલાએ મોત પહેલા ઉજવ્યો દીકરાનો જન્મદિવસ| Midnight Women Suicides By Hanging In Gwalior

  મોત પહેલાં સેલિબ્રેટ કર્યો દીકરાનો બર્થ-ડે, અડધી રાતે લગાવી લીધી ફાંસી

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 07:00 AM IST

  એક મહિલાએ પરિવાર સાથે દીકરાનો જન્મદિવસ મનાવ્યો, પછી અડધી રાતે રૂમમાં ફાંસી લગાવી લીધી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ગ્વાલિયર: એક મહિલાએ બુધવારે તેના પરિવારસાથે તેના દીકરાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારપછી જ્યારે પરિવારના બધા સભ્યો ઉંઘી ગયા ત્યારે તેણે અડધી રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, તે આવું જીવન જીવવા નથી માગતી.

   જાણો શું છે સમગ્ર ઘટના

   - ગ્વાલિયરના ગઢા-ધુડીમાં રહેતા મનોજ કુશાવાહના નાના દીકરા રીતેશનો બુધવારે જન્મદિવસ હતો.
   - મનોજની પત્ની સુગને તે દિવસે અમુક નજીકના સંબંધીઓને બોલાવ્યા હતા. જન્મદિવસની ઉજવણી કર્યા પછી બધાએ સાથે ડિનર કર્યું અને તેઓ પોતપોતાના ઘરે જતા રહ્યા.
   - રાતે અંદાજે 2.30 વાગે મનોજની આંખ ખુલી તો સગુન તેની પથારીમાં નહતી. તે સગુનને જોવા રૂમની બહાર નીકળ્યો. જોયું તો પત્ની બીજા રૂમમાં ફાંસીના ફંદા પર લટકતી હતી.
   - સીએસપી મુનીષ રાજોરિયાએ જણાવ્યું કે, મૃતકાના પતિને સટ્ટો રમવાની આદત હતી. તેના ઉપર તેણે રૂ. 70 હજાર ખર્ચ કરી દીધા હતા. તે હંમેશા પત્ની પાસેથી પૈસા માગતો હતો અને તેના કારણે તેમની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.

   જીવનથી કંટાળી ગઈ છું

   - મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, જીવનથી કંટાળી ગઈ છું. આવું જીવન જીવવા કરતા તો મરી જવું સારું. મરવાથી ડર લાગે છે પરંતુ આવુ જીવન જીવવા નથી ઈચ્છતી.
   - જ્યારે મૃતકાના પતિનું કહેવું છે કે, તેની સાળીએ પણ થોડા દિવસ પહેલાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે તેણે આ સુસાઈડ નોટ લખી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલાએ મોત પહેલા ઉજવ્યો દીકરાનો જન્મદિવસ| Midnight Women Suicides By Hanging In Gwalior
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `