#MeToo: કેન્દ્રીય મંત્રી અકબરનું રાજીનામું માંગી શકે છે સરકાર, નાઈજીરિયાથી પરત ફરવાના નિર્દેશ

Divyabhaskar.com

Oct 11, 2018, 06:04 PM IST
Metoo campaign more women alleged on MS Akbar update
તનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર વિરૂદ્ધ FIR દાખલ કરાવી
તનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર વિરૂદ્ધ FIR દાખલ કરાવી
જાણીતા લેખક સુહેલ સેઠ
જાણીતા લેખક સુહેલ સેઠ
ઓશિવારા પોલીસ સ્ટેશન બુરખો પહેરીને પહોંચી હતી તનુશ્રી દત્તા
ઓશિવારા પોલીસ સ્ટેશન બુરખો પહેરીને પહોંચી હતી તનુશ્રી દત્તા
એક મહિલાએ ખુલાસો કર્યો કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે એકટર રોહિત રોયે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતો
એક મહિલાએ ખુલાસો કર્યો કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે એકટર રોહિત રોયે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતો
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update

ન્યૂઝ એજન્સીને સૂત્રોએ જણાવ્યું કે તેમની પર મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. તેમને મંત્રી પદથી રાજીનામું આપવા અને પાર્ટી માટે કામ કરવા માટે કહેવામાં આવી શકે છે. અકબર હાલ નાઈજીરિયાના પ્રવાસે છે. બીજી તરફ, મીટૂ કેમ્પેનની શરૂઆત કરનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ ગુરુવારે અભિનેતા નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સમી સિદ્દીકી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી. તનુશ્રીનો આરોપ છે કે નાના પાટેકરે તેને ખરાબ રીતે અડક્યા હતા.

નવી દિલ્હી/મુંબઈઃ #MeToo કેમ્પેન હેઠળ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર અત્યાર સુધી 9 મહિલાઓ આરોપ લગાવી ચૂકી છે. ન્યૂઝ એજન્સીને સૂત્રોએ જણાવ્યું કે તેમની પર મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. તેમને મંત્રી પદથી રાજીનામું આપવા અને પાર્ટી માટે કામ કરવા માટે કહેવામાં આવી શકે છે. અકબર હાલ નાઈજીરિયાના પ્રવાસે છે. બીજી તરફ, મીટૂ કેમ્પેનની શરૂઆત કરનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ ગુરુવારે અભિનેતા નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સમી સિદ્દીકી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી. તનુશ્રીનો આરોપ છે કે નાના પાટેકરે તેને ખરાબ રીતે અડક્યા હતા.

અકબરને નાઈજીરિયાનો પ્રવાસ વચ્ચે જ છોડવાનું કહેવામાં આવ્યું


મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સરકારે અકબરથી નાઈજીરિયા પ્રવાસ વચ્ચે છોડીને દેશ પરત ફરવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલાને લઈને ગંભીર છે. ભાજપના નેતઓનું પણ કહેવું છે કે મહિલાઓ સાથે જોડાયેલા મામલાઓ પર પાર્ટીની છબિ હંમેશા સારી રહી છે અને પાર્ટી આ સારી છબિને કાયમ રાખવા માંગે છે.

'અકબરે મને પાછળથી આવી પકડી લીધી'


અકબર વિશે એક મેગેઝિનની કાર્યકારી સંપાદકે 1997નો એક પ્રસંગનો ઉલ્લેખ કરતા એક બ્લોગમાં લખ્યું હતું- એશિયન એશમાં એકવાર હું તેમના કહેવા પર એક શબ્દ શોધવા માટે ડિક્શનરીમાં ઝૂકી તો પાછળથી આવ્યા અને મને કમરથી પકડી લીધી. તેઓ મારા અંગો પર હાથ ફેરવતા રહ્યા. હાથ હટાવવાનો પ્રયાસ કરતી રહી. એશિયન એશ અને અન્ય અખબારોમાં મહિલા પત્રકારોએ પણ અકબર પર આવા જ આરોપ લગાવ્યા છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

વાંચોઃ #MeToo: લેખક સુહેલ સેઠ પર 4 મહિલાઓનો આરોપ, મોકલ્યાં હતા અશ્લીલ મેસેજ

વાંચોઃ #MeTooના નવા 9 મામલાઃ આલોકનાથ પર વધુ બે મહિલાએ લગાવ્યાં આરોપ

X
Metoo campaign more women alleged on MS Akbar update
તનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર વિરૂદ્ધ FIR દાખલ કરાવીતનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર વિરૂદ્ધ FIR દાખલ કરાવી
જાણીતા લેખક સુહેલ સેઠજાણીતા લેખક સુહેલ સેઠ
ઓશિવારા પોલીસ સ્ટેશન બુરખો પહેરીને પહોંચી હતી તનુશ્રી દત્તાઓશિવારા પોલીસ સ્ટેશન બુરખો પહેરીને પહોંચી હતી તનુશ્રી દત્તા
એક મહિલાએ ખુલાસો કર્યો કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે એકટર રોહિત રોયે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતોએક મહિલાએ ખુલાસો કર્યો કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે એકટર રોહિત રોયે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતો
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update
Metoo campaign more women alleged on MS Akbar update
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી