ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» શિપના કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી | 11 out of 22 crew members of Merchant Vessel SSL KOLKATA were rescued after the vessel caught fire

  કોલકાતા જતા વેસલમાં વિસ્ફોટ બાદ આગ, તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ

  Divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 04:31 PM IST

  જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા છે. આ જહાજમાં 22માંથી 11 ક્રૂ મેમ્બરને રેસક્યૂ કરવામાં આવ્યાં છે.
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલું MVSSL વેસલના કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ

   મુંબઈઃ કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલા MVSSL વેસલના કંટેનરમાં મોડી રાત્રે વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાણીના વિશાળ વેેેસલ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા. વેસલમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે. આ પહેલાં બુધવારે રાત્રે કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું.

   તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ

   - MV કોલકાતા અંગે જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું જે ત્રણ કલાકમાં જ પહોંચી ગયા હતા.

   - જો કે ત્યાં સુધીમાં કંટેનરના કેપ્ટને તેને છોડવાનો નિર્ણય કરી ચુક્યાં હતા.
   - કંટેનરમાં ફસાયેલા તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે.
   - કંટેનર શિપનું નામ MVSSL કોલકાતા છે.
   - કોસ્ટ ગાર્ડના 4 વિશાળ જહાજ બચાવ કાર્યમાં જોતરાયાં.
   - આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના કરવામાં આવ્યું હતુું.

   વાંચોઃ ભૈયુજી મહારાજની 200 Crની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

   આ પહેલાં કોચ્ચિ પાસે લાગી હતી આગ

   - આ કંટેનર શ્રેયસ શિપિંગ એન્ડ લોજિસ્ટિકરનું છે. જે કૃષ્ણપટ્ટનમથી કોલકાતા જઈ રહ્યું હતું.
   - બુધવારે રાત્રે લગભગ 10-15 વાગ્યાની આસપાસ એક વિસ્ફોટ થયો હતો જે બાદ આગ લાગી ગઈ હતી.
   - આ પહેલાં કેરળ તટ નજીક કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી ગઈ હતી.
   - આગના કારણે ગંભીર રીતે સળગી ગયેલાં ચાલક દળના એક સભ્યનું મોત નિપજ્યું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અમે સફળતાપૂર્વક તમામ ક્રૂ મેમ્બર્સનો બચાવ કર્યો છે તેઓ હવે સુરક્ષિત છેઃ ઈન્સ્પેકટર જનરલ કુલદીપ સિંહ શેરોન, કોસ્ટગાર્ડ કમાન્ડર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમે સફળતાપૂર્વક તમામ ક્રૂ મેમ્બર્સનો બચાવ કર્યો છે તેઓ હવે સુરક્ષિત છેઃ ઈન્સ્પેકટર જનરલ કુલદીપ સિંહ શેરોન, કોસ્ટગાર્ડ કમાન્ડર

   મુંબઈઃ કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલા MVSSL વેસલના કંટેનરમાં મોડી રાત્રે વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાણીના વિશાળ વેેેસલ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા. વેસલમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે. આ પહેલાં બુધવારે રાત્રે કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું.

   તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ

   - MV કોલકાતા અંગે જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું જે ત્રણ કલાકમાં જ પહોંચી ગયા હતા.

   - જો કે ત્યાં સુધીમાં કંટેનરના કેપ્ટને તેને છોડવાનો નિર્ણય કરી ચુક્યાં હતા.
   - કંટેનરમાં ફસાયેલા તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે.
   - કંટેનર શિપનું નામ MVSSL કોલકાતા છે.
   - કોસ્ટ ગાર્ડના 4 વિશાળ જહાજ બચાવ કાર્યમાં જોતરાયાં.
   - આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના કરવામાં આવ્યું હતુું.

   વાંચોઃ ભૈયુજી મહારાજની 200 Crની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

   આ પહેલાં કોચ્ચિ પાસે લાગી હતી આગ

   - આ કંટેનર શ્રેયસ શિપિંગ એન્ડ લોજિસ્ટિકરનું છે. જે કૃષ્ણપટ્ટનમથી કોલકાતા જઈ રહ્યું હતું.
   - બુધવારે રાત્રે લગભગ 10-15 વાગ્યાની આસપાસ એક વિસ્ફોટ થયો હતો જે બાદ આગ લાગી ગઈ હતી.
   - આ પહેલાં કેરળ તટ નજીક કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી ગઈ હતી.
   - આગના કારણે ગંભીર રીતે સળગી ગયેલાં ચાલક દળના એક સભ્યનું મોત નિપજ્યું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણ દ્વારા બચાવ કામગીરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણ દ્વારા બચાવ કામગીરી

   મુંબઈઃ કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલા MVSSL વેસલના કંટેનરમાં મોડી રાત્રે વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાણીના વિશાળ વેેેસલ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા. વેસલમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે. આ પહેલાં બુધવારે રાત્રે કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું.

   તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ

   - MV કોલકાતા અંગે જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું જે ત્રણ કલાકમાં જ પહોંચી ગયા હતા.

   - જો કે ત્યાં સુધીમાં કંટેનરના કેપ્ટને તેને છોડવાનો નિર્ણય કરી ચુક્યાં હતા.
   - કંટેનરમાં ફસાયેલા તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે.
   - કંટેનર શિપનું નામ MVSSL કોલકાતા છે.
   - કોસ્ટ ગાર્ડના 4 વિશાળ જહાજ બચાવ કાર્યમાં જોતરાયાં.
   - આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના કરવામાં આવ્યું હતુું.

   વાંચોઃ ભૈયુજી મહારાજની 200 Crની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

   આ પહેલાં કોચ્ચિ પાસે લાગી હતી આગ

   - આ કંટેનર શ્રેયસ શિપિંગ એન્ડ લોજિસ્ટિકરનું છે. જે કૃષ્ણપટ્ટનમથી કોલકાતા જઈ રહ્યું હતું.
   - બુધવારે રાત્રે લગભગ 10-15 વાગ્યાની આસપાસ એક વિસ્ફોટ થયો હતો જે બાદ આગ લાગી ગઈ હતી.
   - આ પહેલાં કેરળ તટ નજીક કોચ્ચિ તટની પાસે લાંગરેલા એમવી નલિનીમાં અચાનક આગ લાગી ગઈ હતી.
   - આગના કારણે ગંભીર રીતે સળગી ગયેલાં ચાલક દળના એક સભ્યનું મોત નિપજ્યું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • વેસલમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેસલમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા છે

  • આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શિપના કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી | 11 out of 22 crew members of Merchant Vessel SSL KOLKATA were rescued after the vessel caught fire
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `