ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mehul Choksi 15 flats, 17 office and 231 acres lans property attach

  મેહુલ ચોક્સીની 1217 કરોડની પ્રોપર્ટી જપ્ત: 15 ફ્લેટ, 17 ઓફિસ સામેલ

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 12:46 PM IST

  PNBમાં 12,672 કરોડના ફ્રોડની શરૂઆત પીએનબીની બ્રેડી હાઉસ બ્રાન્ચથી થઈ હતી
  • ઈડીએ મેહુલ ચોકસીના કોલકાતા સ્થિત એક શોપિંગ મોલને અટેચ કર્યો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ મેહુલ ચોકસીના કોલકાતા સ્થિત એક શોપિંગ મોલને અટેચ કર્યો છે.

   નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ મેહુલ ચોકસીના માલિકીની કંપનીઓ પર ગુરુવારે કાર્યવાહી કરી. જેમાં 1217.20 કરોડની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી. જેમાં મુંબઈ સ્થિત 15 ફ્લેટ, 17 ઓફિસ, આંધ્ર પ્રદેશમાં મેસર્સ હૈદરાબાદ સેજ, કોલકાતા સ્થિત એક શોપિંગ મોલ, અલીબાગ સ્થિત ફાર્મ હાઉસ અને મહારાષ્ટ્રાની સાથે તમિલનાડુમાં સ્થિત 231 એકર જમીન સામેલ છે. આ પહેલા 12,672 કરોડ રૂપિયાના આ ગોટાળામાં સીબીઆઈએ બુધવારે પીએનબીના ઈન્ટરનલ ચીફ ઓડિટર એમકે શર્માની ધરપકડ કરી હતી. બીજી તરફ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પહેલ પર બ્યૂરો ઓફ ઇમિગ્રેશને ફ્રોડના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીની વિરુદ્ધ લુક આઉટ/બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી. હાલ બંને લોકો દેશની બહાર છે. મહત્વપૂર્ણ છે કે, આ મામલામાં અત્યાર સુધી સીબીઆઈ 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

   કોઈ ઓડિટરની પહેલી ધરપકડ

   - તપાસ એજન્સી મુજબ, ઈન્ટરનલ ચીફ ઓડિટર એમ કે શર્માની પાસે પીએનબીની બ્રેડી હાઉસ બ્રાન્ચના ઓડીટિંગ સિસ્ટમ અને તેનાથી જોડાયેલા કામો પર ધ્યાન રાખવાનું કામ હતું. સાથોસાથ કોઈ પણ પ્રકારની અનિયમિતતા વિશે ઝોનલ ઓડિટ ઓફિસને રિપોર્ટ કરવાનો હતો. સીબીઆઈ શર્મા પાસે આ બાબતે પૂછપરછ કરી રહી છે.
   - ઉલ્લેખનીય છે કે, આ મામલામાં કોઈ ઓડિટરની આ પહેલી ધરપકડ છે.

   નીરવની વધુ 4 પ્રોપર્ટી અટેચ

   - ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે નીરવ મોદીની 4 પ્રોપર્ટી અટેચ કરી. જેમાં 13 કરોડ રૂપિયાન કિંમતનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ અને અહમદનગરમાં 70 કરોડ રૂપિયા કિંમતના સોલર પ્લાન્ટ સામેલ છે. આ ઉપરાંત આઈટીએ ગીતાંજલિ ગ્રુપના 1.45 કરોડ બેલેન્સના 34 બેંક એકાઉન્ટ અને એફડી અટેચ કરી.

   અત્યાર સુધી શું થઈ કાર્યવાહી?

   - પીએનબી ગોટાળામાં ઈડીએ દેશભરમાં ગીતાંજલિ જ્વેલર્સના શોરૂમમાં દરોડા પાડ્યા. આ દરમિયાન 22 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી અને હજાર કરોડથી અંદાજીત પ્રોપર્ટી અટેચ કરવામાં આવી.
   - બીજી તરફ, નીરવ મોદી સાથે જોડાયેલા 6,393 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. નીરવ અને ચોકસીના ઠેકાણાઓથી જપ્ત થયેલી જ્વેલરી અને પ્રોપર્ટીનું વેલ્યૂએશન કરાવવામાં આવી રહ્યું છે.
   - મામલામાં 28 ફેબ્રુઆરી સુધી 13 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 6 બેંક અધિકારી અને અન્ય સ્ટાફ છે.

   શું છે સમગ્ર ઘટના

   - પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી. આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી. 7 વર્ષમાં હજારો કરોડોની રકમ નકલી લેટર LoUs દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

   ઈડીએ મેહુલ ચોકસીની કઈ પ્રોપર્ટી અટેચ કરી, જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ઈડીએ ગુરુવારે મેહુલ ચોકસીના મુંબઈ, કોલકાતા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સ્થિત ઠેકાણાઓ પર કાર્યવાહી કરી. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ ગુરુવારે મેહુલ ચોકસીના મુંબઈ, કોલકાતા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સ્થિત ઠેકાણાઓ પર કાર્યવાહી કરી. (ફાઇલ)

  • ઈડીએ મેહુલ ચોકસીના મુંબઈ સ્થિત 15 ફલેટ, 17 ઓફિસ પણ જપ્ત કરી છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ મેહુલ ચોકસીના મુંબઈ સ્થિત 15 ફલેટ, 17 ઓફિસ પણ જપ્ત કરી છે.

  • મેહુલ ચોકસીની મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 231 એકર જમીન જપ્ત કરવામાં આવી છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેહુલ ચોકસીની મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 231 એકર જમીન જપ્ત કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mehul Choksi 15 flats, 17 office and 231 acres lans property attach
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `