ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» મળો દેશની પહેલી મહિલા ફાયર ફાઈટરને| Meet Indias First Female Fire Fighter Harshini

    આ છે દેશની પહેલી મહિલા ફાયર ફાઈટર, 3 મહિના એકલી રહી હતી બોયઝ હોસ્ટેલમાં

    divyabhaskar.com | Last Modified - May 04, 2018, 02:03 PM IST

    4 મેના દિવસે વર્લ્ડ ફાયર ફાઈટર દિવસ મનાવાવમાં આવે છે
    • આ છે દેશની પહેલી મહિલા ફાયર ફાઈટર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ છે દેશની પહેલી મહિલા ફાયર ફાઈટર

      નાગપુર: 4મેના રોજ ઈન્ટરનેશનલ ફાયર ફાઈટર્સ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે અમે તમને એ મહિલા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેમણે સાબિત કરી દીધું છે કે, કોઈ પણ કામ જેન્ડર પર આધારિત નથી હોતું. આજે અમે તમને દેશની પહેલી વુમન ફાયર ફાઈટર હર્ષિની કાન્હેકર વિશે જણાવી રહ્યા છીએ. જેમના માટે આગ સાથે રમવું બાળકોના ખેલ બરાબર છે. હાલ હર્ષિની ઓએનજીસીની ફાયર સર્વિસના ડેપ્યૂટી મેનેજર છે.

      પિતાએ હર્ષિનીને પહોંચાડી આ જગ્યાએ

      - હર્ષિની જણાવે છે કે, આજે જે પણ કઈ છે તે માત્ર તેના પિતાના કારણે છે. તેના પિતાએ તેની કેરિયર બનાવવામાં ખૂબ યોગદાન આપ્યું છે.
      - 70 વર્ષના પિતા બાપુરાવ કાન્હેકર મહારાષ્ટ્રના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં રિટાયર્ડ એન્જિનિયર છે.
      - એજ્યુકેશન વિશે તેઓ હંમેશા જાગ્રત રહ્યા હતા. આ જ કારણથી તેમણે લગ્ન પછી પણ પત્નીને અભ્યાસ કરાવ્યો હતો.
      - તેઓ હર્ષિનીને પણ હંમેશા કોમ્પિટીટિવ એક્ઝામ આપવા માટે પ્રોત્સાહન આફતા હતા, જેથી તેની સ્પીડ જળવાઈ રહે.
      - જોકે હર્ષિનીનું સપનું હતું કે, તે આર્મ્ડ ફોર્સમાં સામેલ થાય. સેનાનો ડ્રેસ પહેરે. પરંતુ કિસ્મતને કઈક અલગ જ મંજૂરી હશે અને જેથી તે એક ફાયર ફાઈટર બની.

      છોકરાઓની કોલેજ છે, કેવી રીતે ટકીશ

      - જૂના દિવસોને યાદ કરતા હર્ષિની જણાવે છે કે, કોઈ પણ કોલેજમાં જતા પહેલાં પિતા અમને ત્યાંની દરેક પરિસ્થિતિ વિશે માહિતી આપતા હતા.
      - પપ્પા મને નાગપુરની ફાયર કોલેજમાં લઈ ગયા હતા. ત્યાં જઈને ખબર પડી કે ત્યાં કોઈ છોકરીએ એડ્મિશન લીધું જ નથી.
      - મને ત્યાં જોઈને બધા ચોંકી ગયા હતા, કે અહીં છોકરી કેવી રીતે? મને ત્યાં કહેવામાં આવ્યું કે, મેડમ તમે આર્મી કે નેવીમાં ટ્રાય કરો.
      - આ તો છોકરાઓની કોલેજ છે, તમે અહીં નહીં રહી શકો. મને આ વાત જ બહુ ખરાબ લાગી ગઈ અને પછી મે નક્કી કર્યું કે, હવે તો અહીં જ અભ્યાસ કરીશ.
      - યુપીએસસીની આ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલની 30 સીટો હતો. મે એક્ઝામ આપી અને હું પાસ પણ થઈ ગઈ. આ મારા માટે બહુ મોટી વાત હતી.

      યુનિફોર્મ પહેરવાનું હતું સપનું

      - ખાકી વર્દી પહેરવાનું મારુ સપનું હતું. જે લોકો મારા પર હસતા હતા તે લોકો હવે ચુપ થઈ ગયા છે.
      - હું તે દરેક કામ કરતી હતી જે છોકરા કરી શકે છે.
      - કોલેજમાં પણ મે હાર ન માની, કારણકે આની અસર તે છોકરીઓ પક પડે છે જેમને હું રિપ્રેઝન્ટ કરુ છું.
      - હર્ષિનીએ નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી ફાયર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો છે.
      - તે પહેલી ભારતીય મહિલા છે જેણે 2002માં આ કોર્સમાં એડ્મિશન લીધું છે.

      પિતાએ આપી હિંમત

      - ઘણી વાર ઘણાં બધા લોકો કહે છે કે, હું ખૂબ હિંમત વાલી છું. પરંતુ હકીકતમાં તો મારા કરતા મારા માતા-પિતા વધારે સાહસી છે.
      - હર્ષિનીનું કહેવું છે કે, આ જ કારણ છે કે, પિતાએ તેને છોકરાઓની કોલેજમાં એડ્મિશન અપાવવાની હિંમત કરી હતી.
      - એક રિપોર્ટ પ્રમાણએ એક સમયે કોલકાતામાં હર્ષિની ત્રણ મહિના સુધી જેન્ટ્સ હોસ્ટેલમાં એકલી રહી હતી.
      - આ વિશે હર્ષિનીએ કહ્યું છે કે, પિતા ઈચ્છતા તો અલગ પણ રાખી શકતા હતા, પરંતુ સમાજની વિચારસરણી બદલવા માટે જ તેમણે આવો નિર્ણય લીધો હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    • હાલ હર્ષિની ઓએનજીસીની ફાયર સર્વિસના ડેપ્યૂટી મેનેજર છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાલ હર્ષિની ઓએનજીસીની ફાયર સર્વિસના ડેપ્યૂટી મેનેજર છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મળો દેશની પહેલી મહિલા ફાયર ફાઈટરને| Meet Indias First Female Fire Fighter Harshini
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top