જાણો દેશના અબજપતિઓની આ 7 સ્ટાઈલિશ દીકરીઓ વિશે, જે હજુ છે અનમેરિડ

દેશના અબજપતિઓને તો તમે જાણતા જ હશો, પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ તમને ખબર હશે

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 06:00 AM
ઈશા અંબાણી
ઈશા અંબાણી

દેશના અબજપતિઓ વિશે તો તમે જાણવતા હશો પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ જાણતા હશો. આજે અમે તમને દેશના પૈસાદાર પરિવારની તે દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ જે બિઝનેસમાં સફળ હોવાની સાથે સાથે મોસ્ટ એલિજિલ ગ્લેમરસ બેચલર ગર્લ પણ બની ગઈ છે.

નેશનલ ડેસ્ક: દેશના અબજપતિઓ વિશે તો તમે જાણવતા હશો પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ જાણતા હશો. આજે અમે તમને દેશના પૈસાદાર પરિવારની તે દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ જે બિઝનેસમાં સફળ હોવાની સાથે સાથે મોસ્ટ એલિજિલ ગ્લેમરસ બેચલર ગર્લ પણ બની ગઈ છે.

ઈશા અંબાણી


- ઉંમર- 26 વર્ષ
- ઈશા દેશના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી છે.
- ઈશા અંબાણી તેના ભાઈ આકાશ સાથે રિલાયન્સ જીયોનો પ્રોજેક્ટ સંભાળી રહી છે.
- 2008માં માત્ર 16 વર્ષની ઉંમરે ઈશા ચર્ચામાં આવી હતી જ્યારે ફોર્બ્સની યાદીએ તેને પૈસાદાર વારસોની યાદીમાં સામેલ કરી હતી.
- 2015માં એશિયામાં 12 પાવરફુલ અપકમિંગ બિઝનેસવુમન લિસ્ટમાં પણ ઈશાનું નામ સામેલ હતું.

આગળની સ્લાઈડમાં જાણો દેશની અન્ય અબજપતિ બેચલર્સ ગર્લ્સ વિશે

અનન્યા બિરલા
અનન્યા બિરલા

અનન્યા બિરલા


ઉંમર-23 વર્ષ
- અનન્યા બિઝનેસ ટાયકૂન કુમાર મંગલમ અને નીરજા બિરલાની દીકરી છે. એન્ટરપ્રેન્યોર હોવાની સાથે સાથે તે એક સિંગર પણ છે.
- તેણે માઈક્રો ફાઈનાન્સ ફર્મ સ્વતંત્ર પ્રાઈવેટ લિમિટેડ બનાવી છે.
- તેનો આ બિઝનેસ બે રાજ્યોમાં ફેલાયેલો છે. તેમાં 18 બ્રાનચ છે. તેમાં 100 કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે.

નવ્યા નવેલી નંદા
નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા


ઉંમર - 21 વર્ષ
- નવ્યા એસ્કોર્ટ્સ ગ્રૂપના એમડી નિખિલ નંદા અને શ્વેતા બચ્ચનની દીકરી છે. તે તેની ગ્લેમરસ્ લાઈફ સ્ટાઈલના કારણે ખૂબ પ્રખ્યાત છે.
- તે સ્વાય તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટના કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

 

યશસ્વિની જિંદલ
યશસ્વિની જિંદલ

યશસ્વિની જિંદલ


ઉંમર- 19 વર્ષ
- જિંદલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન નવીન અને શાલુ જિંદલની દીકરી યશસ્વિની જિંદલ એક ટ્રેન્ડ કુચીપુડી ડાન્સર છે.
- તે ઘણાં સ્ટેજ પર્ફોમન્સ કરી ચૂકી છે. કથક ડાન્સમાં તેને ઘણાં ઈન્ટરનેશનલ અવોર્ડ મેળવ્યા છે.

રોશની કપૂર
રોશની કપૂર

રોશની કપૂર


- રોશની દેશની ચોથા ક્રમની સૌથી મોટી Yes બેન્કનમા એમડી અને સીઈઓ રાણા કપૂરની નાની દીકરી છે. હાલ તે અભ્યાસ કરે છે.

માનસી કિર્લોસ્કર
માનસી કિર્લોસ્કર

માનસી કિર્લોસ્કર


- માનસી ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ વિક્રમ અને ગીતાંજલિ કિર્લોસ્કરની દીકરી છે. વિક્રમ કિર્લોસ્કર, કિર્લોસ્કર સિસ્ટમના ચેરમેન છે.
- તેમને ફરવું ખૂબ પસંદ છે. જોકે તે ન્યૂઝમાં ઓછી જોવા મળે છે.

 

જયંતી ચૌહાણ
જયંતી ચૌહાણ

જયંતી ચૌહાણ


ઉંમર- 33
- બિસલેરી ઈન્ટરનેશનલના ડિરેક્ટોરેટ રમેશ ચૌહાણની એક માત્ર દીકરી જયંતી ચૌહાણ ફેમિલિ બિઝનેસ સંભાળી રહી છે.
- જંયતીએ પિતાની અપેક્ષાઓ પુરૂ કરીને બિસલેરી બ્રાન્ડને આગળ વધારી છે. કંપનીના ડિરેક્ટર તરીકે જયંતી માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઉપર ખાસ ફોકસ કરી રહી છે. 

 

X
ઈશા અંબાણીઈશા અંબાણી
અનન્યા બિરલાઅનન્યા બિરલા
નવ્યા નવેલી નંદાનવ્યા નવેલી નંદા
યશસ્વિની જિંદલયશસ્વિની જિંદલ
રોશની કપૂરરોશની કપૂર
માનસી કિર્લોસ્કરમાનસી કિર્લોસ્કર
જયંતી ચૌહાણજયંતી ચૌહાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App