ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» MBBS 2nd year student was harassed by ragging then he committed suicide in Baitul

  કોલેજમાં રેગિંગથી હતો પરેશાન, આખરે MBBSના આ વિદ્યાર્થીએ લીધું અંતિમ પગલું

  divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 02:59 PM IST

  રેગિંગની ફરિયાદ વિદ્યાર્થીએ કોલેજ એડમિનિસ્ટ્રેશનની સાથે ઓનલાઇન એન્ટિ રેકિંગ સ્ક્વૉડને પણ કરી હતી
  • એલએન મેડિકલ કોલેડમાં એમબીબીએસ કરતા વિદ્યાર્થી યશ પાઠેએ લગાવી ફાંસી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એલએન મેડિકલ કોલેડમાં એમબીબીએસ કરતા વિદ્યાર્થી યશ પાઠેએ લગાવી ફાંસી.

   ભોપાલ/બૈતુલ: ભોપાલની લક્ષ્મીનારાયણ મેડિકલ કોલેજ (એલએનસીટી ગ્રુપ) ના વિદ્યાર્થી યશ પાઠેએ બૈતુલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થી રેગિંગથી પરેશાન હતો. તેની સાથે ફર્સ્ટ યરમાં રેગિંગ થઇ હતી. તેની ફરિયાદ તેણે કોલેજ એડમિનિસ્ટ્રેશનની સાથે ઓનલાઇન એન્ટિ રેગિંગ સ્ક્વૉડને પણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને બોડી પરિવારજનોને સોંપી દીધી છે. તેની સાથે જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

   રેગિંગની ફરિયાદ પાછી લેવાનું દબાણ, પાછી નહીં લેવાની પણ ધોંસ

   - મળતી માહિતી પ્રમાણે, બૈતૂલના સિંદૂરજનામાં રહેતો યશ પાઠે લક્ષ્મીનારાયણમાં એમબીબીએસ સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. ગયા વર્ષે તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ તેણે કોલેજ એડમિનિસ્ટ્રેશન ઉપરાંત ઓનલાઇન પણ કરી હતી.

   - આખા વર્ષ પછી તેના પર એ વાતનું દબાણ હતું કે તે રેગિંગની ફરિયાદ પાછી લઇ લે, પરંતુ વિદ્યાર્થીઓનો બીજો સમૂહ તેનાથી નારાજ હતો. તેમણે જ યશ પર દબાણ કરીને રેગિંગની ફરિયાદ કરાવી હતી.

   ફરિયાદ પાછી લેવાની વાત પર બેલ્ટથી માર્યો

   - જ્યારે ફરિયાદ પાછી લેવાની વાત આવી તો 11 જૂનના રોજ વિદ્યાર્થીઓના બીજા સમૂહે તેની સાથે મારપીટ કરી. તેને બેલ્ટ્સથી ખૂબ મારવામાં આવ્યો. જેના નિશાન યશની પીઠ પર જોવા મળે છે. તેનાથી ડરીને યશ 12 જૂનના રોજ પોતાની માસીના દીકરા વિજય પવારના ઘરે બૈતૂલ આવી ગયો.

   - માસીના દીકરા વિજયે જણાવ્યું કે 13 જૂનના રોજ પરીક્ષા આપવા માટે તે હોશંગાબાદ ગયો હતો. જ્યારે રાતે 11 વાગે તે બૈતૂલના ઘરે પાછો ફર્યો તો દરવાજો બંધ હતો. ઘરમાં પાછળથી ઘૂસીને જોયું તો યશ ફાંસી પર લટકી ગયો હતો.

   આ પણ વાંચો: ધો-10માં 3જી વાર થયો નાપાસ, મિત્રોએ ને મા-બાપે સમજાવ્યો, છતાં લગાવી ફાંસી

   દોસ્તનો ફોન આવ્યો હતો

   - યશના પિતા પ્રહલાદ પાઠેનું કહેવું છે કે બે દિવસ પહેલા તેની પાસે શ્રુતિ શર્માનો કોલ આવ્યો હતો, જે કહી રહી હતી કે તમારા દીકરાએ મારા પર્સમાંથી 10,000 રૂપિયા કાઢી લીધા છે. જો મને તે રૂપિયા તમે પાછા નહીં આપો તો હું પોલીસમાં ફરિયાદ કરીશ. મેં તેણે આપેલા અકાઉન્ટ નંબરમાં પૈસા નાખી દીધા છે.

   દીકરાએ જણાવ્યું- શ્રુતિ અને તેના દોસ્તોએ દબાણ કર્યું

   - પિતાનું કહેવું છે કે ત્યારબાદ મેં યશ સાથે વાત કરી તો તેનું કહેવું હતું કે શ્રુતિ શર્મા અને તેના દોસ્તો મને રેગિંગની ફરિયાદ પાછી ન લેવા માટે કહી રહ્યા હતા, જ્યારે હું ન માન્યો તો મને અને મારા ચાર દોસ્તોને ચાર કલાક સુધી મારવામાં આવ્યા.

   - પિતાએ કહ્યું કે યશ આ મારપીટથી ખૂબ આઘાતમાં હતો અને બૈતૂલ આવીને તેણે પોતાના ભાઈના રૂમમાં જઇને ફાંસી લગાવી લીધી.

   ઘટના સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • રેગિંગની ફરિયાદ પાછી લેવા પર વિદ્યાર્થીઓએ યશને માર્યો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેગિંગની ફરિયાદ પાછી લેવા પર વિદ્યાર્થીઓએ યશને માર્યો.

  • યશના પરિવારજનો બૈતૂલ પહોંચ્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યશના પરિવારજનો બૈતૂલ પહોંચ્યા છે.

  • મેડિકલના વિદ્યાર્થીના મોત પછી ઘરવાળાઓની હાલત ખરાબ છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેડિકલના વિદ્યાર્થીના મોત પછી ઘરવાળાઓની હાલત ખરાબ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: MBBS 2nd year student was harassed by ragging then he committed suicide in Baitul
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `