ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Three months of preparation, Spandana is in to top 30 of Femina Miss India

  MBA ગ્રેજ્યુએટ છે આ છોકરી, 3 મહિનાની તૈયારીથી મિસ ઈન્ડિયા ટોપ 30માં થઈ સિલેક્ટ

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 02:06 PM IST

  ત્રણ મહિનાની તૈયારીના દમ પર શહેરની સ્પંદનાએ ફેમિના મિસ ઈન્ડિયાના ટોપ-30માં ફાઈનાલિસ્ટમાં જગ્યા બનાવી છે
  • 3 મહિનામાં સ્પદંનાએ કરી તૈયારી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   3 મહિનામાં સ્પદંનાએ કરી તૈયારી

   રાયપુર: માત્ર ત્રણ મહિનાની તૈયારીના દમથી શહેરની પી. સ્પંદનાએ ફેમિના મિસ ઈન્ડિયાના ટોપ-3 ફાઈનલિસ્ટમાં જગ્યા મેળવી લીધી છે. સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલી પ્રતિભાઓ વચ્ચે કોલકાતામાં થયેલા આ કાર્યક્રમમાં સ્પંદના મિસ છત્તીસગઢ અને મિસ ટેલેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે. હવે તે મુંબઈમાં થનારા ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટના ફિનાલેમાં છત્તીસગઢને રિપ્રેઝન્ટ કરશે. 25 વર્ષની સ્પંદના ગ્લેમરના ફિલ્ડમાં આવનારી તેના પરિવારમાંથી પ્રથમ વ્યક્તિ છે.

   બાળપણથી જોયું હતું મિસ ઈન્ડિયાનું સપનું...

   - તેમણે જણાવ્યું કે, હું બાળપણથી મિસ ઈન્ડિયાનું સપનું જોતી હતી. પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરી લઉં પછી મોડલિંગ કરું. તેથી મોડલિંગમાં ફ્યુચર ન બની શકે તો પણ અભ્યાસના દમ પર હું મારું સારું ફ્યુચર બનાવી શકું.
   - સ્પંદનાનું કહેવું છે કે, મે ઘરના લોકોની વાતનું સન્માન કર્યું. આઠ મહિના પહેલાં એમિટી યુનિવર્સિટીથી એમબીએ કમ્પલિટ કર્યા પછી મોડલિંગ માટેની તૈયારી શરૂ કરી. રોજ ઈન્ટરનેટ પર મિસ ઈન્ડિયાના ઓડિશનની ડેટ્સ ચેક કરતી હતી. યૂ-ટ્યુબ અને ફેસબુક પર મોડલ્સના વીડિયો જોતી હતી અને રેંપવોક કેવી રીતે કરવું તે પમ શીખતી હતી.
   - ફેબ્રુઆરીમાં રાયપુરમાં ઓડિશન હોવાની માહિતી મળતાં જ મે મારી તૈયારીઓ વધારી દીધી. ફેમિના મિસ ઈન્ડિયાના સ્ટેજ પર 4થી 5 ઈંચની હિલ્સમાં વોક કરવાનું હોય છે. મારી હાઈટ 5 ફૂટ 10 ઈંચ હોવાથી મે કદી હિલ્સ પહેરી જ નહતી. પરંતુ આ અવોર્ડ જીતવા માટે હિલ્સ પણ ટ્રાય કરી હતી.
   - 4 ઈંચની હાઈ હિલ્સ ખરીદીને ઘરે જ રેમ્પ વોકની પ્રેક્ટિસ કરવા લાગી હતી. શરૂઆતમાં હિલ્સ પહેરીને ચાલવાનું ખૂબ વિચિત્ર લાગતું હતું પરંતુ પછી તેની આદત પડી ગઈ હતી. રાયપુરમાં થયેલા ઓડિશન અને પછી કોલકાતામાં આયોજન ઝોનલ કોન્ટેસ્ટમાં મે સાડા ચાર ઈંચની હિલ્સ પહેરીને કોન્ફિડન્સમાં રેમ્પ વોક કર્યું હતું.

   વોલીબોલની નેશનલ પ્લેયર, કથક ડાન્સર પણ

   - સ્કૂલ અને કોલેજ ટાઈમમાં અંદાજે સાત વર્ષ સુધી વોલીબોલ રમતી સ્પંદના યૂનિવર્સિટી લેવલની નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. તે સિવાય તેણે ખૈરાગઢ યૂનિવર્સિટીમાંથી સ્કૂલ ટાઈમમાં પાંચ વર્ષ કથક ક્લાસ પણ શીખ્યા છે. તે રોજ કથકની એક કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી. સ્પંદનાના પિતા પીકે રાવ રેલવે પોલીસમાં કાર્યરત છે. મમ્મી પી. નિર્મલા હાઉસ વાઈફ છે અને ભાઈ પી. પૃથ્વી બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર છે.
   - આટલી નાની ઉંમરમાં સ્પંદના સોશિયલ વર્ક પણ કરે છે. તે છેલ્લા એક વર્ષથી ઘરની આજુબાજુના પાંચમાં ધોરણ સુધીના 12 બાળકોને ફ્રીમાં ભણાવે છે. કોલકાતામાં 19થી 22 સુધી ચાલેલા ફેશન આઈકોન અને બેસ્ટ કેટવોક સહિત ઘણાં રાઉન્ડ થયા હતા.

   મિસ ઈન્ડિયા બની જશે તો ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન વિશે કામ કરશે

   - સ્પંદનાએ તેના એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, મિસ ઈન્ડિયા બનવા માટે શું ક્વોલિટી હોવી જોઈએ? તેણે જવાબ આપ્યો કે, સોશિયલ વેલફેરની દિશામાં કામ કરવાનો કોઈ હેતુ હોવો જોઈએ.
   - ક્રોસ ક્વેશ્ન કરવામાં આવ્યો હતો કે તમારી પાસે કયો હેતુ છે? જવાબમાં સ્પંદનાએ કહ્યું હતું કે, હું વુમન એમ્પાવર, ખાસકરીને ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનની દિશામાં કામ કરવા માગુ છું.
   - તેણે કહ્યું કે, મમ્મી બહુ જ સમઝદાર છે. તે હાયર એજ્યુકેશન ન લઈ શકી. તે અમારી જેમ ભણી-ગણી હોત તો આજે સારી પોઝિશન પર હોત.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • 3 મહિનાની તૈયારીથી મિસ ઈન્ડિયા ટોપ 30માં થઈ સિલેક્ટ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   3 મહિનાની તૈયારીથી મિસ ઈન્ડિયા ટોપ 30માં થઈ સિલેક્ટ

  • 25 વર્ષની સ્પંદના ગ્લેમરના ફિલ્ડમાં આવનારી તેના પરિવારમાંથી પ્રથમ વ્યક્તિ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   25 વર્ષની સ્પંદના ગ્લેમરના ફિલ્ડમાં આવનારી તેના પરિવારમાંથી પ્રથમ વ્યક્તિ છે.

  • સ્કૂલ અને કોલેજ ટાઈમમાં અંદાજે સાત વર્ષ સુધી વોલીબોલ રમતી સ્પંદના યૂનિવર્સિટી લેવલની નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્કૂલ અને કોલેજ ટાઈમમાં અંદાજે સાત વર્ષ સુધી વોલીબોલ રમતી સ્પંદના યૂનિવર્સિટી લેવલની નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે.

  • હિલ્સ પહેરવાની પ્રેક્ટિસ કરી હતી સ્પંદનાએ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિલ્સ પહેરવાની પ્રેક્ટિસ કરી હતી સ્પંદનાએ

  • મિસ ઈન્ડિયા બની જશે તો ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન વિશે કામ કરશે

  • રાયપુરમાં થયેલા ઓડિશન અને પછી કોલકાતામાં આયોજન ઝોનલ કોન્ટેસ્ટમાં મે સાડા ચાર ઈંચની હિલ્સ પહેરીને કોન્ફિડન્સમાં રેમ્પ વોક કર્યું હતું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાયપુરમાં થયેલા ઓડિશન અને પછી કોલકાતામાં આયોજન ઝોનલ કોન્ટેસ્ટમાં મે સાડા ચાર ઈંચની હિલ્સ પહેરીને કોન્ફિડન્સમાં રેમ્પ વોક કર્યું હતું.

   રાયપુર: માત્ર ત્રણ મહિનાની તૈયારીના દમથી શહેરની પી. સ્પંદનાએ ફેમિના મિસ ઈન્ડિયાના ટોપ-3 ફાઈનલિસ્ટમાં જગ્યા મેળવી લીધી છે. સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલી પ્રતિભાઓ વચ્ચે કોલકાતામાં થયેલા આ કાર્યક્રમમાં સ્પંદના મિસ છત્તીસગઢ અને મિસ ટેલેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે. હવે તે મુંબઈમાં થનારા ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટના ફિનાલેમાં છત્તીસગઢને રિપ્રેઝન્ટ કરશે. 25 વર્ષની સ્પંદના ગ્લેમરના ફિલ્ડમાં આવનારી તેના પરિવારમાંથી પ્રથમ વ્યક્તિ છે.

   બાળપણથી જોયું હતું મિસ ઈન્ડિયાનું સપનું...

   - તેમણે જણાવ્યું કે, હું બાળપણથી મિસ ઈન્ડિયાનું સપનું જોતી હતી. પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરી લઉં પછી મોડલિંગ કરું. તેથી મોડલિંગમાં ફ્યુચર ન બની શકે તો પણ અભ્યાસના દમ પર હું મારું સારું ફ્યુચર બનાવી શકું.
   - સ્પંદનાનું કહેવું છે કે, મે ઘરના લોકોની વાતનું સન્માન કર્યું. આઠ મહિના પહેલાં એમિટી યુનિવર્સિટીથી એમબીએ કમ્પલિટ કર્યા પછી મોડલિંગ માટેની તૈયારી શરૂ કરી. રોજ ઈન્ટરનેટ પર મિસ ઈન્ડિયાના ઓડિશનની ડેટ્સ ચેક કરતી હતી. યૂ-ટ્યુબ અને ફેસબુક પર મોડલ્સના વીડિયો જોતી હતી અને રેંપવોક કેવી રીતે કરવું તે પમ શીખતી હતી.
   - ફેબ્રુઆરીમાં રાયપુરમાં ઓડિશન હોવાની માહિતી મળતાં જ મે મારી તૈયારીઓ વધારી દીધી. ફેમિના મિસ ઈન્ડિયાના સ્ટેજ પર 4થી 5 ઈંચની હિલ્સમાં વોક કરવાનું હોય છે. મારી હાઈટ 5 ફૂટ 10 ઈંચ હોવાથી મે કદી હિલ્સ પહેરી જ નહતી. પરંતુ આ અવોર્ડ જીતવા માટે હિલ્સ પણ ટ્રાય કરી હતી.
   - 4 ઈંચની હાઈ હિલ્સ ખરીદીને ઘરે જ રેમ્પ વોકની પ્રેક્ટિસ કરવા લાગી હતી. શરૂઆતમાં હિલ્સ પહેરીને ચાલવાનું ખૂબ વિચિત્ર લાગતું હતું પરંતુ પછી તેની આદત પડી ગઈ હતી. રાયપુરમાં થયેલા ઓડિશન અને પછી કોલકાતામાં આયોજન ઝોનલ કોન્ટેસ્ટમાં મે સાડા ચાર ઈંચની હિલ્સ પહેરીને કોન્ફિડન્સમાં રેમ્પ વોક કર્યું હતું.

   વોલીબોલની નેશનલ પ્લેયર, કથક ડાન્સર પણ

   - સ્કૂલ અને કોલેજ ટાઈમમાં અંદાજે સાત વર્ષ સુધી વોલીબોલ રમતી સ્પંદના યૂનિવર્સિટી લેવલની નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. તે સિવાય તેણે ખૈરાગઢ યૂનિવર્સિટીમાંથી સ્કૂલ ટાઈમમાં પાંચ વર્ષ કથક ક્લાસ પણ શીખ્યા છે. તે રોજ કથકની એક કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી. સ્પંદનાના પિતા પીકે રાવ રેલવે પોલીસમાં કાર્યરત છે. મમ્મી પી. નિર્મલા હાઉસ વાઈફ છે અને ભાઈ પી. પૃથ્વી બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર છે.
   - આટલી નાની ઉંમરમાં સ્પંદના સોશિયલ વર્ક પણ કરે છે. તે છેલ્લા એક વર્ષથી ઘરની આજુબાજુના પાંચમાં ધોરણ સુધીના 12 બાળકોને ફ્રીમાં ભણાવે છે. કોલકાતામાં 19થી 22 સુધી ચાલેલા ફેશન આઈકોન અને બેસ્ટ કેટવોક સહિત ઘણાં રાઉન્ડ થયા હતા.

   મિસ ઈન્ડિયા બની જશે તો ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન વિશે કામ કરશે

   - સ્પંદનાએ તેના એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, મિસ ઈન્ડિયા બનવા માટે શું ક્વોલિટી હોવી જોઈએ? તેણે જવાબ આપ્યો કે, સોશિયલ વેલફેરની દિશામાં કામ કરવાનો કોઈ હેતુ હોવો જોઈએ.
   - ક્રોસ ક્વેશ્ન કરવામાં આવ્યો હતો કે તમારી પાસે કયો હેતુ છે? જવાબમાં સ્પંદનાએ કહ્યું હતું કે, હું વુમન એમ્પાવર, ખાસકરીને ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનની દિશામાં કામ કરવા માગુ છું.
   - તેણે કહ્યું કે, મમ્મી બહુ જ સમઝદાર છે. તે હાયર એજ્યુકેશન ન લઈ શકી. તે અમારી જેમ ભણી-ગણી હોત તો આજે સારી પોઝિશન પર હોત.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Three months of preparation, Spandana is in to top 30 of Femina Miss India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top