ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Massive dust storm hits Delhi NCR early Wednesday morning

  દિલ્હી: વરસાદ સાથે ધૂળની આંધી, અન્ય રાજ્યોમાં પણ તોફાનની આગાહી

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 11:20 AM IST

  બુધવારે વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે ઉઠી ધૂળની આંધી
  • ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી.

   નવી દિલ્હી: બુધવારે વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે ધૂળની આંધી ઉઠી. ધૂળની ડમરી સાથે ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી. દિલ્હીમાં મોડી રાતે 109 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી ઉઠી. હવામાન વિભાગે બુધવારે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં આજે હળવા વરસાદ અને તોફાનની ચેતવણી આપી છે. જીંદ, રોહતક, પાણીપત, અલવર, બાગપત, મેરઠ અને અલીગઢ માટે આ ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા શનિવારે સાંજે આવેલા તોફાને દેશના ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમના વિસ્તારોમાં પાયમાલી સર્જી હતી. 24 કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદને કારણે થયેલા અકસ્માતમાં છ રાજ્યોમાં 70 લોકો માર્યા ગયા હતા. સૌથી વધુ 51 મોત ઉત્તરપ્રદેશમાં થઇ હતી.

   દિલ્હીના ઘણા વિસ્તારોમાં તોફાનના કારણે વૃક્ષો ઉખડી પડ્યાં

   દિલ્હીમાં બુધવારે વહેલી સવારે 4 વાગે ભયાનક ઝડપે હવા ફૂંકાઇ. આ દરમિયાન ઉઠેલી ધૂળની ડમરીથી ચાણક્યપુરી અને લોધી કોલોની સહિત કેટલાંક વિસ્તારોમાં વૃક્ષો ઉખડી પડ્યાં. જેનાથી ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો.

   અહીંયા બની છે ટ્રકલાઇન

   - હવામાન એક્સપર્ટ એસકે નાયકે જણાવ્યું કે હરિયાણાથી લઇને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી એક નોર્થ-સાઉથ ટ્રકલાઇન બની છે. તે ભોપાલ સહિત મધ્યપ્રદેશના પશ્ચિમી હિસ્સામાં થઇને પસાર થઇ રહી છે. હરિયાણાથી લઇને નાગાલેન્ડ સુધી એક બીજી ઇસ્ટ-વેસ્ટ ટ્રકલાઇન બની છે. તેના કારણે વરસાદ, ગરજ-ચમકની સાથે ઝડપી હવા, બરફના કરા અને વરસાદના આસાર છે.

   આંધી-તોફાનની અસરને કારણે 5 દિવસ પહેલા આવી શકે મોનસૂન

   - હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતમાં આવેલા આંધી-તોફાન અને દક્ષિણ ભારતમાં વધી રહેલા તાપમાનના કારણે આ વખતે વર્ષાઋતુ 4-5 દિવસ

   પહેલા જ આવી શકે છે. વરસાદ પણ સારો પડશે.
   - એગ્રોમિટિરિયોલોજિસ્ટ ડૉ. રામચંદ્ર સાબલેએ ભાસ્કરને જણાવ્યું કે ડસ્ટ સ્ટોર્મ (ધૂળભરી આંધી) દર વર્ષે થતી પ્રક્રિયા છે. આ એક પ્રિ-મોનસૂન એક્ટિવિટી છે. આ વર્ષે

   અરબ સાગરથી આવતી ગરમ હવા રાજસ્થાનથી પૂર્વ તરફ વધુ ઝડપથી વહેલા લાગી, તે જ સમયે ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે આંધી-તોફાનની

   અસર વધી ગઇ.
   - ઉત્તર ભારતમાં હવાનું દબાણ 1000થી 1002 હેપ્ટા પાસ્કલ (હવાના દબાણનું યુનિટ) રહ્યું, આ કારણે ચક્રવાત વધ્યો. દક્ષિણ ભારતમાં પણ લૂ જેવી સ્થિતિ થઇ ગઇ।

   તેનો અર્થ છે કે મોનસૂન આ વર્ષે ભારતમાં જલ્દી આવવાની તૈયારીમાં છે. આ જ પરિસ્થિતિ રહી તો મોનસૂન 25 મેના રોજ કેરળમાં પહોંચી શકે છે. સામાન્ય રીતે

   કેરળમાં 1 જૂન સુધીમાં મોનસૂન આવે છે.

  • દિલ્હી, ચાણક્યપુરીનું દ્રશ્ય.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી, ચાણક્યપુરીનું દ્રશ્ય.

  • છેલ્લા 4 દિવસોમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આ બીજું આવું વાવાઝોડું આવ્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લા 4 દિવસોમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આ બીજું આવું વાવાઝોડું આવ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Massive dust storm hits Delhi NCR early Wednesday morning
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top