ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આતંકી મસૂદે કાશ્મીરમાં ચાલતા સીઝફાયરની મજાક ઉડાવી | India ceasefire in Kashmir has left open space for Jaish said Masood Azhar

  કાશ્મીરમાં સીઝફાયર અમારા માટે યોગ્ય તક- JeM ચીફ મસૂદ અઝહર

  Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 12:43 PM IST

  મસૂદ અઝહરને એક ઓડિયો ક્લિપમાં એવું કહેતા સાંભળવા મળ્યો કે, કાશ્મીરમાં જૈશ આતંકીઓને ઘૂસણખોરી માટે સારી તક છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ કાશ્મીરમાં રમજાન દરમિયાન લાગુ સીઝફાયરને ભારત સરકારની મજબૂરી ગણાવતા ફેંસલાની મજાક કરી છે. જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરે એક જનસભા સંબોધિત કરતાં કહ્યું કે ભારત સરકારને મજબૂરીમાં સીઝફાયર લાગુ કરવું પડ્યું છે.

   શું બોલ્યો આતંકી અઝહર?

   - મસૂદ અઝહરને એક ઓડિયો ક્લિપમાં એવું કહેતા સાંભળવા મળ્યો કે હવે, "કાશ્મીરમાં જૈશ આતંકીઓની ઘૂસણખોરી માટે સારી તક છે. જૈશ ભારતમાં આ પહેલાં અનેક આતંકી ઘટનાઓને અંજામ આપી ચુક્યાં છે. અને હવે ભારતમાં હુમલાઓને તેજ કરવાની ધમકી આપી છે."
   - "કાશ્મીરમાંથી ફાયરબંધીના સમાચાર આવી રહ્યાં છે. તમે પરેશાન તો નથી થયાને. મિત્રોએ ફાયરબંધ નથી કર્યું, જૈશ માટે જગ્યા છોડી છે. જે જગ્યાએ ફાયર થઈ રહ્યું પહેલેથી વધુ થશે. અને એવું ફાયર થશે, પહેલા ફાયરના અવાજો જલ્દી બંધ થઈ જતા હતા, આ અવાજ એવી રીતે ગુંજશે જેવી રીતે જૈશની આદત છે. તેની એક કાર્યવાહી પર દુશ્મન 8-8 દિવસ, 40-40 દિવસ માતમ મનાવે છે."

   પાકિસ્તાનના બહાવલપુરમાં ટ્રેનિંગ કેમ્પ?

   - પ્રાપ્ત થતી માહિતી મુજબ મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકીઓનો ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યો છે.
   - 1લી મેથી શરૂ થયેલા આ કેમ્પમાં નવા આતંકીઓની ભર્તી કરવામાં આવી રહી છે.
   - ઓડિયો ક્લિપમાં અઝહર કહી રહ્યો છે કે ભારતમાં હવે હુમલાઓ વધુ તેજ કરવામાં આવશે.

   હિઝબુલ તેના લડાકુઓના બલિદાનોને ભૂલી ગયા છે- મસૂદ

   - મસૂદ અઝહરે પોતાના સંબોધનમાં અન્ય આંતકી સંગઠન હિઝબુલના નેતૃત્વની પણ મજાક કરી હતી.
   - આતંકીએ કહ્યું કે, "જો હિઝબુલના નેતા પોતાના લડાકુઓના બલિદાન ભૂલી ગયા છે તો જૈશ તેની જરૂરથી યાદ અપાવશે."
   - અઝહરે ભારતીય જેલોમાં બંધ હિઝબુલ આતંકીઓની આઝાદીનો રાગ પણ આલાપ્યો હતો.
   - જો કે આતંકી મસૂદ અઝહરના આ ઓડિયોની પુષ્ટી નથી થતી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિઝબુલ ચીફ સૈયદ સલાઉદ્દીન સુરક્ષાદળના ઓપરેશનથી ડરી ગયો છે જયારે કે જૈશનો ચીફ આવા નિવેદનો આપીને હિઝબુલ આતંકીઓને ભડકાવવાનું કામ કરી રહ્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આતંકી મસૂદે કાશ્મીરમાં ચાલતા સીઝફાયરની મજાક ઉડાવી | India ceasefire in Kashmir has left open space for Jaish said Masood Azhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `