ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પરણિતાનો મૃતદેહ તેના માતા પિતાએ ભેટમાં આપેલી કારમાંથી જ મળ્યો | Bihar Purnia husband killed his wife

  જમીન વેચીને પિતાએ આપી હતી કાર, દીકરીએ તેના પર લખાવ્યું હતું મમ્મી-પપ્પા, હવે તે કારમાં જ મળી લાડકીની લાશ

  Manohar Kumar/Manish Kumar Nikhil | Last Modified - Jun 08, 2018, 03:26 PM IST

  પરિવારને ખ્યાલ નહોતો કે દહેજમાં જે કાર દીકરી અને જમાઈને ફરવા માટે આપી હતી તે કારમાં કલાકો લાવારિશ પડી રહેશે પુત્રીની લાશ
  • કારમાં દીકરીની લાશ જોઈને માતા-પિતાનો આક્રંદ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારમાં દીકરીની લાશ જોઈને માતા-પિતાનો આક્રંદ

   પુર્ણિયા (બિહાર): અહીં બુધવારે એક વિવાહિતાની કારમાં લાશ મળતા હોબાળો થઈ ગયો હતો. મામલો પૂર્ણિયા જિલ્લાનો છે. કન્યા પક્ષનો આરોપ છે કે સાસરિયાઓએ દીકરીને મારી નાખી. પિતાએ આપેલી કાર પર દીકરી મોનૂએ ખૂબ જ અરમાનથી કાચ પર મમ્મી-પપ્પા લખાવ્યું હતું. પરંતુ, તેને શું ખબર હતી કે આ કારમાં તેની 8 કલાક સુધી લાશ પડી રહેશે. પિતાએ આ કાર જમીન વેચીને દીકરીને ગિફ્ટ કરી હતી. મીનૂના પરિવારને ખ્યાલ નહોતો કે દહેજમાં સાસરિયાને જે કાર દીકરી અને જમાઈને ફરવા માટે આપી હતી, તે કારમાં કલાકો લાવારિશ પડી તેમની લાડલીનો મૃતદેહ તેમને જોવો પડશે.

   મેરેજ ડે સેલિબ્રેશન છોડી, પરિવારને કરવી પડી અંતિમ સંસ્કારની તૈયારી

   - આ મહિને 19 તારીખે તેના લગ્નની વર્ષગાંઠ હતી. પરિવારે મેરેજ એનિવર્સરી ઉજવવામાં લાગ્યા હતા પરંતુ કિસ્મત એવી કે મીનૂના પરિવારને તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી.
   - કારમાં દીકરીની લાશ જોઈને માતા અને મીનૂની બહેન બૂમો પાડીને રડવા લાગ્યા અને સૌને એવું પૂછી રહ્યા હતા કે મીનૂનો વાંક શું હતો?
   - લગ્નના એક વર્ષ બાદ જ બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) જવાન પતિ અને તેના પરિવારે દીકરીની ગળું દબાવી હત્યા કરી દીધી.
   - પતિ કુંદન અમ્બષ્ઠ પોતાના ભાઈ અને પિતાની સાથે લાશને ક્યાંક લઈ જઈ રહ્યા હતા. યુવતીના પરિવારે તેમને પકડી પાડ્યા અને પોલીસ સ્ટેશનમાં પાંચ કલાક ધમાલ કરી.

   વાંચોઃ ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી

   હત્યાનો મામલો નોંધવા આવેદન

   - પોલીસ સ્ટેશને પથ્થરમારા સાથે પોલીસ અને ભીડની વચ્ચે 5 કલાક સુધી સ્થિતિ તણાવપૂર્ણ રહી. મૃતકના પરિવારે પતિ, સાસરિયા પર દહેજ માટે હત્યાનો મામલો નોંધવા માટે આવેદન આપ્યું.
   - પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોરે જણાવ્યું કે, પતિ, તેના પિતા, નાના ભાઈ તથા અન્યની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

   કાર માટે હેરાન કરતો હતો પતિ

   - મીનૂની મોટી બહેન પ્રીતિએ જણાવ્યું કે, 19 જૂન 2017ના રોજ મીનૂના લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ તેનો પતિ તેની સાથે હંમેશા લડાઈ-ઝઘડો કરતો હતો.
   - પતિ કુંદન અમ્બષ્ઠ સતત કારની ડિમાન્ડ કરતો હતો અને તેના માટે તેને હંમેશા હેરાન કરતો હતો.
   - પ્રીતિએ કહ્યું કે, તેના પિતા નવલ કિશોર પૂર્ણિયામાં નાનો-મોટો વેપાર કરે છે. તેમ છતાંય બહેનની ખુશી માટે જમીન વેચીને મીનૂના પતિને 8 લાખની સ્વીફ્ટ કાર આપી.
   - કુંદનના પરિવાર દહેજના એટલા લોભી હતા કે કાર મળ્યા બાદ પણ તેઓ વધુ રૂપિયાની ડિમાન્ડ કરવા લાગ્યા.
   - તેઓએ જણાવ્યું કે મીનૂનો પતિ બીએસએફ જવાન કુંદન શ્રીનગરમાં ડ્યૂટી કશતો હતો અને તે મંગળવારની રાત્રે જ આવ્યો હતો. બુધવારે જ પોતાના પરિવારની સાથે મળી મારી બહેનની હત્યા કરી દીધી.

   ફુટેજના આધારે કાર્યવાહી

   - પૂર્ણિયાના એસપી વિશાલ શર્માએ કહ્યું, કેહાડ પોલીસ સ્ટેશન હદમાં રહેતી મીનૂની ફાંસી લગાવીને મરાવાની વાત સામે આવી છે. યુવતીના પરિવારે મહિલાના પતિ, તેના પિતા તથા દિયર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મીનૂના પિતા, સસરા તથા દિયરની પોલીસ કસ્ટડી બાદ યુવતીના પરિવારે ત્રણેયની પોલીસ કસ્ટડીની બહાર કરીને રસ્તા પર જ ન્યાય કરવાની વાત કરી કેહાટ પોલીસ સ્ટેશને ધસી ગયા. પોલીસની સાથે મારપીટ તથા સરકારી સંપત્તિની તોડફોડ કરવામાં આવી. તેના જવાબમાં પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને કસ્ટડીમાં લઈ લીધા. આ ઉપરાંત વીડિયો ફુટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

   પતિએ કહ્યું, તેણે નથી કરી પત્નીની હત્યા, મીનૂએ જાતે ફાંસી લગાવી

   મીનૂના પતિ બીએસએફ જવાન કુંદને જણાવ્યું કે, તેની પત્ની તેને સાથે લઈને જવા માટે હંમેશા જીદ કરતી રહેતી હતી. જ્યારે તેનું કહેવું હતું કે જમ્મુ-કાશ્મીરના રાજૌડીથી બીજા સ્થળે ટ્રાન્સફર થતા તે તેને સાથે લઈ જશે. પરંતુ તે સાથે જવા માટે હંમેશા જીદ કરતી હતી. મીનૂ કહેતી હતી કે, તું રજાઓમાં આવીશ તો હું અહીં રહીશ, ત્યારબાદ પિયરે રહીશ. આ વાતને લઈને ઘરમાં હંમેશા તણાવપૂર્ણ સ્થિતિ રહેતી હતી.

   આગળની સ્લાઈડ પર જવા ક્લિક કરો

  • કારમાં પુત્રીની લાશ જોઈને માતા પોક મૂકીને રડી હતી, ભાઈઓએ સંભાળ્યા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારમાં પુત્રીની લાશ જોઈને માતા પોક મૂકીને રડી હતી, ભાઈઓએ સંભાળ્યા હતા

  • જમીન વેંચીને આ કાર જમાઈને આપી હતી તેમાંથી જ મળી દીકરીની લાશ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમીન વેંચીને આ કાર જમાઈને આપી હતી તેમાંથી જ મળી દીકરીની લાશ

  • ઘટનાસ્થલે હોબાળો કરતાં લોકો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાસ્થલે હોબાળો કરતાં લોકો

  • પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ થયો હતો, પોલીસ અને લોકો વચ્ચે પાંચ કલાક સુધી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ થયો હતો, પોલીસ અને લોકો વચ્ચે પાંચ કલાક સુધી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પરણિતાનો મૃતદેહ તેના માતા પિતાએ ભેટમાં આપેલી કારમાંથી જ મળ્યો | Bihar Purnia husband killed his wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `