ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Friendship become had Facebook, became close relations between them

  સુસાઈડ પહેલાં બોયફ્રેન્ડને કર્યા'તા મેસેજ, આડા સંબંધોની ખુલી ગઈતી પોલ

  divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 12:08 AM IST

  ફેસબુક દ્વારા બંનેની મિત્રતા થઈ હતી અને તે પછી તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ થયા હતા
  • સુસાઈડ પહેલાં બોયફ્રેન્ડને કર્યા હતા મેસેજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુસાઈડ પહેલાં બોયફ્રેન્ડને કર્યા હતા મેસેજ

   ભાગલપુર: અશ્લીલ તસવીરો લઈને બ્લેકમેલ કરનાર કથિત પ્રેમીથી કંટાળીને અંતે 32 વર્ષની પરણિત મહિલાએ ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. આ ઘટના ઈશાકચકના વિષહરી વિસ્તારની છે. મૃતકા મીનૂ સિંહ જમીન વેપારી રાજીવ રંજન સિંહની પત્ની હતી. તેણે બેડરૂમમાં દુપટ્ટાથી ફાંસી લગાવી દીધી હતી. પતિ અને અન્ય પરિવારજનોએ બેડરૂમનો દરવાજો ખોલીને મીનૂને નીચે ઉતારી હતી પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું. મીનૂના પતિના જણાવ્યા પ્રમાણએ શશિ ભૂષણ નામનો એક યુવક બ્લેકમેલ કરી રહ્યો હતો. મોત પહેલાં મીનૂ અને તેની વોટ્સએપ ચેટિંગ દ્વારા ઘણી વાત પણ થઈ હતી. મીનૂએ લખ્યું હતું કે, તેના મોતનો જવાબદાર શશિ છે. શશિ સામે આત્મહત્યા માટે ઉશકેરવાનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હાલ શશિ તેના ઘરેથી ભાગી ગયો છે.

   ફેસબુક દ્વારા શશિ સાથે થઈ હતી મિત્રતા

   - ફેસબુક દ્વારા શશિ અને મીનૂની મિત્રતા થઈ હતી. ત્યારપછી શશિ અને મીનૂ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.
   - મિત્રતાના નામે શશિએ મીનૂના ઘણાં અશ્લીલ તસવીરો પણ લીધી હતી. મીનૂને જ્યારે લાગ્યું કે શશિના કારણે તેના દાંપત્યજીવન પર ખરાબ અસર થઈ શકે છે ત્યારે તેણે શશિનો સંપર્ક તોડી નાખ્યો હતો.
   - મીનૂએ શશિનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. પરંતુ શશિ અલગ અલગ નંબર પરથી ફોન કરીને મીનૂને બ્લેકમેલ કરતો હતો અને તેના ફોટાનો દૂરઉપયોગ કરવાની ધમકી પણ આપતો હતો.
   - શશિના ફેસબુક એકાઉન્ટ વિશે જ્યારે મીનૂના પતિ અને ઘરના અન્ય લોકોને ખબર પડી ત્યારે તેણે ફેસબુક એકાઉન્ટનું નામ બદલીને ઈંદુ ભૂષણ કરી દીધું હતું.

   પિયરના લોકોને જાણ થતા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી મીનૂ

   - મીનૂના લગ્ન 2005માં થયા હતા અને તેના બે બાળકો પણ હતા. ધોરૈયાના તેવાચક ગામમાં મીનૂનું પિયર હતું.
   - એકવાર મીનૂ નહાવા ગઈ હતી ત્યારે તેના મોબાઈલ પર શશિનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ મીનૂના પતિએ વાંચીને તેનો સ્ક્રીન શોર્ટ લઈ લીધો હતો. જ્યારે તેણે મીનૂને આ મેસેજ વિશે પૂછ્યું ત્યારે તેમની વચ્ચે ઘણાં વિવાદ થયા હતા.
   - પતિએ આ સ્ક્રિન શોર્ટ મીનૂના પિતાને મોકલી દીધો હતો. આમ, મીનૂ પિયરપક્ષના લોકોની સામે પણ આરોપી બની ગઈ હતી. ત્યારથી મીનૂ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. મીનૂના પિતા અને અન્ય પરિવારજનો તેની સાથે વાત પણ નહતા કરતા.
   - આત્મહત્યાની વાત જ્યારે પતિ રાજીવે તેના સસરાને કરી ત્યારે પણ એમણે એવુ જ પૂછ્યું હતું કે, મીનૂ મરી કે નહીં?

   પતિની ગેરહાજરીમાં મીનૂએ કરી આત્મહત્યા

   - રાજીવ રંજને જણાવ્યું કે, સવારે નવ વાગ્યા સુધી બધુ ઓકે હતું. હું એક વ્યક્તિને પેમેન્ટ આપવા માટે ઘરેથી વહેલો નીકળ્યો હતો. સવારે મીનૂએ જમવાનું પણ બનાવ્યું હતું. બપોરે સાડા બાર વાગે ઘરે આવ્યો ત્યારે એક દીકરો ઘરની બહાર રમતો હતો.
   - બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતા. દરવાજો ન ખુલતા રાજીવે પરિવારજનોને ભેગા કર્યા. વેલણથી રૂમની બારીનો કાચ તોડીને જોયુ તો મીનૂ પંખા ઉપર લટકી ગઈ હતી. ત્યારપછી રાજીવે પરિવારજનોની મદદથી રૂમનો દરવાજો ખોલ્યો અને મીનૂને નીચે ઉતારી હતી.
   - મોત પહેલા શશિ અને મીનૂ વચ્ચે વોટ્સએપ ચેટિંગથી ઘણી વાત થઈ હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીરો

  • મીનૂએ તેની મોતના જવાબદાર તેના બોયફ્રેન્ડને ગણાવ્યો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીનૂએ તેની મોતના જવાબદાર તેના બોયફ્રેન્ડને ગણાવ્યો

  • પતી રાજીવ સાથે મીનૂ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતી રાજીવ સાથે મીનૂ

  • આરોપી બોયફ્રેન્ડ શશિ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી બોયફ્રેન્ડ શશિ

  • મૃત મીનૂ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃત મીનૂ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Friendship become had Facebook, became close relations between them
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `