ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Married woman called her BF at home made him unconcious then did bad to him

  લગ્નની ના પાડતા કુંવારા પ્રેમીને ઘરે બોલાવ્યો પરિણીતાએ, ઇંજેક્શનથી બેભાન કરી કાપ્યું પ્રાઇવેટ પાર્ટ

  divyabhaskar.com | Last Modified - May 27, 2018, 02:11 PM IST

  બેભાનીની હાલતમાં છોડીને મહિલા તેના સાથીઓ સાથે ફરાર થઇ ગઇ
  • અમરજીતને દગાથી પોતાના ઘરે બોલાવ્યો અને તાકાત વધારવાનું કહીને બેભાનીનું ઇંજેક્શન આપી દીધું. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમરજીતને દગાથી પોતાના ઘરે બોલાવ્યો અને તાકાત વધારવાનું કહીને બેભાનીનું ઇંજેક્શન આપી દીધું. (પ્રતીકાત્મક તસવીર)

   લુધિયાણા: લગ્ન કરવાની ના પાડવા પર પરિણીતાએ સાથીઓ સાથે મળીને પોતાના કુંવારા પ્રેમીને તાકાત વધારવાનું ઇંજેક્શન આપવાના બહાને ઘરે બોલાવીને બેભાન કરી દીધો. ત્યારબાદ પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું. તેને બેભાનીની હાલતમાં છોડીને મહિલા તેના સાથીઓ સાથે ફરાર થઇ ગઇ. જ્યારે યુવકના પરિવારવાળાઓને ઘટનાની જાણ થઇ ત્યારે તેમણે સ્થળ પર પહોંચીને તેને બેભાનીની હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. યુવકની ઓળખ કંગનવાલ વિસ્તારમાં રહેતા અમરજીત (21) તરીકે થઇ છે. સૂચના મળતા કંગનવાલ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ. પોલીસે કંગનવાલની પમ્મી વર્મા અને તેના પાંચ સાથીઓ વિરુદ્ધ મામલો નોંધી લીધો છે.

   ઘણા લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમસંબંધ

   - મળતી માહિતી પ્રમાણે, પીડિત યુવક અમરજીત પ્રાઇવેટ નોકરી કરે છે. અમરજીતના કહેવા પ્રમાણે તે અને આરોપી મહિલા પમ્મી વર્મા પહેલા બિહારમાં રહેતા હતા. બંનેના ઘર પાસે જ હતા.

   - છેલ્લા ઘણા સમયથી બંનેમાં પ્રેમસંબંધ છે. પરંતુ, કેટલાક સમય પહેલા પમ્મીના લગ્ન લુધિયાણામાં થઇ ગયા. તેના કારણે તે લુધિયાણા આવીને રહેવા લાગી.
   - તેની સાથે જ અમરજીત પણ અહીંયા જ તેના ઘરની પાસે આવીને રહેવા લાગ્યો. પમ્મીએ નર્સિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેના કારણે તે ઢોલેવારની પાસે એક ચેરિટેબલ હોસ્પિટલમાં નોકરી કરવા લાગી.
   - અમરજીતે જણાવ્યું કે પમ્મી છેલ્લા ઘણા સમયથી તેને લગ્ન કરવા માટે કહી રહી હતી. તે વારંવાર તેના પર લગ્ન કરવા માટે દબાણ નાખી રહી હતી, પરંતુ તે તેને સતત ના પાડતો રહ્યો.
   - ગુરૂવારે રાતે પમ્મીએ અમરજીતને દગાથી પોતાના ઘરે બોલાવ્યો અને તાકાત વધારવાનું કહીને બેભાનીનું ઇંજેક્શન આપી દીધું. તે બેભાન થયો તો પમ્મીએ સાથીઓ સાથે મળીને તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું અને તે લોહીથી લથબથ હાલતમાં છોડીને ફરાર થઇ ગઇ.
   - ચોકી ઇન્ચાર્જ એએસઆઇ જોગિંદર સિંહના જણાવ્યા પ્રમાણે, પમ્મી તેમજ તેના પાંચ સાથીઓ પર આઇપીસીની કલમ 326, 328, 342 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. તેમની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં યુવકનો ઇલાજ ચાલુ છે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Married woman called her BF at home made him unconcious then did bad to him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `