ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Marriage of Sher Singh Rana the accused of Phoolan devi murder in Delhi

  દહેજમાં 10 કરોડની પ્રોપર્ટી લેવાનો કર્યો ઇનકાર, ચર્ચામાં છે આ માણસના લગ્ન

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 01:17 PM IST

  રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે
  • એકબીજાને વરમાળા પહેરાવકા શેરસિંહ રાણા અને પ્રતિમા.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   એકબીજાને વરમાળા પહેરાવકા શેરસિંહ રાણા અને પ્રતિમા.

   નવી દિલ્હી: દસ્યુ સુંદરી અને પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યાના મામલે જનમટીપની સજા પામેલા શેરસિંહ રાણાએ મંગળવારે લગ્ન કરી લીધા. મળતી માહિતી પ્રમાણે, રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણા હાલ જામીન પર બહાર છે.

   દહેજમાં મળી રહી હતી 10 કરોડની પ્રોપર્ટી

   - રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે. લગ્નનું ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાંક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   - જણાવવામાં આવી રહ્યું છે કે, રાણાને કન્યાપક્ષ તરફથી દહેજરૂપે 10 કરોડની પ્રોપર્ટી અને 31 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે તે લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નની વિધિ પૂરી કરી.

   આ રીતે નક્કી થયા લગ્ન

   - પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે, જ્યારે તેમની દીકરી પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

   - તેમણે જણાવ્યું કે તે ક્ષત્રિય મહાસભા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા ગ્વાલિયરમાં ક્ષત્રિય મહાસભાનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં શેરસિંહ રાણા પણ સામેલ થયા હતા.

   - કાર્યક્રમમાં સંધ્યા રાજીવ બુંદેલાએ શેરસિંહ રાણાને પહેલીવાર જોયો હતો. અહીંયા જ તેમણે રાણાને પોતાની દીકરી માટે પસંદ કર્યો હતો.

   પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યા કરીને આવ્યા હતા ચર્ચામાં

   - ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવી દિલ્હી સ્થિત સરકારી આવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

   - મામલામાં દિલ્હીની એક કોર્ટે 2014માં ફૂલનદેવી હત્યાકાંડનો દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસ એટલે કે જમનટીપની સજા સંભળાવી હતી. આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને 2017માં જામીન મળ્યા હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે શેરસિંહ રાણા

  • લગ્ન પછી શેરસિંહ રાણા અને પ્રતિમા.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન પછી શેરસિંહ રાણા અને પ્રતિમા.

  • લગ્ન માટે આવી રહેલી પ્રતિમા.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન માટે આવી રહેલી પ્રતિમા.

  • રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે.

  • શેરસિંહ રાણા હાલ જામીન પર જેલની બહાર છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરસિંહ રાણા હાલ જામીન પર જેલની બહાર છે.

  • મેરેજ ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેરેજ ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   નવી દિલ્હી: દસ્યુ સુંદરી અને પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યાના મામલે જનમટીપની સજા પામેલા શેરસિંહ રાણાએ મંગળવારે લગ્ન કરી લીધા. મળતી માહિતી પ્રમાણે, રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણા હાલ જામીન પર બહાર છે.

   દહેજમાં મળી રહી હતી 10 કરોડની પ્રોપર્ટી

   - રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે. લગ્નનું ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાંક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   - જણાવવામાં આવી રહ્યું છે કે, રાણાને કન્યાપક્ષ તરફથી દહેજરૂપે 10 કરોડની પ્રોપર્ટી અને 31 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે તે લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નની વિધિ પૂરી કરી.

   આ રીતે નક્કી થયા લગ્ન

   - પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે, જ્યારે તેમની દીકરી પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

   - તેમણે જણાવ્યું કે તે ક્ષત્રિય મહાસભા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા ગ્વાલિયરમાં ક્ષત્રિય મહાસભાનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં શેરસિંહ રાણા પણ સામેલ થયા હતા.

   - કાર્યક્રમમાં સંધ્યા રાજીવ બુંદેલાએ શેરસિંહ રાણાને પહેલીવાર જોયો હતો. અહીંયા જ તેમણે રાણાને પોતાની દીકરી માટે પસંદ કર્યો હતો.

   પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યા કરીને આવ્યા હતા ચર્ચામાં

   - ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવી દિલ્હી સ્થિત સરકારી આવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

   - મામલામાં દિલ્હીની એક કોર્ટે 2014માં ફૂલનદેવી હત્યાકાંડનો દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસ એટલે કે જમનટીપની સજા સંભળાવી હતી. આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને 2017માં જામીન મળ્યા હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે શેરસિંહ રાણા

  • રાણાએ દહેજ લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નવિધિ પૂરી કરી.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાણાએ દહેજ લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નવિધિ પૂરી કરી.

  • પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે.

  • પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

  • શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવીની દિલ્હીમાં આવેલા તેમના સરકારી નિવાસથી નીકળતા સમયે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવીની દિલ્હીમાં આવેલા તેમના સરકારી નિવાસથી નીકળતા સમયે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

   નવી દિલ્હી: દસ્યુ સુંદરી અને પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યાના મામલે જનમટીપની સજા પામેલા શેરસિંહ રાણાએ મંગળવારે લગ્ન કરી લીધા. મળતી માહિતી પ્રમાણે, રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણા હાલ જામીન પર બહાર છે.

   દહેજમાં મળી રહી હતી 10 કરોડની પ્રોપર્ટી

   - રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે. લગ્નનું ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાંક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   - જણાવવામાં આવી રહ્યું છે કે, રાણાને કન્યાપક્ષ તરફથી દહેજરૂપે 10 કરોડની પ્રોપર્ટી અને 31 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે તે લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નની વિધિ પૂરી કરી.

   આ રીતે નક્કી થયા લગ્ન

   - પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે, જ્યારે તેમની દીકરી પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

   - તેમણે જણાવ્યું કે તે ક્ષત્રિય મહાસભા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા ગ્વાલિયરમાં ક્ષત્રિય મહાસભાનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં શેરસિંહ રાણા પણ સામેલ થયા હતા.

   - કાર્યક્રમમાં સંધ્યા રાજીવ બુંદેલાએ શેરસિંહ રાણાને પહેલીવાર જોયો હતો. અહીંયા જ તેમણે રાણાને પોતાની દીકરી માટે પસંદ કર્યો હતો.

   પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યા કરીને આવ્યા હતા ચર્ચામાં

   - ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવી દિલ્હી સ્થિત સરકારી આવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

   - મામલામાં દિલ્હીની એક કોર્ટે 2014માં ફૂલનદેવી હત્યાકાંડનો દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસ એટલે કે જમનટીપની સજા સંભળાવી હતી. આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને 2017માં જામીન મળ્યા હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે શેરસિંહ રાણા

  • 2014માં ફૂલનદેવી હત્યાકાંડના દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   2014માં ફૂલનદેવી હત્યાકાંડના દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.

   નવી દિલ્હી: દસ્યુ સુંદરી અને પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યાના મામલે જનમટીપની સજા પામેલા શેરસિંહ રાણાએ મંગળવારે લગ્ન કરી લીધા. મળતી માહિતી પ્રમાણે, રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણા હાલ જામીન પર બહાર છે.

   દહેજમાં મળી રહી હતી 10 કરોડની પ્રોપર્ટી

   - રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે. લગ્નનું ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાંક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   - જણાવવામાં આવી રહ્યું છે કે, રાણાને કન્યાપક્ષ તરફથી દહેજરૂપે 10 કરોડની પ્રોપર્ટી અને 31 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે તે લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નની વિધિ પૂરી કરી.

   આ રીતે નક્કી થયા લગ્ન

   - પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે, જ્યારે તેમની દીકરી પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

   - તેમણે જણાવ્યું કે તે ક્ષત્રિય મહાસભા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા ગ્વાલિયરમાં ક્ષત્રિય મહાસભાનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં શેરસિંહ રાણા પણ સામેલ થયા હતા.

   - કાર્યક્રમમાં સંધ્યા રાજીવ બુંદેલાએ શેરસિંહ રાણાને પહેલીવાર જોયો હતો. અહીંયા જ તેમણે રાણાને પોતાની દીકરી માટે પસંદ કર્યો હતો.

   પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યા કરીને આવ્યા હતા ચર્ચામાં

   - ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવી દિલ્હી સ્થિત સરકારી આવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

   - મામલામાં દિલ્હીની એક કોર્ટે 2014માં ફૂલનદેવી હત્યાકાંડનો દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસ એટલે કે જમનટીપની સજા સંભળાવી હતી. આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને 2017માં જામીન મળ્યા હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે શેરસિંહ રાણા

  • આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને વર્ષ 2017માં જામીન મળ્યા હતા.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને વર્ષ 2017માં જામીન મળ્યા હતા.

  • શેરસિંહ રાણા અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરસિંહ રાણા અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

   નવી દિલ્હી: દસ્યુ સુંદરી અને પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યાના મામલે જનમટીપની સજા પામેલા શેરસિંહ રાણાએ મંગળવારે લગ્ન કરી લીધા. મળતી માહિતી પ્રમાણે, રાણાએ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યની દીકરી સાથે દિલ્હીમાં લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણા હાલ જામીન પર બહાર છે.

   દહેજમાં મળી રહી હતી 10 કરોડની પ્રોપર્ટી

   - રાણાના લગ્ન છતરપુરના પૂર્વ ધારાસભ્ય રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે થયા છે. લગ્નનું ફંક્શન દિલ્હી રોડ સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું જેમાં કેટલાંક સિલેક્ટેડ લોકો જ સામેલ થયા.

   - જણાવવામાં આવી રહ્યું છે કે, રાણાને કન્યાપક્ષ તરફથી દહેજરૂપે 10 કરોડની પ્રોપર્ટી અને 31 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે તે લેવાની ના પાડીને એક ચાંદીનો સિક્કો લઇને લગ્નની વિધિ પૂરી કરી.

   આ રીતે નક્કી થયા લગ્ન

   - પ્રતિમા રાણાની મા સંધ્યા રાજીવ બુંદેલા છતરપુરના ગવારાથી નગરપાલિકા અધ્યક્ષ છે, જ્યારે તેમની દીકરી પ્રતિમા રાણાએ પોલિટિકલ સાયન્સથી એમએ કર્યું છે.

   - તેમણે જણાવ્યું કે તે ક્ષત્રિય મહાસભા સાથે જોડાયેલી છે. થોડા સમય પહેલા ગ્વાલિયરમાં ક્ષત્રિય મહાસભાનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં શેરસિંહ રાણા પણ સામેલ થયા હતા.

   - કાર્યક્રમમાં સંધ્યા રાજીવ બુંદેલાએ શેરસિંહ રાણાને પહેલીવાર જોયો હતો. અહીંયા જ તેમણે રાણાને પોતાની દીકરી માટે પસંદ કર્યો હતો.

   પૂર્વ સાંસદ ફૂલનદેવીની હત્યા કરીને આવ્યા હતા ચર્ચામાં

   - ઉલ્લેખનીય છે કે શેરસિંહ રાણાએ 25 જૂલાઇ, 2001ના રોજ સમાજવાદી પાર્ટીની સાંસદ ફૂલનદેવી દિલ્હી સ્થિત સરકારી આવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

   - મામલામાં દિલ્હીની એક કોર્ટે 2014માં ફૂલનદેવી હત્યાકાંડનો દોષી માનીને શેરસિંહ રાણાને આજીવન કારાવાસ એટલે કે જમનટીપની સજા સંભળાવી હતી. આ જ કોર્ટમાંથી શેરસિંહ રાણાને 2017માં જામીન મળ્યા હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે શેરસિંહ રાણા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Marriage of Sher Singh Rana the accused of Phoolan devi murder in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `