ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» આઇએએસ ટોપર ટીના ડાબી અને અતહર આમિરના લગ્ન | Marriage of IAS Toppers Tina Dabi and Athar Aamir Ul Shafi Hindu Muslim wedding

  લોકો મારતા હતા તેમના પ્રેમને ટોણા, આ રીતે બંધાયા લગ્નના બંધનમાં 2 IAS ટોપર

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 03:55 PM IST

  યુપીએસસી 2015ની ટોપર રહેલી ટીના ડાબી તે જ પરીક્ષામાં સેકન્ડ ટોપર રહેલા અતહર આમિર ઉલ શફી ખાન સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: યુપીએસસી 2015ની ટોપર રહેલી ટીના ડાબી તે જ પરીક્ષામાં સેકન્ડ ટોપર રહેલા અતહર આમિર ઉલ શફી ખાન સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. બંને IAS અધિકારીઓએ પહેલગામમાં લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે ટીના દિલ્હીની રહેવાસી છે, જ્યારે અતહર જમ્મુ-કાશ્મીરમાં રહે છે.

   આ રીતે શરૂ થઇ બંનેની લવસ્ટોરી

   - ટીના અને અતહરની પહેલી મુલાકાત ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ ટ્રેઇનિંગના નોર્થ બ્લોકમાં ફેલિસિટેશન ફંક્શનમાં થઇ હતી. બંને પહેલી જ નજરમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

   - ટીના હિંદુ છે અને અતહર મુસ્લિમ. તેને લવજેહાદ ગણાવીને આ હિંદુ-મુસ્લિમ કપલના વિરોધમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના લોકો ઉતર્યા હતા, પરંતુ બંનેએ તેમની કોશિશોને નિષ્ફળ કરી દીધી.

   શુક્રવારે પહોંચ્યા હતા પહેલગામ

   - ટીના પોતાના પેરેન્ટ્સની સાથે શુક્રવારે પહેલગામ પહોંચી હતી. વેડિંગ સેરેમની પછી ટીના પોતાના પતિ અતહરના પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ગઇ.

   લખનઉ સાથે છે અતહરનું કનેક્શન

   - ઉલ્લેખનીય છે કે ટીનાએ 2015ની સિવિલ સર્વિસ એક્ઝામમાં ટોપ કર્યું હતું. એવું કરનારી તે પહેલી દલિત છોકરી છે.

   - આમિર જમ્મુ-કાશ્મીરથી છે. તેમણએ આઇઆરટીએસના લખનઉ સ્થિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટથી રેલવે અધિકારીની ટ્રેનિંગ લીધી છે.
   - તે ડિસેમ્બરમાં અહીંયા ટ્રેનિંગ કરવા આવ્યા હતા અને અહીં તેમણે પોતાના સાથીઓની સાથે ઇન્ટરવ્યુની તૈયારી કરી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટીના અને અતહરના લગ્નની તેમજ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આઇએએસ ટોપર ટીના ડાબી અને અતહર આમિરના લગ્ન | Marriage of IAS Toppers Tina Dabi and Athar Aamir Ul Shafi Hindu Muslim wedding
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top