ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 5 છોકરા અને બે વિદેશી સહિત આઠ કોલગર્લ પકડાઈ| Many Foreign Call girls Caught In Spa Center Bhopal

  ન હિન્દી કે અંગ્રેજી બોલી શકતી હતી થાઈલેન્ડની કોલગર્લ, ઈશારામાં આપતી હતી જવાબ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 12:51 PM IST

  અલગ અલગ રૂમમાંથી 5 છોકરાઓ અને 2 વિદેશી સહિત 8 કોલગર્લ કઢંગી હાલતમાં પકડાયા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ભોપાલ: ગાંધીનગરમાં આવેલા સૌંદર્ય સ્પા સેન્ટરમાંથી પકડાયેલી બે વિદેશ કોલગર્લને ન હિન્દી આવડતું હતું ન ઠીક રીતે અંગ્રેજી બોલી શકતી હતી. આમ, પોલીસની પૂછપરછ દરમિયાન તેઓ માત્ર ઈશારામાં વાત કરી શકતી હતી. ત્યારપછી પોલીસે અન્ય સ્થાનિક કોલગર્લને પછપરછ કરીને બાકીની કાર્યવાહી પૂરી કરી હતી. પોલીસે આ રેડમાં પાંચ ગ્રાહકોને પણ પકડ્યાં હતા. જોકે સેન્ટર ચલાવનાર માલિક ભાગી ગયો છે. આ સ્પા સેન્ટર જાન્યુઆરીમાં જ શરૂ થયું હતું.

   કઢંગી સ્થિતિમાં પકડાઈ કોલગર્લ

   - સીએસપી નિશાતપુરા લોકેશ સિન્હાના જણાવ્યા પ્રમાણે 4, ક્વિન વિલા ગોંદરમઉ ગાંધીનગરમાં આવેલા સોંદર્યા સ્પા સેન્ટરમાં ડમી કસ્ટમર મોકલીને દરોડા પાડવામાં આવ્યા હતા.
   - અલગ અલગ રૂમમાંથી 5 છોકરાઓ અને બે વિદેશી સહિત આઠ કોલગર્લ કઢંગી સ્થિતિમાં પકડાયા હતા. તેમની પાસે 15 મોબાઈલ ફોન, 69,940 રૂપિયા રોકડા મળ્યા હતા.
   - સેન્ટરના સંચાલક રાજ પાટીદાર ભાગી ગયા છે. પોલીસે સ્પા સેન્ટર પરથી 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

   રૂ. બેથી 10 હજાર સુધીના રેટ

   - આરોપીઓએ જણાવ્યું કે, સ્પા સેન્ટરમાં સર્વિસ રૂ. બે હજારથી શરૂ થતી હતી. સર્વિસના આધાર પર રૂ. 10,000 સુધીનો ચાર્જ પણ વસુલ કરવામાં આવતો હતો.
   - થાઈલેન્ડની બંને વિદેશી કોલગર્લ પહેલી વાર ભોપાલ આવી હતી. તે બંને કોલગર્લ 18મેએ ભારત આવી હતી અને 19મેના રોજ ભોપાલ પહોંચી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 5 છોકરા અને બે વિદેશી સહિત આઠ કોલગર્લ પકડાઈ| Many Foreign Call girls Caught In Spa Center Bhopal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `